બગોદરા : બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા સનડે ઓન સાયકલ પ્રોજેક્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બગોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એસ. ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં સમગ્ર સ્ટાફ્ ઉત્સાહભેર જોડાયો હતો. આયોજનને વધુ સફ્ળ બનાવવા માટે પોલીસ સ્ટાફ્ની સાથે હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ જોડાયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: