
Vadodara મનપાને સરકારની બમ્પર રાહત, 19 વર્ષ જૂના પાનમ પાણી વિવાદનો અંત, 4193 કરોડ માફ

Jun 13, 2026 08:48 am
કામરહાટીના TMC MLA મદન મિત્રાને નોટિસ, CIDએ MLA મદન મિત્રાને નોટિસ ફટકારી, TMC MLA મદન મિત્રાના CIDની તપાસ, ધારાસભ્ય મદન મિત્રાની પૂછપરછ થઈ શકે
Jun 13, 2026 08:47 am
19 જૂને યોજાનારી ઈવેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું, પીઠની ઈજાના કારણે લેવાયો નિર્ણય, ગત વખતે નીરજે રચ્યો હતો ઈતિહાસ, ભારત માટે આ મોટો ફટકો ગણાશે
Jun 13, 2026 08:46 am
UBT ના 6 સાંસદો બળવો કરી શકે, પક્ષપલટા કાયદાથી બચવા જરૂરી 6 સાંસદ, એકનાથ શિંદેની શિવસેનામાં ભળવાની શક્યતા, મમતા બેનર્જી બાદ ઉદ્ધવને મોટો ફટકો, રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી
Jun 13, 2026 08:46 am
ક્રાઇમ બ્રાન્ચે પિતરાઈ ભાઈ સહિત 4 ને પકડ્યા, પત્નીના અનૈતિક સંબંધના કારણે હત્યા થઈ, ગુરુવારે લેક ગાર્ડન પાસે ચપ્પુના ઘા મારી હત્યા
Jun 13, 2026 08:45 am
એપ્રિલમાં વિમાનના પૈડામાં શિયાળ કચડાયું હતું, રનવે નજીક અન્ય શિયાળ હોવાની શંકા, શિયાળને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું, રાતભર કોમ્બિંગ અને કંટ્રોલ ફાયરનો સહારો લેવાયો
Jun 13, 2026 08:44 am
સમાચાર દુઃખદ અને ચિંતાજનક: હાઈકોર્ટ, અભયારણ્યમાંથી રેલવે લાઈન મુદ્દે કોર્ટમાં અરજી, રેલવે-વન વિભાગની કમિટીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ, સિંહ સુરક્ષાના પગલાંનો હાઈકોર્ટે માગ્યો ખુલાસો, ગીર સિંહ સંરક્ષણ પર હાઈકોર્ટનું મોનિટરિંગ ચાલુ
Jun 13, 2026 08:25 am
અંબિકા પ્લાસ્ટિક કંપનીમાં બની ઘટના, સાગરભાઈ અરુણભાઈ માંગરોળિયાની કંપની, ફાયર સેફટી અંગે તપાસ ચાલુ, આગ લાગવાનું કારણ અકબંધ
Jun 13, 2026 08:08 am
CID અને કોલકાતા પોલીસની સંયુક્ત કાર્યવાહી, નકલી હસ્તાક્ષર કેસમાં પૂછપરછ હાથ ધરાઈ, પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો વળાંક, TMC મહાસચિવ સામે તપાસ વધુ ઘેરી બની
Jun 13, 2026 08:08 am
ઈરાન પર અમેરિકા સેનાએ મોટો દાવો કર્યો, હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવ્યા, કેટલાક આત્મઘાતી ડ્રોન લોન્ચ કર્યાઃ અમેરિકા, અમેરિકા નૌકાદળે તમામ ડ્રોન તોડી પાડ્યા, ડ્રોન હુમલા છતા હોર્મુઝમાં જહાજોની અવરજવર ચાલુ
Jun 13, 2026 07:49 am
હુમલા બાદ ભારતના વિદેશ મંત્રીએ વિરોધ નોંધાવ્યો, એસ.જયશંકરની અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત, ભારતે હુમલાનો કડક શબ્દોમાં વિરોધ કર્યોઃ જયશંકર, જહાજ પર હુમલાને ભારતે ગેરવ્યાજબી ગણાવ્યો, હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા
Jun 13, 2026 07:49 am
સુફિયાન શેખ, વહાબ શેખ ઝડપાયા, સોયેલ બેલીમ, મોહસીન પઠાણની પણ ધરપકડ, 2 પિસ્તોલ અને કારતુસ કબ્જે કરાયા, 5 તલવાર સહિતના હથિયારો મળ્યા, અંગત અદાવતમાં 12 જૂને થયું હતું ફાયરિંગ
Jun 13, 2026 07:48 am
19 વર્ષ જૂના વિવાદનો આવ્યો અંત, પાનમ યોજનાથી પાણી લીધું હતું પાલિકાએ, સિંચાઈ વિભાગે 5233 કરોડનું બિલ ફટકાર્યું હતુ, સરકારે 4193 કરોડ માફ કરી દીધા, 1029 કરોડ હપ્તેથી ચૂકવવાની સવલત મળી
Jun 13, 2026 07:47 am
જન્માષ્ટમી લોકમેળા માટે 20 સમિતિની રચના, ભીડ નિયંત્રણ માટે એક્શન પ્લાન બનાવશે, 5 દિવસ સુધી લોકો માણશે લોકમેળો, રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે લોકમેળો, અત્યારથી જ તૈયારીઓ યુદ્ધ સ્તરે શરૂ
Jun 13, 2026 07:46 am
55 દિવસમાં 9.12 લાખ બોક્સનું વેચાણ, ગત વર્ષ કરતા આવક બમણાથી વધુ થઈ, ખેડૂતોને 200 કરોડની બમ્પર આવક થઈ, વિદેશમાં 150 ટન કેસર કેરીની નિકાસ, અમેરિકા, કેનેડા, યુરોપ, ગલ્ફમાં ગીરની કેરી પહોંચી, કેનિંગ પ્લાન્ટો દ્વારા પણ મોટા પાયે ખરીદી કરાઈ, અનુકૂળ હવામાનથી ગુણવત્તા અને મીઠાશમાં વધારો
Jun 13, 2026 07:46 am
DEO દ્વારા કડક કાનૂની કાર્યવાહી, નકલી પ્રમાણપત્રથી આર્થિક લાભો મેળવ્યા, સરકારી તિજોરીમાંથી લીધો ઉચ્ચતર પગાર, વિદ્યાર્થીઓને ભણાવનારા જ અસત્યના માર્ગે , લીધેલા તમામ લાભો પરત ખેંચાશે
Jun 13, 2026 07:45 am
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મુઝ ખુલશે, સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાશેઃ ઈરાન, સ્થિતિ સંપૂર્ણપણે પહેલા જેવી નહીં હોયઃ ઈરાન, ‘ઈરાન દરિયાઈ માર્ગ પર નિયંત્રણ જાળવી રાખશે’, ‘ભવિષ્યમાં જહાજો પાસેથી ટેક્સ પણ વસૂલ કરી શકે’
Jun 13, 2026 07:41 am
અમેરિકા સાથે કરારને લઈ ઈરાનનું નિવેદન, બંન્ને દેશો ડીલના વધુ નજીક પહોંચ્યાઃ ઈરાન, કરાર પૂર્ણ થયા બાદ સાર્વજનિક કરાશેઃ ઈરાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અરાઘચીની પોસ્ટ પણ શેર કરી
Jun 13, 2026 07:24 am
ધર્મશાળામાં આજે પ્રથમ વન-ડે મેચ રમાશે, બપોરે 1.30 વાગ્યે શરુ થશે પ્રથમ વન-ડે, રોહિત શર્મા, શ્રેયસ ઐય્યરના પ્રદર્શન પર નજર, ભારતે ત્રણ નવા ખેલાડીઓને આપી છે તક, બીજી વન-ડે 17 જૂને લખનઉમાં રમાશે, ત્રીજી વન-ડે 20 જૂને ચેન્નાઈમાં રમાશે
Jun 13, 2026 07:23 am
કોર્ટના આકરા વલણ બાદ લીધો નિર્ણય, 15 જૂને પૂરા થશે હંગામી જામીન, જામીન પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફરશે
Jun 13, 2026 07:22 am
રાજ્ય સરકારને હાઇકોર્ટની ફટકાર, તપાસ રીપોર્ટ યોગ્ય રીતે આપો : HC, સરકારના જવાબથી કોર્ટ નારાજ , આંખમાં ધૂળ નાખવાનું કામ ન કરો : HC, ફરીથી તપાસ રિપોર્ટ આપવા HC નો આદેશ
Jun 13, 2026 07:22 am
બાઇક પર સવાર 2 યુવકો પર પડી ડીપી , ગંભીર ઇજાઓ થતા વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા, ભારે પવન ફૂંકાતા વીજ ડીપી થઈ ધરાશયી
Jun 13, 2026 07:21 am
મયુર સાવંત પર 3 શખ્સોએ કર્યો હુમલો, જૂના ઝઘડાની વાતચીતમાં તકરાર બાદ હુમલો, પીડિતને બરડા, કમર, હાથ પર ગંભીર ઈજાઓ, 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો યુવક, ઓઢવ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
Jun 13, 2026 07:20 am
ખેતરનો રસ્તો બંધ થવાથી હેરાનગતિનો આક્ષેપ, મનસુખભાઇ જીણાભાઈ વીડિયોમાં વ્યથા વ્યક્ત કરી, સામેવાળાની વગના કારણે ન્યાય ન મળ્યાનો આક્ષેપ, હું મારી રીતે મારું પગલું ભરું છું : ખેડૂત, દીકરાનું ધ્યાન રાખજો કહી ભાવુક થયા, ખેડૂતને ગોંડલ સારવાર અર્થે ખસેડાયા
Jun 13, 2026 07:19 am
સંતાન સુખ ન મળતા પરિણીતાનો આપઘાત, ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતી હતી પરિણીતા , લોખંડના હુક પર સાડી બાંધીને આત્મહત્યા
Jun 13, 2026 07:16 am
APMC ખાતે ખેડૂતોના ધરણા સાથે ભજન-કીર્તન, રાત્રી દરમિયાન ભજન સાથે ખેડૂતોનો વિરોધ ચાલુ, ખેડૂતોની માંગો સંતોષવા સરકારને અપીલ
Jun 13, 2026 07:15 am
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ, સવારે 10 વાગ્યે યોજાશે કાર્યક્રમ, 74 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે, રાજકોટ-જામનગર વચ્ચે ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે, લાખો વાહનચાલકોને થશે મોટો ફાયદો
Jun 13, 2026 07:15 am
ભારતીય લશ્કરી એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ નિરીક્ષણ, 158મા અને 141મા બેચના કેડેટ્સની તાલીમ પૂર્ણ, ઉત્કૃષ્ટ કેડેટ્સનું સમારોહમાં સન્માન કરાશે, નવા અધિકારીઓ ભારતીય સેનામાં જોડાશે, આ રાષ્ટ્રપતિના પ્રવાસનો અંતિમ દિવસ
Jun 13, 2026 07:14 am
UP, બિહાર, દિલ્હી, કેરળ,માં વાવાઝોડા-વરસાદની ચેતવણી, 50 થી 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે, પંજાબ,હરિયાણા,રાજસ્થાનમાં 80 કિમી ઝડપે વાવાઝોડાની શકયતા, કરા પડવાની અને પવન ફૂંકાશે તેવી પણ વ્યક્ત કરાઈ શક્યતા, ઉત્તરાખંડ, બંગાળ, આસામમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Jun 13, 2026 07:13 am
થરાદના વાંતડાઉ ભારતમાલા રોડ પર સઘન વાહન ચેકિંગ, સ્વિફ્ટ કારમાંથી 32.37 ગ્રામ મેફેડ્રોન ઝડપાયું, કુલ 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ગાંધીધામના 3 આરોપીઓની ધરપકડ કરાઈ, ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ અંતર્ગત કાર્યવાહી
Jun 13, 2026 07:11 am
રાહત મળવાની શક્યતા નહિવત જણાવાઈ, હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી , અમદાવાદમાં 42.7 અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ડીસામાં 40.8 અને વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી, વડોદરા 40.4, કંડલા 40.6 ડિગ્રી નોંધાયું, અમરેલી 40.3,સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી તાપમાન
Jun 13, 2026 07:04 am
રાજ્યમાં ઉકળાટ સાથે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ વરસાદની શક્યતા, વલસાડ, દમણ, વાપી, દાદરાનગર હવેલીમાં વરસાદ, બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,પાટણમાં આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થશે, તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે, અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે

Vadodara મનપાને સરકારની બમ્પર રાહત, 19 વર્ષ જૂના પાનમ પાણી વિવાદનો અંત, 4193 કરોડ માફ

Vadodara: ફતેપુરા ફાયરિંગ કેસના 24 કલાકમાં 4 હિસ્ટ્રીશીટરો જેલભેગા, 2 પિસ્તોલ, કારતુસ અને 5 તલવારો જપ્ત

Gir Somnath : ગીરની કેસરનો વૈશ્વિક ડંકો, તાલાલા યાર્ડમાં 55 દિવસમાં રેકોર્ડબ્રેક વેચાણ

Vav-Tharad: ભારતમાલા રોડ પર સ્વિફ્ટ કારમાંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ, ગાંધીધામના 3 નશાના સોદાગરો જેલભેગા

Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ

US Navy Attack : 'કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય', 3 ભારતીયોના મોત પર એસ. જયશંકરે અમેરિકાને ઝાટકી નાંખ્યું

Rajasthan News:રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન,કોંગ્રેસે વિપક્ષી પર કર્યા પ્રહાર

Weather Update: દેશના દક્ષિણ અને પૂર્વી ભાગોમાં બુંદાબુંદી, જાણો ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

IND vs AFG 1st ODI :ટીમ ઈન્ડિયા પ્લેઇંગ 11 થશે ફેરફાર,આ ખેલાડીને મળશે તક

Weather Update: અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો 16 જૂનથી ક્યાં તૂટી પડશે વરસાદ?

US Navy Attack : 'કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય', 3 ભારતીયોના મોત પર એસ. જયશંકરે અમેરિકાને ઝાટકી નાંખ્યું