આ મામલે પોલીસનું કહેવું છે કે, બીજી શિફટ થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અને ડોગ સ્કોવડ અને બોમ્બ સ્કોવડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, 10 કરતા વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, બપોરે 1.30 કલાકે સ્કૂલને ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો હતો.


[[$googlead]]

ઈમેલને લઈ સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે : પોલીસ

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ સાયબર ક્રાઈમ કરી રહી છે, જે સ્કૂલને ઈમેલ નથી મળ્યો તે સ્કૂલો રાબેતા મૂજબ છે અને હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી અને વાલીઓએ અને અન્ય કોઈએ પણ બિન જરૂરી પેનિક થવું ના જોઈએ.

આ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ

ઝેબર સ્કૂલ, થલતેજ

[[$alsoread]]

મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ

DAV ઈન્ટરનેશલ સ્કૂલ, મકરબા

નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર

ઝાયડસ સ્કૂલ, વેજલપુર

CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ

આવિષ્કાર સ્કૂલ, કલોલ

જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર

ઉદગમ સ્કૂલ, થલતેજ

DPS બોપલ

તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ


આ પણ વાંચો : Gandhinagar News : રાજય સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓનું કુંવરબાઇ મામેરૂં ભર્યું



  • Follow us on: