આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગચર્યાએ નીકળવાના હોવાથી રથોની મરામત અને રંગરોગાનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. રથના પૈડાં, લાકડાના અશ્વ, પિલર અને ઝીણવટભર્યા નકશીકામ પર કલર સ્પ્રે અને બ્રશ વડે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો