
Ahmedabad Plane Crash: 1 વર્ષે મોટી હલચલ, ક્રેશ સાઇટ પર પહોંચી BDDS ટીમ, બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ પણ મુલાકાતે

Jun 12, 2026 09:42 am
ઉત્તર ભારતના પ્રથમ ફર્નિચર પાર્કની ગુજરાતમાં સ્થાપના, પોરબંદરના ભારવાડામાં પાર્ક બનાવવાનું આયોજન, 1914 હેક્ટર જમીન પર પાર્ક બનાવવાનું આયોજન, 25 વિદેશી ફર્નિચર કંપનીઓની રોકાણ કરવાની તૈયારી, લાકડાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતનો 70% હિસ્સો , મેગા શિપબિલ્ડિંગ પાર્ક પોલિસી અમલમાં મૂકાશે, GMB દ્વારા કુછડી ગામને પુનર્જીવિત કરવામાં આવશે, 809 હેક્ટરમાં મેગા પાર્કની દરખાસ્ત તૈયાર, શનિવાર અને રવિવારના રોજ બે દિવસીય સેમિનાર, સેમિનારમાં કેન્દ્ર,રાજ્યના મંત્રી, સેક્રેટરીની હાજરી, સેમિનારમાં પોલીસીનો સત્તાવાર રોડ મેપ જાહેર કરાશે
Jun 12, 2026 09:18 am
પ્લેન ક્રેશ સાઇટ પર BDDS ટીમ પહોંચી, બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ સ્થળ મુલાકાતે, સમગ્ર ઘટનાની તપાસ હાલ પણ યથાવત
Jun 12, 2026 09:17 am
મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ, માર્શલો અને લાલગેટ પોલીસ દ્વારા ગેરવર્તણૂક , પત્રકારોએ હોબાળા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરવામાં આવી, જવાબદાર 5 માર્શલોની બદલી કરાઈ
Jun 12, 2026 09:16 am
સપ્તાહમાં 3 વખત રૂબરૂ અરજદારોને મળશે, બુધ, ગુરુ અને શુક્રવાર અરજદારોને સાંભળશે , શહેરીજનોના પ્રશ્નોને લઇ અરજદારોને સાંભળશે
Jun 12, 2026 09:15 am
હોસ્પિટલ અને હોસ્ટેલ બનાવવાનો નિર્ણય, પેરાપ્લેજિયા અને સ્પાઇન હોસ્પિટલ બનશે, રિહેબિલિટેશન સેન્ટર પણ તૈયાર થશે, રૂ.295 કરોડના ખર્ચે પ્રોજેક્ટ અમલમાં આવશે, 25 હજાર ચોરસ મીટર વિસ્તારનો ઉપયોગ થશે, ક્રેશ સાઇટની કેન્ટીન નવી બનાવાશે, નવી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી બનશે
Jun 12, 2026 09:15 am
ટ્રેલરે બાઇકને ટક્કર મારતા બેના મોત, કોટડાજડોદર ગામના બે યુવકોના મોત
Jun 12, 2026 09:01 am
વિવાદિત સ્થળ જૈન તીર્થ હોવાનો દાવો ફરી ચર્ચામાં, જૈન સંતોએ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી, વિવાદિત સ્થળને “સમડી વિહાર” ગણાવાયું, ભોંયરામાં જવાની મંજૂરી ન મળ્યાનો દાવો, રાજસુંદર વિજયજી મહારાજ સહિત આગેવાનો હાજર, જૈન સંતો દ્વારા ધરોહરના સંરક્ષણની માગ ઉઠી
Jun 12, 2026 09:00 am
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ધરણા પ્રદર્શન, નાસીરનગર ખાતે કરશે કોંગ્રેસ ધરણા પ્રદર્શન, નાસીરનગર ખાતે કોંગ્રેસના આગેવાનો પહોંચશે, ડિમોલિશન કાર્યવાહી મુદ્દે વિરોધ નોંધાવાશે, મનપા અને પોલીસની કાર્યવાહી સામે વિરોધ
Jun 12, 2026 08:59 am
બગસરા પંથકમાં સિંહના હુમલાની ઘટના, સિંહના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત , બાળકને વાડી વિસ્તારમાંથી લઈ જવામાં આવ્યો, અન્ય સીમ વિસ્તારમાં બાળકનો મૃતદેહ મળ્યો, સિંહને પકડવાની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી
Jun 12, 2026 08:28 am
260 જિંદગીઓ હોમાઇ હતી , ક્રેશ સાઇટના દૃશ્યો ફરી સામે આવ્યા, દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગ યથાવત સ્થિતિમાં, હોસ્ટેલની 3 બિલ્ડિંગને નુકસાન થયું હતું, મેસ બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ હતી
Jun 12, 2026 08:08 am
સોપારી ખાવાની બાબતે વિવાદ થયો, પતિએ પત્ની પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ, જ્યોતિ સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા, સારવાર દરમિયાન મહિલાનું મોત થયું, આરોપી પતિ ભોલા સોલંકીની ધરપકડ
Jun 12, 2026 08:00 am
બરોડા મર્કેન્ટાઇલ બેંક સાથે છેતરપિંડીનો મામલો, રૂ.1.63 કરોડની લોન મેળવ્યાનો આક્ષેપ, 2007 માં ખોટા દસ્તાવેજથી લોન લીધી હતી , લોન લઇ ફરાર થઇ ગયો હતો આરોપી, અતુલ તન્નાની LCBએ ધરપકડ કરી
Jun 12, 2026 08:00 am
2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાત્રે 2.40 કલાકે નોંધાયો ભૂકંપનોઆંચકો , ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 24 કિમી દૂર
Jun 12, 2026 07:59 am
ઈંગ્લેન્ડમાં જામશે ક્રિકેટ વર્લ્ડકપનો મહાકુંભ, પ્રથમ વખત 12 ટીમો વચ્ચે 33 મેચ રમાશે, 24 દિવસ સુધી ચાલશે ટી-20 વર્લ્ડકપનો જંગ, આજે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે, 14 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ, ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સ પરફોર્મ કરશે
Jun 12, 2026 07:53 am
અમેરિકા સાથે કોઈ કરાર ફાઈનલ નથીઃ ઈરાન, આવા અહેવાલો માત્રને માત્ર અટકળોઃ ઈરાન, અમે ક્યારેય સમાધાન કરીશું નહીં : ઈરાન, અમેરિકાએ વારંવાર પોતાનું વલણ બદલ્યુ : ઈરાન, ભારતના જહાજો પર થયેલા હુમલાની પણ નિંદા કરી
Jun 12, 2026 07:53 am
મનપાના એન્જિનિયર સાથે કરોડોની ઠગાઈ , જમીનની દલાલીમાં ઊંચા વળતર મામલે ઠગાઈ , દંપતિએ લાલચ આપી 2.49 કરોડની ઠગાઈ કરી , ભોગ બનેલા ઈજનેર કરણરાજસિંહ ઝાલાની ફરિયાદ , આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી
Jun 12, 2026 07:33 am
નગરપાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી, ભાવનાબેન જોષીની કોંગ્રેસ કોર્પોરેટર સામે કાર્યવાહીની માગ, નપાામાં પ્રમુખની ચેમ્બરમાં ટોળું ઘૂસ્યાનો આક્ષેપ, કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન પર કાર્યવાહીની માગ, સ્થાનિક પ્રશ્નોની રજૂઆત દરમિયાન વિવાદ, મારા પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો : ભાવના જોષી ,, ઓફિસમાં ધમાચકડી મચ્યાનો આક્ષેપ, ચીફ ઓફિસરને કાર્યવાહી માટે રજૂઆત કરાઈ
Jun 12, 2026 07:16 am
જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ નહીં બદલાય, પહેલા અટલ સરોવર ખાતે મેળાની ચર્ચા હતી, રેસકોર્સમાં જ મેળો યોજવા માટે નિર્ણય લેવાયો , કલેક્ટર તંત્રએ તૈયારીઓ શરૂ કરી
Jun 12, 2026 07:16 am
ઉત્રાણ પોલીસે બે શખ્સોને ઝડપ્યા, શ્રીરામ ટ્રાવેલ્સની લકઝરીમાં હેરાફેરી ઝડપાઈ, વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રુ.66,360નો વિદેશી દારૂ,બિયર ઝડપાયા, બસ સહિત અંદાજીત 19.73 લાખનો મુદ્દામાલ જપ્ત
Jun 12, 2026 07:15 am
ACBએ હોમગાર્ડની ધરપકડ કરી, શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલે ઝડપાયો, 2018ના દારૂ કેસ સાથે મામલો જોડાયેલો, મહિલાની ધરપકડ ન કરવા લાંચ માંગ્યાનો આક્ષેપ, રૂ.10 હજારની લાંચની માંગણી કરાઈ હતી, ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ
Jun 12, 2026 07:14 am
સુરત જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી, દિલીપભાઈ નારણભાઈ પટેલ સામે ગુનો નોંધાયો, અપ્રમાણસર મિલકત મામલે ACBની કાર્યવાહી, 2019માં મળેલી અરજીના આધારે તપાસ શરૂ થઈ હતી, આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો ખુલાસો, રૂ.31 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો મુદ્દો, સ્થાવર અને જંગમ મિલકતોની ચકાસણી હાથ ધરાઈ
Jun 12, 2026 07:13 am
ઇકો સેલ પોલીસે પશ્ચિમ બંગાળથી આરોપી ઝડપ્યો, આરોપી સાયન સેન નિમાઈની ધરપકડ, કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ હતી, વેપારીને 36 કરોડનું ટેન્ડર અપાવવાની લાલચ અપાઇ, 16 ટકા કમિશન નક્કી કરી 2.49 કરોડ પડાવ્યા, ઉપરાંત રૂ. 4.50 કરોડના શૂઝ મંગાવી છેતરપિંડી આચરી, શૂઝ સપ્લાયના બહાને કમિશન પેટે કુલ રૂ.7 કરોડ પડાવ્યા
Jun 12, 2026 07:11 am
ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ કાર્યવાહી, અભિયાન હેઠળ પોલીસે 5 આરોપીઓની ધરપકડ, 290 ફરિયાદો સાથે કડી જોડાઈ, બેન્ક ખાતાઓ મારફતે ટ્રાન્ઝેક્શનનો ખુલાસો, રૂ.282 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા, અન્ય ખાતામાં રૂ.37 કરોડની હેરફેર, સાયબર ઠગોને ખાતા ભાડે આપ્યાનો આક્ષેપ, વેરાવળ, રાજકોટ, દ્વારકાથી આરોપીઓ ઝડપાયા
Jun 12, 2026 07:10 am
IGP પરીક્ષિતા રાઠોડ વાવ-થરાદ જીલ્લાની મુલાકાતે, બનાસકાંઠા રેન્જ IGP પરીક્ષિતા રાઠોડે મુલાકાત લીધી, BSFના અધિકારીઓ સાથે IGPનો સંવાદ, સંવાદ કરી IGPએ બોર્ડરનું નિરીક્ષણ કર્યુ
Jun 12, 2026 07:08 am
ગૌરી ગોયલની ભારત મહિલા અંડર-19 ટીમમાં પસંદગી, શ્રીલંકા મહિલા U-19 ટીમ સામે શ્રેણીમાં સ્થાન અપાયુ , બંને ટીમો વચ્ચે 3 T-20 અને 3 વન-ડે મેચો રમાશે, ગુજરાતના કાવ્ય પટેલ અને કુશ પટેલની મેન્સમાં પસંદગી , શ્રીલંકા પ્રવાસ માટે BCCIએ જાહેર કરી અંડર-19 ટીમ, કાવ્ય પટેલ વન-ડે અને મલ્ટી-ડે ટીમમાં સમાવેશ , કુશ પટેલ મલ્ટી-ડે ટીમમાં સામેલ કરાયા , ત્રણેય યુવા ખેલાડીઓએ ગુજરાત ક્રિકેટનું ગૌરવ વધાર્યું
Jun 12, 2026 07:06 am
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં વરસાદ, NCRમાં પણ ભારે પવન સાથે વરસાદ, ભીષણ ગરમીથી લોકોને મળી રાહત, વરસાદ પડતા તાપમાનમાં મોટો ઘટાડો, તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો થયો ઘટાડો
Jun 12, 2026 07:04 am
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવે તેવા સંકેત, વિવાદનો અંત લાવવા માટેનો કરાર અંતિમ તબક્કામાં, થોડા દિવસમાં તેને અંતિમ સ્વરુપ અપાશેઃ ટ્રમ્પ, અઠવાડિયાના અંત સુધી કરાર પર હસ્તાક્ષર થઈ શકેઃ ટ્રમ્પ, કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટને જહાજો માટે ખોલાશેઃ ટ્રમ્પ
Jun 12, 2026 07:00 am
7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી, છુટાછવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી, સુરત, નવસારી, વલસાડ, દમણમાં આગાહી, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં આગાહી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની આગાહી , ચોમાસુ મહારાષ્ટ્રથી લઇ બિહાર સુધી આગળ વધ્યું

Ahmedabad Plane Crash: 1 વર્ષે મોટી હલચલ, ક્રેશ સાઇટ પર પહોંચી BDDS ટીમ, બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ પણ મુલાકાતે

Amreli: ઘંટિયાણ ગામે વાડીમાંથી 7 વર્ષના બાળકને ઉપાડી જઈ સિંહ પરિવારે ફાડી ખાધો, મૃતદેહ દોઢ કિલોમીટર દૂરથી મળ્યો

Bharuch : જામા મસ્જિદ અંગે નવો વિવાદ, આ સ્થળ ઐતિહાસિક 'સમડી વિહાર' હોવાનો જૈન સંતોનો દાવો

Ahmedabad Plane Crashની આજે કાળી વરસી, 1 વર્ષે પણ પીડિત પરિવારોના આંસુ સુકાયા નથી, તપાસ સામે સવાલ

Himatnagar: દેશભરમાં 41 ગુના આચરનાર ઉત્તરાખંડની ગેંગના 2 સાગરીત ઝડપાયા

Petrol Diesel Today: સરકારનો મોટો નિર્ણય, હવે આ ગ્રાહકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ

Stock Market Opening: ટ્રમ્પના એક નિવેદનથી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 74,717 અંકે ખૂલ્યો

US Iran War: ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત થયું, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

FIFA World Cup 2026: એક જ મેચમાં 3 રેડ કાર્ડ, મેક્સિકોએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ

Petrol Diesel Price Today: તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? ક્રૂડ ઓઇલ 90 ડોલરની નીચે, જાણો લેટેસ્ટ ભાવ

Petrol Diesel Today: સરકારનો મોટો નિર્ણય, હવે આ ગ્રાહકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ