ED એ ચર્ચાસ્પદ જમીન NA કૌભાંડ મામલામાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી સહિતના આરોપીઓ સામે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે.
રાજેન્દ્ર પટેલ પર 9 કરોડ થી વધુ રકમનો આરોપ
ઇડીએ અદાલતમાં રજૂ કરેલી ચાર્જશીટમાં રાજેન્દ્ર પટેલ પર 9 કરોડ થી વધુ રકમનો આરોપ લગાવાયો છે અને 1500 કરોડથી વધુ રકમના જમીન કૌંભાડનો ઉલ્લેખ કરાયો છે.
