વિરમગામ : દીપાવલી પર્વ અને વિક્રમ સવંત નૂતન વર્ષને આવકારવા પૂર્વે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના તાલુકા મથક વિરમગામ શહેરના મુખ્ય બજારોમાં ધનતેરસના પર્વથી ધૂમ ખરીદી જોવા મળી રહી છે. તેમાંય શનિવારે દિવાળી પર્વના એક દિવસ પૂર્વે શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મીઠાઈ, કપડાં, બુટ ચપ્પલ, ઘરેણાં, ફ્ટાકડા, વિવિધ ઘર સુશોભન માટે ચીજ વસ્તુઓની ખરીદી માટે મોટીસંખ્યામાં ઉમટી આવતા શહેરમાં પાથરણા વાળાથી માંડી વેપારી આલમમાં રોનક છવાઈ જવા પામી છે. (ફોટો : સરફરાઝ પટેલ)

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો