સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં સ્થાનિક સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતીપુર વિસ્તારના રાજપુર ટોલનાકા પાસે આવેલું AMTS બસ સ્ટેશન હાલમાં મુસાફ્રો માટે નહીં, પરંતુ કચરાના મોટા ઢગલા અને ગેરકાયદેસર દબાણ કરનારાઓ માટેનો અડ્ડો બની ગયું છે.

Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ









