અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર પરિસરમાં કારીગરો અને ઉત્સાહી ભક્તો દ્વારા જળયાત્રા માટે ખાસ માટીના કલશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવવા માટે ઉપયોગમાં લેવાનારા આ ઘડાઓ પર આકર્ષક રંગરોગાન અને પરંપરાગત ભાતચિત્રો દોરીને તેને સુંદર કલાત્મક લુક આપવામાં આવી રહ્યો છે.

કામરેજની રામકબીર શાળામાં 166 કન્યાનો પ્રવેશ









