
Banaskantha : ધાનેરા નેશનલ હાઇવે પરના 300 દબાણકારોને અલ્ટીમેટમ, 5 દિવસમાં દબાણો નહીં હટે તો ચાલશે બુલડોઝર

Jun 09, 2026 11:22 am
જય દ્વારકાધીશ પેટ્રોલિયમ પંપમાં છેતરપિંડી, કર્મચારી સામે વિશ્વાસઘાત ફરિયાદ નોંધાઈ, ભાગીદારો સાથે રૂ.14.06 લાખની ગેરરીતિનો આક્ષેપ, કુલ વેચાણમાંથી 14 લાખથી વધુ રકમનો હિસાબ ન મળ્યો, તપાસ દરમિયાન નાણાં વપરાઈ ગયાની કબૂલાત, સમયમર્યાદા પૂરી થયા બાદ પણ રકમ પરત ન મળી, રકમ આપવાનો ઇનકાર અને ધમકી આપવાનો આક્ષેપ, ભાગીદારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
Jun 09, 2026 11:21 am
ધાનેરા હાઇવે પર દબાણકારો સામે તંત્રની કાર્યવાહી, દબાણકારોને હાઇવે ઓથોરિટીની આખરી નોટિસ, નેશનલ હાઇવે 168-A પર દબાણ દૂર કરવા નોટિસ, દબાણકારોને 5 દિવસની સમયમર્યાદા આપવામાં આવી, ઝેરડાથી થાવર સુધી ફોરલેન હાઇવે માટે કામગીરી તેજ, લગભગ 300 દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી, નોટિસ બાદ પણ દબાણ રહેશે તો કડક કાર્યવાહી થશે, હાઇવે કામને ગતિ આપવા તંત્ર એક્શનમાં આવ્યું
Jun 09, 2026 11:17 am
થલતેજ ,બોડકદેવમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ, થલતેજની સાઇટને 50 હજારનો દંડ કરવામાં આવ્યો , બોડકદેવની ધ સીડાટેલ સાઇટને નોટિસ પાઠવાઈ, ગ્રીન નેટ ન લગાવવાના કારણે કાર્યવાહી, પર્યાવરણ નિયમોનું પાલન ન થવાનો આક્ષેપ, બંને સાઇટ્સ પર તંત્રની તપાસ હાથ ધરાઈ
Jun 09, 2026 10:57 am
બિલ્ડરના ઈશારે બાંધકામ ટુટ્યાનો આરોપ , બિલ્ડીંગ બાંધકામની મંજૂરી ના હોવાનો ખુલાસો, બિલ્ડરને રસ્તો આપવાના નામે મકાન તોડી પડાયા, મનપા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ માટે નોટિસ ફટકારી , મંજૂરી ના હોવા છતાં કાર્યવાહી મુદ્દે નોટિસમાં ઉલ્લેખ, માત્ર પુરાણ કરવા માટે નો નોટિસમાં ઉલ્લેખ , બેઝમેન્ટ સુધી બાંધકામ થઇ ગયા હોવા છતાં તંત્ર ચૂપ , તંત્રની ચૂપકીદીને લઈ અનેક સવાલ , 100 મકાનો કોણે તોડયા તે પણ એક હજી સવાલ, તમામ મામલે હાઇકોર્ટમાં અરજી કરાઈ
Jun 09, 2026 10:56 am
કવાંટમાં મિલ્કત વિવાદમાં ભાઈની હત્યા, મૃતકના પિતા રેલવે કર્મચારી હોવાનું જાણવા મળ્યું, પિતાને મળેલા 25 લાખના હિસ્સા બાદ વિવાદ, 4 ભાઈઓ વચ્ચે મિલ્કત વહેંચણીનો મુદ્દો ચાલતો હતો, મિલ્કત મામલે 2 ભાઇઓ વચ્ચે થયો ઝઘડો, ઝઘડામાં માથામાં ગંભીર ઈજાથી વિજય રાઠવાનું મોત, મૃતકની માતા પર પણ સંડોવણીનો આરોપ
Jun 09, 2026 10:55 am
થલતેજ ,બોડકદેવમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ, થલતેજની સાઇટને 50 હજારનો દંડ કરવામાં આવ્યો, બોડકદેવની ધ સીડાટેલ સાઇટને નોટિસ પાઠવાઈ, ગ્રીન નેટ ન લગાવવાના કારણે કાર્યવાહી, પર્યાવરણ નિયમોનું પાલન ન થવાનો આક્ષેપ, બંને સાઇટ્સ પર તંત્રની તપાસ હાથ ધરાઈ
Jun 09, 2026 10:54 am
બીજા દિવસે પણ સ્કૂલ પાસે કાર્યવાહી હાથ ધરાઈ, કાળીયાબીડ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું, શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓના વાહનોનું નિરીક્ષણ, લાયસન્સ વગર વાહન ચલાવતા સામે કાર્યવાહી, કુલ 22 વાહન ચાલકો સામે કેસ નોંધાયા, અંદાજે 1.20 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી
Jun 09, 2026 10:53 am
વડવા B વોર્ડમાં કાર્યક્રમ પહેલા શરૂ થયો વિવાદ, ભાજપ વોર્ડ સંગઠનની અંદર નારાજગી સામે આવી, હોદ્દેદારોને સાઈડલાઈન કરવામાં આવતા અસંતોષ, સિનિયર કાર્યકરોને માહિતી ન આપવાનો આક્ષેપ, કાર્યક્રમની જાણ ન કરવાથી બળાપો વ્યક્ત થયો, સો.મીડિયા ગ્રુપમાં કાર્યકરોનો આક્રોશ વ્યક્ત થયો
Jun 09, 2026 10:25 am
વિશ્વ હિન્દુ પરિષદ અને જૈન સમાજે આક્ષેપ કર્યો, વિધર્મી યુવકો દ્વારા ષડયંત્ર હોવાનો દાવો, હિન્દુ યુવતીઓને નિશાન બનાવવામાં આવે છે એવો આક્ષેપ, મહારાષ્ટ્રના બોરડીમાં 2 યુવતીઓના લગ્ન બાદ વિવાદ, ગુજરાતમાં માતા-પિતાની સંમતિ જરૂરી હોવાનો ઉલ્લેખ, , જૈન સમાજે વલસાડ SPને આવેદનપત્ર પાઠવાયું, સંજાણના યુવકો સામે કાર્યવાહી કરવાની માગ, જૈન સમાજે વલસાડ SPને આવેદનપત્ર પાઠવાયું, સંજાણના યુવકો સામે કાર્યવાહી કરવાની માગ
Jun 09, 2026 10:16 am
કેટલાક લોકોના ધૂણવાના મામલે વિવાદ, કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે આ મુદ્દે નિવેદન આપ્યું, ‘જે લોકો ધૂણતા હતા તેમની કુંડળી કાઢવી જોઈએ’, ‘ધૂણતા લોકોના પરિવારની પણ કુંડળી કાઢવી જોઈએ’, ‘માનસિક રોગી હોય તો તેનો ઇલાજ કરવો જોઇએ’, ‘જે ઢોંગી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ’
Jun 09, 2026 10:02 am
દિલ્હીમાં નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, બેઠકમાં રાજ્યનો વિકાસ રોડ મેપ રજૂ કરાશે, 11 જૂને નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે, PMના 12 વર્ષના કાર્યકાળના કાર્યક્રમમાં હાજરી આપશે, અમિત શાહ સહિતના નેતાઓ સાથે મુલાકાતની શક્યતા. મંગળવાર - બુધવારે જનતા સાથે મુલાકાતો રદ કરાઈ
Jun 09, 2026 09:58 am
કાળિયાબીડ સહિત અનેક વિસ્તારોમાં વીજકાપ, આવતીકાલથી 3 દિવસ સુધી વીજ પુરવઠો બંધ, સવાર 6 વાગ્યાથી બપોર 1 વાગ્યા સુધી વીજકાપ , પ્રિ-મોન્સૂન કામગીરી-મરામતને કારણે નિર્ણય લેવાયો, વાળંદ સોસાયટી, વિરાણી સ્કૂલ વિસ્તારોમાં વીજકાપ, ગુરુવારે સીદસર રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારોમાં વીજકાપ, શુક્રવારે જ્ઞાનમંજરી સ્કૂલ, મહાવીરનગર વિસ્તારો અસરગ્રસ્ત, PGVCL દ્વારા 7 કલાકનો નિયમિત વીજકાપ
Jun 09, 2026 09:57 am
સુઈગામ સરહદી વિસ્તારમાં તંત્રની કાર્યવાહી, પાઈપલાઇનમાંથી 25થી વધુ ગેરકાયદેસર કનેક્શન કપાયા, નવાપુરા, મોતીપુરા, બેણપ ગામોમાં તપાસ , નેસડા, ગોલ, કાણોઠી સહિત ગામોમાં તપાસ, પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી, ગેરકાયદેસર કનેક્શન ધારકોને નોટિસ અપાઇ, છેલ્લા 1 મહિના થી પાણીની સમસ્યા યથાવત, ટેન્કર મારફતે પાણી પુરવઠો ચાલુ રાખવામાં આવ્યો
Jun 09, 2026 09:56 am
તપાસ SMC કમિશનરને સોંપવામાં આવી, કમિશનર એમ. નાગરાજને રિપોર્ટ માગ્યો, અધિકારીઓ પાસેથી ડિમોલિશન અંગે વિગતો મંગાવી, હજી સુધી સંપૂર્ણ રિપોર્ટ ન મળ્યાનો સવાલ, અધિકારીઓની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા, તપાસની ગતિને લઈને ચર્ચા તેજ બની
Jun 09, 2026 09:55 am
સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો નોંધાયો, નિફ્ટીમાં 110 પોઈન્ટની તેજી જોવા મળી, બજાર ગ્રીન ઝોનમાં કરી રહ્યું છે ટ્રેડ , વૈશ્વિક પરિબળોના કારણે સેન્ટિમેન્ટ સુધર્યું, ખાડી વિસ્તારમાં યુદ્ધ વિરામની અસર જોવા મળી, મોટાભાગના ઇન્ડેક્સમાં ખરીદીનો ટ્રેન્ડ
Jun 09, 2026 09:38 am
રાજકોટનાં વેલનાથપરાનું પાણી છે દુષિત, વેલનાથપરાનાં સ્થાનિકોનાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે, શહેરના અલગ અલગ વોર્ડમાં બેક્ટેરિયા યુક્ત પાણી મળ્યું, સેન્ટ્રલ ઝોનના મેયરના વોર્ડમાં પણ અસર, પૂર્વ મેયરના વોર્ડ 4માં પણ દૂષિત પાણી પહોંચ્યું, વોટર વર્ક્સ દ્વારા 8,200થી વધુ સેમ્પલ લેવાયા, તેમાંથી 6 નમૂના ફેલ થયાનો રિપોર્ટ, તંત્રએ લાઈન ભંગાણને કારણે પાણી દૂષિત થયું હોવાનો દાવો કર્યો, છેલ્લા 2 મહિનામાં 2 વખત નમૂના ફેલ થયા, ઉનાળા અને ચોમાસામાં સમસ્યા વધુ બનતી હોવાનું જણાયું
Jun 09, 2026 09:37 am
નડેશ્વરી માતાજી મંદિર પરિસરમાં સુવિધાઓમાં વધારો, રસ્તા, વીજળી,સંદેશાવ્યવહાર સુવિધાઓમાં વધારો, શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ, નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસન આકર્ષણ બન્યું, BSF જવાનોની શૌર્યગાથા નજીકથી જોવાની તક, સરહદી જીવનને સમજવાની અનોખી સુવિધા ઉપલબ્ધ, માળખાગત સુવિધાઓમાં સતત સુધારો જોવા મળ્યો
Jun 09, 2026 09:32 am
જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરામાં વરસાદી માહોલ, ધાનેરા અને કાંકરેજમાં પણ વાદળછાયું વાતાવરણ, વાદળછાયા માહોલથી ખેડૂતોમાં ચિંતા, બાજરી અને મગફળીના પાકને લઈને ચિંતા વધી
Jun 09, 2026 09:32 am
વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા, વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા, કમોસમી વરસાદની આશંકા વ્યક્ત, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ
Jun 09, 2026 09:17 am
પાલડી જલારામ અંડરપાસમાં ગાબડાનો ખતરો, અંડરપાસમાંથી પસાર થતા સાવચેતી રાખવા અપીલ, રસ્તા પર પડેલા ખાડાથી અકસ્માતની ભીતિ, માથા પર ગાબડું પડવાનો પણ ડર વ્યક્ત, વરસાદ પહેલાં જ માર્ગ બિસ્માર હાલતમાં, અંદાજે 90 કરોડના પ્રોજેક્ટ પર સવાલો
Jun 09, 2026 09:16 am
ભુજ બોર્ડર રેન્જ સાઇબર પોલીસની મોટી કાર્યવાહી, માધાપરના 2 શખ્સો સામે ગુનો નોંધાયો, મુકેશ ગજરા, રમેશ ભાનુશાલી સામે ફરિયાદ દાખલ, આશાપુરા એન્ટરપ્રાઇઝના નામે ખાતું ખોલાવાયું હતું, 47 દિવસમાં ખાતામાં 7.74 કરોડ જમા થયાનો ખુલાસો, ઓનલાઇન ઠગાઈના 47 લોકોના નાણાં ટ્રાન્સફર થયા, બેંક ખાતાનો ઉપયોગ ફ્રોડમાં થયો હોવાનો આક્ષેપ
Jun 09, 2026 09:15 am
મવડી વિસ્તારમાં ડીઝલ લીકની ઘટના, માલવિયા પોલીસથી મવડી ચોકડી સુધી ડીઝલ ફેલાયું, ટ્રકની ડીઝલ પાઇપ તૂટવાથી ઘટના બની, અંદાજે 100 લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, રસ્તા પર સફાઈ કામગીરી હાથ ધરાઈ
Jun 09, 2026 09:15 am
લાલગેટ પોલીસ હદમાં હત્યાનો બનાવ, અલ્તામસ અન્સારી નામના યુવક પર હુમલો, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનો આક્ષેપ, હત્યા કરનાર શેર અન્સારી હોવાનું સામે આવ્યું, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, હત્યાનો ગુનો નોંધાઈ તપાસ શરૂ, છેલ્લા 3 દિવસમાં 4 હત્યાના કેસ
Jun 09, 2026 09:14 am
સ્કૂલ શરૂ થતાં જ મોંઘવારીનો ભાર, આજથી નવા ભાડા અમલમાં આવ્યા, વાલીઓના ખિસ્સા પર વધારાનો દબાણ, રિક્ષા ભાડામાં માસિક રૂ.100નો વધારો, વાન ભાડામાં માસિક રૂ.200નો વધારો, CNG, વીમા અને મેન્ટેનન્સ ખર્ચ વધતા નિર્ણય, રિક્ષાનું લઘુત્તમ ભાડું રૂ.850 થયું, વાનનું ભાડું હવે રૂ.1400 થયું, જૂના ભાવની તુલનામાં વધારો નોંધાયો
Jun 09, 2026 09:13 am
ખેડબ્રહ્મામાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, મટોડા ગામના પરિવાર દ્વારા ફરી પોલીસ ફરિયાદ નોંધાઈ, વારંવાર પઠાણી ઉઘરાણી અને ધમકીનો આક્ષેપ, પૈસા પરત ચૂકવ્યા છતાં હેરાનગતિનો દાવો, ત્રાસથી કંટાળીને પોલીસનો સહારો લેવાયો, પોલીસે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી
Jun 09, 2026 09:12 am
પતિએ પત્ની પર છરીથી હુમલો કર્યો, ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ, સારવાર દરમિયાન મહિલાનું મોત થયું, સરખેજ પોલીસે આરોપી પતિની અટકાયત કરી, હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ
Jun 09, 2026 08:31 am
BD પટેલ ક્વોરીના બ્લાસ્ટિંગને બંધ કરવાની માગ, ઉદલપુર-જાનીપુરા ગામના લોકો દ્વારા રજૂઆત કરાઈ, સરપંચ સહિત તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવાયું, બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો પડવાની ભીતિ વ્યક્ત, શાળા, પાણીની ટાંકી અને ઘરોની સુરક્ષા અંગે ચિંતા, સ્થળ માપણી પૂર્ણ થાય ત્યાં સુધી કામ રોકવાની માગ, પર્યાવરણ અને આરોગ્ય પર અસરની તપાસની અપીલ, મામલતદાર, પોલીસ અને GPCBને રજૂઆત કરાઈ
Jun 09, 2026 08:30 am
જર્જરિત આવાસ મુદ્દે મનપાની કાર્યવાહી, આજે નળ અને વીજ જોડાણ કપાશે, વોર્ડ નંબર 10માં કામગીરી હાથ ધરાશે, હાઉસિંગ બોર્ડના આવાસ પર એક્શન લેવાશે, ભગતસિંહ ગાર્ડન નજીકની યોજના હેઠળના આવાસો, ભયગ્રસ્ત ક્વાર્ટર જાહેર કરાયા બાદ કાર્યવાહી, મનપાએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છે
Jun 09, 2026 08:29 am
આઉટસોર્સિંગ-કરાર આધારિત કર્મચારીઓ અંગે ફેરફાર, હિસાબી કામગીરી પરત લેવા લેખિત આદેશ જાહેર, નાણાકીય જવાબદારી સોંપવા પર કડક પ્રતિબંધ, ગંભીર નાણાકીય પ્રશ્નો ઊભા થવાની ભીતિ વ્યક્ત, નાણાકીય ગેરરીતિ માટે કચેરી વડા જવાબદાર રહેશે, ખાસ સંજોગોમાં ફરજિયાત મંજૂરી લેવાની સૂચના, તમામ સરકારી હોસ્પિટલોમાં આદેશ અમલમાં મૂકાયો
Jun 09, 2026 08:16 am
હીરાસર એરપોર્ટ પરથી ટેકઓફ સમયની ઘટના, પક્ષી અથડાતા વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, ફ્લાઇટને તાત્કાલિક ફરી લેન્ડ કરવી પડી, વિમાનમાં 124 મુસાફરો સવાર હતા, એર ઇન્ડિયા ફ્લાઇટના પંખામાં નુકસાન થયું, રિપેરિંગ બાદ DGCA દ્વારા તપાસ થશે
Jun 09, 2026 07:57 am
ગોત્રી પાસે GSRTC બસે સર્જ્યો અકસ્માત, GSRTC બસની અડફેટે શ્રમિકનું મોત થયું હતું, સંજય રાવળ નામના યુવકનું ઘટનાસ્થળે મોત, અકસ્માત બાદ બસ ચાલક હજી ફરાર , હજુ સુધી ચાલકનો પત્તો લાગ્યો નથી, ડેપો મેનેજર પાસેથી વિગતો મેળવાશે, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 09, 2026 07:32 am
તબીબ સહિત 30 જેટલી જુબાની પૂર્ણ , હવે સ્પીડ એનાલિસિસની લેવાશે જુબાની, કેસનો આરોપી તથ્ય પટેલ છે જેલમુકત, બ્રિજ અકસ્માતમાં 9 લોકોનાં થયા હતા મોત, 10થી વધુ લોકો થયા હતા ઈજાગ્રસ્ત
Jun 09, 2026 07:11 am
સુમુલ ડેરીમાં 15 જુલાઈએ મતદાન યોજાશે, 17 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે, 10 જૂનથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે, 4 જુલાઈ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે, ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, 16 મતદાર વિભાગોમાં મતદાન યોજાશે
Jun 09, 2026 07:10 am
VNSGUમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, 71,474 ફોર્મ સામે 8,003 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો, માત્ર 11 ટકા વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કર્યું, વિદ્યાર્થીઓમાં પ્રવેશ પ્રત્યે ધીમો પ્રતિસાદ જોવા મળ્યો, અન્ય યુનિવર્સિટીઓની તુલનામાં VNSGU પાછળ
Jun 09, 2026 07:09 am
રૂંગટા ડેવલોપર્સ સાથે 1.26 કરોડની ઠગાઈનો આક્ષેપ, મુખ્ય આરોપી ઈલ્યાસ કાકા ઈકો સેલના સકંજામાં, સસ્તા ભાવે જમીન અપાવવાનો લાલચ આપી ઠગાઈ, કરોડોનો વ્યવહાર કરી છેતરપિંડીનો ખેલ થયાનો દાવો, અન્ય સહઆરોપીઓની શોધખોળ શરૂ, સમગ્ર મામલે પોલીસે તપાસ વધુ તેજ કરી
Jun 09, 2026 07:09 am
રાજકોટમાં પાણીની ગુણવત્તા મુદ્દે ચિંતા, મહાનગરપાલિકાના પાણીમાં બેક્ટેરિયા મળ્યા, પાણીના નમૂનાઓ અંગે રિપોર્ટ જાહેર થયો, કુલ 8,214 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, 6 સ્થળે બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ , 1 નમૂનો પીવા યોગ્ય ન હોવાનું જણાયું, સેન્ટ્રલ ઝોનમાં 2 સ્થળે નમૂના ફેલ થયા, ઈસ્ટ ઝોનમાં 1 સ્થળે પણ નમૂનો ફેલ થયો
Jun 09, 2026 07:07 am
મહિલા સરપંચ પર ગેરવહીવટનો આરોપ, પુત્ર અને સંબંધીઓના નામે બિલ બનાવ્યાનો દાવો, લાખોની રકમના ગેરવહીવટનો દાવો, વંથલી ટીડીઓનો હુકમ જાહેર, સરપંચ હનીફાબેન દલને હોદ્દાથી દૂર કરાયા
Jun 09, 2026 07:05 am
મધ્ય ગુજરાતમાં તાપમાન વધુ રહેવાની આગાહી, હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી, આજે તાપમાન 40થી 41 ડિગ્રી સુધી પહોંચશે, અમદાવાદમાં 42.2 ડિગ્રી નોંધાયું, ડીસામાં 40.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 40.8 અને વડોદરા 40.9 ડિગ્રી, ભુજ અને કચ્છમાં 38થી 38.5 ડિગ્રી
સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 40.6 અને અમરેલી 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.2 અને ભાવનગર 41.4 ડિગ્રી, ગરમીને કારણે નાગરિકોને સાવચેતીની અપીલ
Jun 09, 2026 07:04 am
એલસીબી પોલીસે બે કેસનો ભેદ ઉકેલાયો, દેવીપૂજક ગેંગના 3 આરોપી, 1 કિશોર ઝડપાયા, 4 અને 5 જૂને અલગ-અલગ બનાવો નોંધાયા હતા, એક કેસમાં પતિની હાજરીમાં દુષ્કર્મનો દાવો, બીજા કેસમાં સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ, 3 મુખ્ય આરોપીઓની ઓળખ જાહેર કરવામાં આવી
Jun 09, 2026 07:01 am
બે સિસ્ટમ સક્રિય થતા પડી શકે વરસાદ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય,
પવન-ગાજવીજ સાથે વરસાદની સંભાવના, સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતમાં પડી શકે વરસાદ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગતાપી,નવસારી,વલસાડમાં વરસાદની શકયતા, કચ્છ, દીવ, પોરબંદરમાં પડી શકે વરસાદ

Banaskantha : ધાનેરા નેશનલ હાઇવે પરના 300 દબાણકારોને અલ્ટીમેટમ, 5 દિવસમાં દબાણો નહીં હટે તો ચાલશે બુલડોઝર

Surat: બિલ્ડરના પ્રોજેક્ટમાં બેઝમેન્ટ સુધીનું કામ પૂરું થઈ ગયું છતાં મનપા ચૂપ, મંજૂરી વિનાના કાળા કારોબાર સામે તંત્રની રહેમનજર

Valsad : લવ જેહાદ મામલે જૈન સમાજ અને VHP લાલઘૂમ, મહારાષ્ટ્રના કાયદાનો આડછોડ લઈ વિધર્મીઓએ લગ્ન કર્યાનો આક્ષેપ

Bhavnagar: કાળિયાબીડમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું વાહન ચેકિંગ, 22 વાહનચાલકો દંડાયા

Vav -Tharad: સુઈગામ સરહદી વિસ્તારમાં પાણી ચોરી, પાઇપલાઇનમાંથી 25થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપી નંખાયા

Vaibhav Suryavanshi દામ્બુલામાં ફેઈલ, શ્રીલંકા A સામે માત્ર 14 રનમાં આઉટ થતા ચાહકો થયા નિરાશ

Gold Silver Price Today: સોના ચાંદીની કિંમત ઘટી, જાણો 9 જૂને 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Shani Gochar: 2027માં મીન રાશિમાં પુન: પ્રવેશ કરશે શનિદેવ, આ રાશિની મુશ્કેલી વધશે

Arjun Rampalની જિંદગી બદલી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ,21 વર્ષના લગ્નજીવન વીશે કરી વાત

ED Raid: AAP નેતા સંજીવ અરોડા સામે એક્શનમાં ED, દિલ્હી નોઇડા સહિત અનેક શહેરોમાં દરોડા

Banaskantha : ધાનેરા નેશનલ હાઇવે પરના 300 દબાણકારોને અલ્ટીમેટમ, 5 દિવસમાં દબાણો નહીં હટે તો ચાલશે બુલડોઝર