આકરા ઉનાળાના તાપમાં ચારેય તરફ્ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે પ્રકૃતિને લીલીછમ રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આવી સ્થિતિમાં પરસ્પર સહયોગ અને પર્યાવરણ પ્રીતિનું એક સુંદર દ્રશ્ય બ્રિજ પર જોવા મળે છે એક શ્રમિક પોતાની હાથલારીમાં નાના-નાના છોડ અને કુંડા લઈને વેચવા નીકળ્યો છે. ઉનાળાના આકરા તાપમાં લારી ખેંચવી અઘરી હોવાથી, માર્ગ પરથી પસાર થતા એક દયાળુ બાઇક સવારે માનવતા દાખવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: