દસ્ક્રોઈ : દસ્ક્રોઈ તાલુકાના વિસલપુર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત ગીત અને દીપ પ્રાગટય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય સહિતના આગેવાનો ગામમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સફાઈ કામગીરી કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: