પારૂલ યુનિ. દ્વારા આર્ટ ફોર વર્લ્ડ પીસ થીમ આધારિત 5 દિવસીય ઇન્ટરનેશનલ ફૅકલોર ફેસ્ટિવલની ચોથી એડિશનનું આયોજન કરાયું હતું. આ આંતરરાષ્ટ્રીય લોકકળા મહોત્સવમાં ભારત સહિત વિશ્વના 23થી વધુ દેશોમાંથી 300થી વધારે કલાકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.