અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યસ્ત અખબારનગર અંડરપાસમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી. અકસ્માતના પગલે અંડરપાસમાં વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે ઓફિસ સમય દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અખબારનગર અંડરપાસમાં અકસ્માત










