શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફ્કિ નિયમોનો સરેઆમ ભંગ થતો હોય તેવા દ્વશ્યો અવારનવાર સામે આવતા રહે છે. આવું જ એક ગંભીર અને અકસ્માતને આમંત્રણ આપતું દ્વશ્ય રસ્તા પર જોવા મળ્યું, જ્યાં એક પેડલ રિક્ષા ચાલક પોતાની લારી પર અત્યંત લાંબા પતરાં કોઈ પણ જાતની સુરક્ષા કે ચેતવણીના સંકેત વગર લઈ જઈ રહ્યો છે. આ લાંબા પતરાં રિક્ષાની પાછળના ભાગે ઘણા બહાર નીકળેલા છે, જે પાછળથી આવતા દ્વિચક્રી વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો