
Junagadh : 16 જૂનથી ગિરનાર અને સાસણ ગીર સફારી 4 મહિના માટે બંધ, સિંહ દર્શન માટે ઓક્ટોબર સુધી જોવી પડશે રાહ..!

Jun 15, 2026 10:26 am
હોસ્ટેલ ગ્રાઉન્ડથી પગપાળા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતા, મહારાષ્ટ્રથી પણ લોકો જોડાવાની સંભાવના, રેલી યોજી કલેક્ટરને આવેદન અપાશે , હસ્તાક્ષર અભિયાન દ્વારા રજૂઆતનો પ્રયાસ, રેલીને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
Jun 15, 2026 10:25 am
શિક્ષકો અંગેના નિવેદન પર સ્પષ્ટતા, વિવાદિત ટિપ્પણી બદલ માફી માગી, 8મું-9મું પગારપંચ મુદ્દે નિવેદન આપ્યું હતું, શિક્ષકોના સંદર્ભમાં આપેલ નિવેદનથી વિવાદ સર્જાયો હતો, શિક્ષક સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો
Jun 15, 2026 10:24 am
28 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, આરોપી રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી, વરાછા પોલીસે બાબુલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો, 1998માં ઉધના કાપડ ગોડાઉનમાં ચોરી થઈ હતી, રૂ.3.24 લાખથી વધુની ચોરીનો કેસ નોંધાયો હતો, ચોરી બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો, કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ
Jun 15, 2026 10:23 am
આવાસના મકાનમાં અચાનક આગ લાગી, ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ, ફાયર વિભાગની 3 ગાડીઓ પહોંચી, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ
Jun 15, 2026 10:22 am
નીલમબાગ સર્કલ પાસે સર્જાયો અકસ્માત, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, કાર પલટી મારતા બે લોકો ઈજાગ્રસ્ત,, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, ડિવાઈડર ન દેખાવાથી અકસ્માત થયો હોવાની શક્યતા, રસ્તા પર લાઇટિંગની અછતનો મુદ્દો સામે આવ્યો, સ્થાનિકોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા, વાહનચાલકો દ્વારા રિફ્લેક્ટર લગાવવાની માગ
Jun 15, 2026 10:21 am
સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો જોરદાર ઉછાળો, નિફ્ટીમાં 315 પોઈન્ટનો વધારો નોંધાયો, બેંક નિફ્ટી સહિત તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં, ગ્લોબલ સેન્ટિમેન્ટથી બજારને ટેકો મળ્યો, ખાડીમાં તણાવ ઘટવાના સંકેતનો અસરકારક પ્રભાવ
Jun 15, 2026 10:02 am
શેત્રુંજય ગેટ વિસ્તારમાં ઘટના બની, એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, બોલાચાલી બાદ મારામારીમાં ઉગ્રતા આવી યુવક પર છરી વડે હુમલો કરાયો, સાજીદ મહેતર નામના યુવકનું મોત થયું, સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા
Jun 15, 2026 10:01 am
2.9 તીવ્રતાનો આંચકો નોંધાયો, સવારે 8:32 કલાકે આંચકો આવ્યો, ભચાઉથી 25 કિમી દૂર કેન્દ્રબિંદુ
Jun 15, 2026 10:01 am
સુત્રાપાડાના વિરોદર ગામે દીપડો પાંજરે પુરાયો, પ્રવીણ જોટવાના વાડીમાં પાંજરે એક દીપડો પુરાયો, ખેતરમાં બીજા બે દીપડા ખુલ્લા ફરતા દેખાયા, વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી, દીપડાઓને પકડવા વિશેષ કવાયત શરૂ
Jun 15, 2026 10:00 am
ઈસ્લામપુરામાં ધોળા દિવસે તસ્કરોનો આતંક, બંધ મકાનમાંથી તસ્કરોએ લાખોની ચોરી કરી, વિધવા મહિલાના ઘરને નિશાન બનાવાયું, રૂ.1.74 લાખના દાગીના ચોરી ગયા, ખેતમજૂરીએ ગયેલા પરિવારના ઘરમાં ચોરી, શંખેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 15, 2026 09:44 am
સાયબર ક્રાઇમે બિહારથી ધરપકડ કરી, રિફંડના નામે ઠગાઈ કરતો આરોપી પકડાયો, પરીક્ષાર્થીઓના રિફંડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો, પરિચિતોના બેંક ખાતાનો પણ ઉપયોગ કરતો હતો, 80થી વધુ વિદ્યાર્થીઓના રિફંડમાં છેતરપિંડીનો ખુલાસો, ખોટા રજીસ્ટ્રેશન દ્વારા રકમ મેળવતો હતો, સાયબર ક્રાઇમ ટીમે વઘુ તપાસ હાથ ધરી
Jun 15, 2026 09:28 am
હારીજમાં વિદેશી દારૂના સ્ટેન્ડનો વીડિયો વાયરલ, વેજાવાળા ગામ નજીક ખુલ્લેઆમ દારૂનો ધંધો, સગીર બાળક દ્વારા વેચાણ કરાવાતા દ્રશ્યો સામે આવ્યા, જાહેર માર્ગ પર ગેરકાયદે પ્રવૃત્તિનો આક્ષેપ, સ્થાનિકોમાં પોલીસની કામગીરીને લઈને સવાલો, બૂટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માગ
Jun 15, 2026 09:27 am
14 જેટલી ચોરીમાં સંડોવાયેલ આરોપી પકડાયો, ડીસાથી બાતમીના આધારે ધરપકડ કરાઈ, આરોપીનું નામ ભરત લુહાર હોવાનું સામે આવ્યું, ચોરીના 6 લાખના સોનાના દાગીના જપ્ત કરાયા, બંધ મકાનોની રેકી કરી ચોરી કરતો હતો આરોપી, ડીસા શહેર દક્ષિણ પોલીસે અટકાયત કરી, આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Jun 15, 2026 09:11 am
અમીરગઢમાં રેલવે DFCની ગંભીર બેદરકારી , સરોત્રા રેલવે અંડરબ્રિજ પાસે હાઇટ ગેજ ખતરામાં, હાઇટ ગેજનો મધ્ય ભાગ વેલ્ડિંગમાંથી ખુલ્લો પડ્યો, બે લોખંડના પિલ્લર પણ ઢીલા પડ્યા, કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાની આશંકા, વાહનચાલકોમાં અકસ્માતનો ભય, તાત્કાલિક સમારકામની માગ ઉઠી
Jun 15, 2026 09:10 am
ઈરાનની સ્થાનિક મીડિયાએ વિગતો જાહેર કરી, લેબનોન સહિત યુદ્ધવિરામનો પ્રસ્તાવ, હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે મહત્વપૂર્ણ જોગવાઈ, 30 દિવસમાં નૌકાદળ નાકાબંધી હટાવવાની વાત, ઈરાન પરના તેલ પ્રતિબંધો દૂર કરવાની સંભાવના, અમેરિકા સૈન્ય હાજરી ન વધારવાની પ્રતિબદ્ધતા, ઈરાન, પરમાણુ શસ્ત્રો ન બનાવવાની પુનઃપુષ્ટિ, ઈરાનની જમાવેલી સંપત્તિ મુક્ત કરવાની શરત, 300 બિલિયન ડોલર પુનર્નિર્માણ યોજના મુદ્દે ચર્ચા, અંતિમ વાટાઘાટો પહેલાં શરતો સ્પષ્ટ કરવામાં આવી, UN સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરીનો ઉલ્લેખ
Jun 15, 2026 08:24 am
નાના બાળ ખેડૂતો પણ આંદોલનમાં જોડાયા, જેતપરના બાળ ખેડૂતોનો વીડિયો વાયરલ, ખેડૂતોએ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો, ખેતરમાં વીજપોલ નાખવા સામે રોષ, 8 દિવસના ધરણાં બાદ ટ્રેક્ટર રેલી શરૂ, ગાંધીનગર તરફ ખેડૂતોની કૂચ રવાના
Jun 15, 2026 08:24 am
NTA એ ડાઉનલોડ લિંક સક્રિય કરી, ઉમેદવારો એડમિટ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે, પરીક્ષા 21 જૂન 2026ના રોજ યોજાશે, દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરીક્ષા કેન્દ્રની વિગતો એડમિટ કાર્ડમાં ઉપલબ્ધ, NTA એ સૂચનાઓ પણ જાહેર કરી, ઉમેદવારોને સમયસર કેન્દ્ર પર પહોંચવા સૂચના, માન્ય ઓળખપત્ર સાથે હાજર રહેવું ફરજિયાત
Jun 15, 2026 08:23 am
ખાનગી વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ, મોરબીથી ગાંધીનગર સુધી યાત્રાનું આયોજન, 300થી વધુ ટ્રેક્ટર અને 200 વાહનો જોડાયા, ખેતરમાં વીજપોલ નાખવા સામે વળતર માંગ, અમદાવાદ અને ગાંધીનગર તરફ કૂચ શરૂ થશે, ખેડૂતોએ જબરદસ્તી કામગીરીનો વિરોધ કર્યો, કિસાન સંઘર્ષ સમિતિએ અલ્ટીમેટમ આપ્યું, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા સહિતના ખેડૂતો જોડાયા, વિરમગામમાં મોટી ભીડ સાથે રેલીનું દ્રશ્ય
Jun 15, 2026 08:22 am
દીપ્તિ શર્માનો પાકિસ્તાન સામે ઐતિહાસિક દેખાવ, દીપ્તિએ 5 વિકેટ લઈને મેચ પલટી, પાકિસ્તાન સામે 5 રનમાં 10 વિકેટનો જાદુઈ સ્પેલ, ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું, દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ મેચ બની, મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ, દીપ્તિ વિશ્વની અગ્રણી વિકેટટેકર બની, ભારતીય મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક સિદ્ધિ, સ્મૃતિ મંધાનાની 68 રનની શાનદાર ઇનિંગ્સ, દીપ્તિના પ્રદર્શનથી પાકિસ્તાનની બેટિંગ ધરાશાયી, ભારતની વર્લ્ડ કપમાં જીત સાથે ધમાકેદાર શરૂઆત
Jun 15, 2026 08:21 am
સાંસદો NCPIમાં વિલયની કરી જાહેરાત, લોકસભા સ્પીકરને અલગ બેઠક વ્યવસ્થાની માંગ, NCPI એટલે નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા, પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી પરંતુ અમાન્યતાપ્રાપ્ત પાર્ટી, બળવાખોર સાંસદોએ NDAને સમર્થન જાહેર કર્યું, બળવાખોર જૂથે NCPI સાથે વિલયનો દાવો કર્યો, TMC નેતૃત્વે બળવાખોરોના દાવાનો વિરોધ કર્યો
Jun 15, 2026 08:20 am
બિહારમાં રહેતા યુવકે કર્યો હતો આપઘાત , મિત્રના વિરહમાં વડોદરામાં રહેતા મિત્રોએ કર્યો આપઘાત , બિહારમાં રહેતા રોહિત કરી લીધો હતો આપઘાત , મિત્રના આપઘાત બાદ યુવકોને લાગી આવ્યુ , રવિ અને વિકાસ નામના યુવકોએ કર્યો આપઘાત , જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી, મૃતક રવિના મોબાઇલમાંથી શંકાસ્પદ ચેટ મળી, નાણાકીય લેવડદેવડના પુરાવા પણ મળ્યા, મૃતક રોહિતનો મોબાઇલ FSLમાં મોકલાયો, રિપોર્ટ બાદ વધુ ખુલાસાની શક્યતા
Jun 15, 2026 08:19 am
હાઉસિંગ બોર્ડના અધિકારી પર દંડ, માહિતી ન આપતા રૂ.3,250નો દંડ ફટકારાયો, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની વિગતો મુદ્દે વિવાદ, RTI અરજદારે માહિતી ન મળ્યાની ફરિયાદ કરી, માહિતી આયોગે મામલાની સુનાવણી કરી
Jun 15, 2026 08:18 am
ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટ શરુ, ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરશે, માર્ચમાં PM મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું, ઉત્તર ભારતમાં હવાઈ સફર સરળ બનશે
Jun 15, 2026 08:18 am
ગેરકાયદે ખનન માફીયાઓ પર બોલાવી તવાઈ, સોફ્ટ મોરમના નામે ચાલતું હતું ગેરકાયદે ખનન, 200 મેટ્રિક ટન પથ્થર કરાયા જપ્ત , 2 જેસીબી અને 3 ટ્રકને ઝડપી પાડ્યા, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 15, 2026 07:47 am
સ્કાયડાઇવિંગ માટેનું પ્લેન ક્રેશ, બટલર એરપોર્ટ નજીક અકસ્માત, 12 લોકોના ઘટનાસ્થળે જ મોત, પાયલટ સહિત 11 સ્કાયડાઇવર્સ સવાર હતા, ટેકઓફ બાદ વિમાને ડાબી તરફ વળાંક લીધો, ખેતરમાં વિમાન પડતા લાગી આગ
Jun 15, 2026 07:46 am
શાંતી કરારને લઇ પાક PM શાહબાઝે કરી પોસ્ટ , શાંતી કરાર માટે સમર્થન કરનાર દેશોનો માન્યો આભાર , પોસ્ટ મુકીને શાહબાઝે આભાર વ્યક્ત કર્યો , અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર પૂર્ણ: શાહબાઝ , ‘બંને પક્ષે યુદ્ધ કાયમી ધોરણે સમાપ્ત કરવાની જાહેરાત’, ‘સત્તાવાર હસ્તાક્ષર 19 જૂને સ્વિટ્ઝરલેન્ડમાં થશે’, ખાસ કરીને સાઉદી અરેબિયા,તુર્કીનો આભાર :શાહબાઝ
Jun 15, 2026 07:45 am
1993 બાદ પ્રથમ ભારતીય PMની મુલાકાત, સ્લોવાક PM ફિકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, રાષ્ટ્રપતિ પેલેગ્રિની સાથે પણ બેઠક યોજાશે, સંરક્ષણ, વ્યાપાર, ટેકનોલોજી પર ચર્ચા થશે, ઐતિહાસિક પ્રવાસ સંબંધોમાં નવો અધ્યાય
Jun 15, 2026 07:44 am
અમેરિકા-ઈરાન કરાર બાદ ઘટાડો , અમેરિકા-ઈરાન સંઘર્ષ સંપૂર્ણપણે બંધ, ટ્રમ્પે શાંતિ કરારની જાહેરાત કરી, અમેરિકા-ઈરાન કરારનું સ્વાગત : કતાર , પ્રાદેશિક શાંતિ માટે જરૂરી પગલું : કતાર, અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર થયો, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની મંજૂરી આપી
Jun 15, 2026 07:29 am
રાજ્ય ભરમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા રવાના , ખેતરમાં વીજ લાઇન અને પૂરતા વળતર મુદ્દે વિરોધ , ખોટી રીતે હેરાનગતી કરાતી હોવાનો ખેડૂૂતોનો આક્ષેપ , વીજ લાઇન સામે પુરતુ વળતર ન અપાતુ હોવાનો આક્ષેપ , પોષણક્ષમ ભાવ,જમીનનું યોગ્ય વળતરની માગ , ખેડૂતો પરના દેવા માફીની માગ સાથે ખેડૂતોની કૂચ
Jun 15, 2026 07:28 am
CM - DYCMના હસ્તે આજે કરાશે લોન્ચ, વર્તમાન-ભાવિ જરૂરિયાતોને આધિન પોલિસી, ઇઝ ઓફ ડુઇંગને સરળ બનાવતા પાસાને પ્રોત્સાહન, ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન, વધુ વિકાસ ધરાવતાં ક્ષેત્રો માટે સાનુકૂળ વાતાવરણ, MSMEને મજબૂત બનાવવાના મુદ્દાને પ્રાધાન્ય, મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે
Jun 15, 2026 07:19 am
80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, ભાજપના સિનિયર નેતા તરીકે ઓળખ ધરાવતા હતા, રાજકોટ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી, તાજેતરમાં સમાજ સમન્વયની જવાબદારી સંભાળી હતી, તાજેતરમાં 80મો જન્મદિવસ ઉજવાયો હતો, જનક કોટકના નિધનથી શોકની લાગણી
Jun 15, 2026 07:16 am
સુરતમાં ડોલરના નામે લાખોની છેતરપિંડી
વેપારીઓ સાથે 8.03 લાખની ઠગાઈ, 6 વેપારીઓને લાલચ આપી ફસાવાયા, ડોલરના બદલે રૂપિયા આપવાનું વચન અપાયું, વેપારીઓને વડોદરા બોલાવવામાં આવ્યા, ત્યારબાદ પાવાગઢ નજીક જંગલ વિસ્તારમાં લઈ જવાયા, આરોપીઓએ 9.11 લાખ રૂપિયા મેળવી લીધા, બદલામાં માત્ર 1.08 લાખના ડોલર અપાયા, બાકીની રકમ આપ્યા વગર આરોપીઓ ફરાર, ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 15, 2026 07:15 am
કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા અધિકારી છેતરાયા , PGમાં રોકાણના નામે રૂ. 26.80 લાખની છેતરપિંડી, GPSC પરીક્ષા પાસ કરાવવા માટે પણ પડાવ્યા પૈસા , GPSCના નામે કુલ રૂપિયા 37 લાખ પડાવ્યા હતા
Jun 15, 2026 07:14 am
11 માંથી 5 બાળ આરોપી પોલીસે ઝડપી પાડ્યા , હજુ પણ ફરાર 6 બાળ આરોપીની શોધખોળ , 2 લીંબડી અને 2 વિરમગામથી બાળ આરોપી ઝડપાયા, પોલીસ દ્વારા અલગ અલગ 13 ટીમો બનાવી તપાસ
Jun 15, 2026 07:14 am
લૂંટ અને હથિયારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપ્યો, 6 મહિનાથી ફરાર અનિલ બિશ્નોઈ પોલીસ સકંજામાં, રાજસ્થાનના કરડા અને ભીનમાલ પોલીસમાં હતો વોન્ટેડ, મલુપુર નજીક રામદેવ હોટલમાંથી આરોપીની ધરપકડ, આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી CCTVમાં કેદ, પૂછપરછ બાદ આરોપીને રાજસ્થાન પોલીસને સોંપાશે
Jun 15, 2026 07:13 am
થોરડી ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો, 4 લોકો પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો, 30 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્કયુ, ડ્રોન કેમેરાથી દીપડાનું લોકેશન ટ્રેસ કરાયું હતું , દીપડો ઝડપાતા સ્થાનિકોએ રાહત અનુભવી
Jun 15, 2026 07:11 am
કોપીરાઇટ વિવાદ મામલે પ્રેસનોટ જાહેર, હનુમાનજીના નહીં, પ્રતિમાના કોપીરાઇટ લેવાયા, ‘કિંગ ઑફ સાળંગપુર’ પ્રતિમાનો કોપીરાઇટ નોંધાયો, સુવર્ણ વાઘા અને લોગોના ટ્રેડમાર્ક લેવાયા, સોશિયલ મીડિયા અફવાઓ વચ્ચે ખુલાસો કરાયો, નકલી મૂર્તિ અને વેબસાઇટ સામે કાર્યવાહી, ભક્તો સાથે છેતરપિંડીના બનાવો સામે આવ્યા, ભક્તોના હિત માટે કાયદાકીય પગલાં લેવાયા, હનુમાનજી સૌના હોવાનું મંદિરનું નિવેદન
Jun 15, 2026 07:10 am
કરશનબાપુ ભાદરકાનો AAP પર પ્રહાર, કિસાન અધિકાર યાત્રા મુદ્દે કરશનબાપુ ભાદરકાનું નિવેદન, AAPની વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે: કરશનબાપુ, ‘AAP પાર્ટી ખેડૂત-ખેતી અને ગામડાઓની દુશ્મન ’, ‘ભાજપના ઈશારે ખેડૂતો સાથે ગેમ ન રમવી જોઈએ’ , ‘AAP પાર્ટીને ખેડૂત પ્રેમ હોય તો એમની લડત જાતે લડે’, ખેડૂતો સાથે રાજકારણ ન કરવાની સલાહ
Jun 15, 2026 07:09 am
એક અઠવાડિયામાં ત્રીજી હત્યા સામે આવી, બલાસર નજીક કાચા રસ્તે લાશ મળી, મૃતકની ઓળખ વિષ્ણુજી ઠાકોર તરીકે થઇ, આલુસણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું, હથોડી અને છરીના ઘાથી હત્યાની આશંકા, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પહોંચ્યો, મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો, કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 15, 2026 07:07 am
ગરમી-ઉકળાટથી રાહત નહીં મળે, હવામાન વિભાગની આગાહી જાહેર, રાજ્યમાં 39 થી 41 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 40.6 ડિગ્રી નોંધાયું, ગાંધીનગરમાં 39.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 38.6 ડિગ્રી નોંધાયું, સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 39.7 ડિગ્રી નોંધાયું, ભાવનગરમાં સૌથી વધુ 41.4 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન
Jun 15, 2026 07:04 am
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતા, નવસારી, વલસાડ, દમણ અને દા.હવેલીમાં આગાહી, સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, આગામી બે દિવસ વરસાદી અસર રહેશે, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શક્ય

Junagadh : 16 જૂનથી ગિરનાર અને સાસણ ગીર સફારી 4 મહિના માટે બંધ, સિંહ દર્શન માટે ઓક્ટોબર સુધી જોવી પડશે રાહ..!

Ahmedabad : NEET કૌભાંડમાં પરીક્ષાર્થીઓના રિફંડ લૂંટતી બિહારની ગેંગનો સાયબર ક્રાઇમે કર્યો ખાતમો, 80થી વધુ વિદ્યાર્થીઓ સાથે આચરી ઠગાઈ

Ahmedabad: શિક્ષકો વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રીએ માગી માફી

Narmada : મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કાર્યકરો પર વિફર્યા, દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ સાથે ભાજપવાળા જ સંકળાયેલા છે

Palitana: શેત્રુંજય ગેટ વિસ્તારમાં જૂથ અથડામણમાં યુવકની હત્યા, શહેરમાં અજંપાભરી શાંતિ

Stock News Today: ટ્રમ્પની માત્ર એક જાહેરાત...શેરબજાર ઝૂમી ઉઠ્યુ, આ 10 શેર્સ બન્યા રોકેટ

Slovakia અલગ અંદાજ સાથે કરાયું PM મોદીનું સ્વાગત, ચારે તરફ રેલાયા 'વંદે માતરમ'ના સૂર

Rashmika Mandanna અને વિજય દેવરકોંડાએ પોતાનું વચન પૂરું કર્યું, 180 વિદ્યાર્થીઓને આપી સ્કોલરશિપ

Gold Silver Price Today: અમેરિકા-ઇરાન વચ્ચે સમજૂતી થતા સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

BAN vs AUS : જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે લિટન દાસને આપી અનોખી ભેટ!

Stock News Today: ટ્રમ્પની માત્ર એક જાહેરાત...શેરબજાર ઝૂમી ઉઠ્યુ, આ 10 શેર્સ બન્યા રોકેટ