વિરમગામ : વિરમગામ શહેરના અવની પાર્ક, સોમેશ્વર સોસાયટી તથા સંજીવની રેસીડેન્સી રહેણાંક સોસાયટીના રહીશોને આવવા જવાનો માર્ગ તેમની આગળની જમીનમાં બંધ થવાની વકી સર્જાતા બુધવારે આ ત્રણે સોસાયટીના રહીશ બહેનો,ભાઈઓ મોટી સંખ્યામાં વિરમગામ પાલિકા કચેરી ત્યારબાદ પ્રાંત કચેરી પહોંચયા હતા અને ત્રણેય સોસાયટી વિસ્તારના રહીશોને રોજિંદી અવરજવર માટેનો રસ્તો કરી આપવા માંગ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો