
Amreli: રાજુલાના ખેરા ગામે બંધકને છોડાવવા ગયેલા પીપાવાવ મરીન પોલીસના PSI સહિત 4 જવાનો પર હિંસક હુમલો

Jun 16, 2026 08:47 am
3 વર્ષ બોગસ રીતે કોલેજ ચાલ્યાનો આરોપ, બોગસ NCTE મંજૂરીના આધારે પ્રવેશ અપાયાની ચર્ચા, દર વર્ષે 93 વિદ્યાર્થીઓને અપાયો હતો પ્રવેશ, 2 માર્ચે FIR નોંધાયા બાદ તપાસ શરૂ થઈ, 4 મહિના બાદ પણ કોઈ ધરપકડ નહીં, પોલીસે 8થી 10 લોકોના નિવેદનો લીધા હોવાનું જણાવ્યું, દિલ્હી NCTE સુધી તપાસ પહોંચ્યાનો દાવો, યુનિવર્સિટી સર્ટિફિકેટ માન્યતા મુદ્દે રજૂઆત કરશે, જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી
Jun 16, 2026 08:19 am
પ્રેમસંબંધના મામલે યુવકના પિતાનું અપહરણ, યુવતીના પરિવારજનો પર મારપીટનો આરોપ, બચાવ માટે પીપાવાવ મરીન પોલીસ દોડી ગઈ, PSI સહિત પોલીસ કર્મચારીઓ પર હુમલાનો આરોપ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, ઘટનાની ગંભીરતાને લઈ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા, DYSP અને LCB ટીમે તપાસ હાથ ધરી
Jun 16, 2026 08:18 am
ઈડર ગઢની તળેટી પાસે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, દારૂની બોટલોનો વીડિયો સો.મીડિયામાં વાયરલ, દારૂબંધી વચ્ચે અનેક સવાલો ઊભા થયા, વિસ્તારમાં દારૂના સેવનની આશંકા વ્યક્ત, દારૂની બોટલો સાથે મેડિકલ વેસ્ટ પણ મળ્યો, ઇન્જેક્શન અને દવાઓની ખાલી શીશીઓ મળી, જાહેર સ્થળે જોખમી કચરો ફેંકાતા ચિંતા, આરોગ્ય અને પર્યાવરણ સામે ખતરો ઉભો થયો, તાત્કાલિક સફાઈ અને તપાસની માંગ ઉઠી
Jun 16, 2026 08:00 am
ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે ડમ્પરો રોક્યા, મહીસાગર નદી વિસ્તારમાંથી પસાર થતા ડમ્પરો ચકાસાયા, રેતી ભરેલા ડમ્પરો નિયમભંગ કરતા હોવાનો આક્ષેપ, તાડપત્રી વગર જોખમી રીતે દોડતા વાહનો સામે વાંધો, ધારાસભ્યે ઉમરેઠ પોલીસને સ્થળ પર બોલાવી, નિયમભંગ કરનારા ડમ્પર ચાલકોને દંડ ફટકારાયો
Jun 16, 2026 08:00 am
ધોરાજી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ, મકસુદ શાહમદાર પોલીસ જાળમાં ઝડપાયો, આરોપી પાસેથી MD ડ્રગ્સનો જથ્થો મળ્યો, ધોરાજી પોલીસ મથક હદમાં ઓપરેશન, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ
Jun 16, 2026 07:59 am
સાઇબિરીયાના ઇર્કુત્સ્ક વિસ્તારમાં વિમાન ક્રેશસ નિયમિત તાલીમ ઉડાન દરમિયાન અકસ્માત, કામેન્કા ગામ નજીક જંગલ વિસ્તારમાં વિમાન ક્રેશ, એન્જિન ખામીની આશંકા વ્યક્ત કરાઈ, સમગ્ર ઘટનાના દ્રશ્યો વીડિયો કેમેરામાં કેદ
Jun 16, 2026 07:42 am
સુફિયાન પઠાણ સહિત 4 આરોપીઓ જેલ હવાલે, અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયાનો આરોપ, પોલીસે 2 પિસ્તોલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા, આરોપી પિસ્તોલ રાજસ્થાનથી લાવ્યાનો ખુલાસો, તપાસ માટે પોલીસની એક ટીમ રાજસ્થાન જશે, કેસમાં કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો, આરોપીઓને પકડવા વિશેષ ટીમો બનાવાઈ
Jun 16, 2026 07:41 am
કુણધા ગામના બાજીપુરા ફળિયામાં રસ્તા વચ્ચે પ્રસુતિ, રેલવે લાઇન, નદીના કારણે એમ્બ્યુલન્સ પહોંચી ન શકી, સગર્ભા મહિલાને રસ્તા વચ્ચે પ્રસુતિ કરાવવાની ફરજ પડી, આશા વર્કરની સમયસૂચકતાથી માતા અને બાળક સુરક્ષિત, અંડરબ્રિજના અભાવે ગ્રામજનોને હાલાકી, વર્ષોથી માગ છતાં સમસ્યાનો ઉકેલ નહીં, તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા
Jun 16, 2026 07:40 am
કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર ઘટના , બેઝ પરથી ઉડાન ભર્યા બાદ બની ઘટના , પ્લેન ક્રેશની ઘટનામાં 8 લોકોના મોત , ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયાની પ્રાથમિક માહિતી
Jun 16, 2026 07:31 am
પાંડેસરા અને ઉધના વિસ્તારમાં કાર્યવાહી, સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું, કોમ્બિંગ દરમિયાન વોન્ટેડ આરોપી ઝડપાયો, 9 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ, કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ અભિયાન, શંકાસ્પદ તત્વો પર પોલીસની નજર
Jun 16, 2026 07:30 am
ગુજરાત- MP સહિત 16 રાજ્યોમાં હજી વિલંબમાં વરસાદ, સેટેલાઈટ તસવીરોમાંથી ચોમાસાનાં વાદળ ગાયબ, ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ ધીમી પડી, દેશનાં મોટાભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ થયા, 4 થી 15 જૂન વચ્ચે સાવ સામાન્ય વરસાદ, 53.7 મીમી વરસાદને બદલે માત્ર 19.2 મીમી વરસાદ, વરસાદમાં અંદાજીત 64 ટકાનો નોધાયો ઘટાડો, ચોમાસાની ગતિવિધિ નબળી પડતાં વરસાદની જોવાતી રાહ , મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશની આસપાસ અટકયુ ચોમાસુ
Jun 16, 2026 07:29 am
GNFC ગોલ્ડન જ્યુબિલી ઉજવણીનો કાર્યક્રમ, મુખ્યમંત્રી સહિત ટોચનાં અગ્રણીઓ રહેશે ઉપસ્થિત, CM ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમને કરશે સંબોધન
Jun 16, 2026 07:15 am
6 કર્મચારીઓની સર્વિસ બુક ગાયબ થતાં તંત્રમાં દોડધામ, શરૂઆતમાં એક સર્વિસ બુક ન મળતા તપાસ શરૂ, તપાસમાં વધુ 5 સર્વિસ બુક ગુમ હોવાનું સામે આવ્યું, નિમણૂકથી નિવૃત્તિ સુધીની વિગતો ધરાવે છે સર્વિસ બુક, અસરગ્રસ્ત કર્મચારીઓમાં ચિંતા વ્યાપી, સાયન્સ સેન્ટર ઓથોરિટીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, વિવિધ વિભાગોમાં પત્રવ્યવહાર શરૂ કરાયો, ગુમ થયેલા દસ્તાવેજોને લઈને તપાસ તેજ
Jun 16, 2026 07:14 am
બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી ગયા હતા, પોલીસે 7 બાળકોને શોધી કાઢ્યા, 4 બાળકોની શોધખોળ હજુ યથાવત, રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ,ઑડિશા સુધી તપાસ, માસ્ટરમાઇન્ડ તરીકે 16 વર્ષીય સગીર હોવાનો ખુલાસો, સીસીટીવી તોડવાનો આરોપ પણ સગીર પર, સમાજ સુરક્ષા વિભાગે શો-કોઝ નોટિસ ફટકારી, ગૃહના અધ્યક્ષ અને ગાર્ડને જવાબ આપવા સૂચના, બે દિવસમાં સ્પષ્ટતા રજૂ કરવાનો આદેશ
Jun 16, 2026 07:13 am
5 દિવસ બાદ તપાસ સમિતિએ કાર્યવાહી શરૂ કરી, સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશિષ નાયકે શરૂ કરી તપાસ , કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓના નિવેદનો લેવાયા, 3 ડેપ્યુટી અને 3 આસિસ્ટન્ટ ઇજનેરની પૂછપરછ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા માહિતી એક્ઠી કરાઈ, તપાસ દરમિયાન આકરી પૂછપરછ થયાની ચર્ચા, SMC કમિશનરે રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ , 16 જૂન સુધી તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કરવા આદેશ
Jun 16, 2026 07:12 am
ફ્રાન્સનાં એવિયન ખાતે યોજાશે સમિટ, ભારતને આઠમી વાર સમિટ માટે આમંત્રણ, PM મોદી ગ્લોબલ સાઉથનાં મુદ્દા પર કરશે ચર્ચા, PM મોદી- ટ્રમ્પની સમિટ દરમિયાન મળી શકે અલગ બેઠક, અગાઉ વ્હાઈટ હાઉસે આપી હતી જાણકારી, કેટલાંક મુદ્દા પર મહત્વપૂર્ણ થશે ચર્ચા
Jun 16, 2026 07:12 am
બપોરે સ્વ. જનક કોટકના નિવાસસ્થાને જશે, કોટક પરિવારને સાંત્વના પાઠવશે, ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે, બપોરે કમલમ ખાતે બેઠક યોજાશે, પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક ચર્ચા થશે, સાંજે વિકસિત ભારત કાર્યક્રમમાં હાજરી આપશે, રાજકોટમાં દિવસભર વિવિધ કાર્યક્રમોમાં જોડાશે
Jun 16, 2026 07:11 am
લારી રાખવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો, બોલાચાલી બાદ મારામારી સુધી મામલો પહોંચ્યો, એક લારીધારક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, ઘટનાથી મેદાન વિસ્તારમાં અફરાતફરી, લોકોના ટોળા એકત્ર થતા તણાવ સર્જાયો, પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
Jun 16, 2026 07:10 am
ગોમતી નદીના તેજ પ્રવાહમાં યુવક ડૂબતા બચ્યો , બચાવવા ગયેલો યુવાન પણ પાણીમાં ખેંચાયો, બૂમાબૂમ વચ્ચે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા, જીવના જોખમે યુવકોને પાણીમાંથી બહાર કઢાયા, સમયસૂચકતા અને બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી, દિલધડક રેસ્ક્યુનો વીડિયો સો.શિયલ મીડિયામાં વાયરલ
Jun 16, 2026 07:09 am
101 કરોડના 142 ઠરાવોને મંજૂરી અપાઈ, વિધવા મહિલાઓને કરવેરામાં મોટી રાહત, 1.5 લાખ સુધીની આવક પર કરમુક્તિ, સિટી બસ પાસના ભાવમાં ઘટાડો કરાયો, ચેરમેન કિશન મહેતાએ આપી જાણકારી
Jun 16, 2026 07:08 am
સરકારી વહીવટદારને મંદિરનો ચાર્જ સોંપાયો, નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકને જવાબદારી, કાયદેસર ટ્રસ્ટી મંડળ ન હોવાથી નિર્ણય લેવાયો, મોડી રાત્રે બે ટ્રસ્ટીઓ મંદિર ખાતે પહોંચ્યા, હરેશ મોદી અને હરેશ દાળિયા હાજર રહ્યા, વાતચીત બાદ વહીવટ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ, રાત્રે 12 વાગ્યે સત્તાવાર હસ્તાંતરણ થયું, લાંબા સમયથી ચાલતો વિવાદ સમાપ્ત થયો
Jun 16, 2026 07:06 am
ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી, મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટી શકે, રાજ્યમાં 37 થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે, અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી નોંધાયું, વડોદરા 39.1 જ્યારે સુરત 35.3 ડિગ્રી નોંધાયું, ભુજ 36.4 અને રાજકોટ 39.1 ડિગ્રી નોંધાયું, સુરેન્દ્રનગર 39.1 અને અમરેલી 37.9 ડિગ્રી નોંધાયું, ભાવનગરમાં 40.9 અને ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન
Jun 16, 2026 07:03 am
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતા, નવસારી,, વલસાડ, દમણ અને દા.હવેલીમાં આગાહી, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના, ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ફેરફાર, આગામી દિવસોમાં હવામાનમાં બદલાવના સંકેત

Amreli: રાજુલાના ખેરા ગામે બંધકને છોડાવવા ગયેલા પીપાવાવ મરીન પોલીસના PSI સહિત 4 જવાનો પર હિંસક હુમલો

Umreth-સુરેલી રોડ પર ધારાસભ્યનો સપાટો: ઓવરલોડ રેતીના ડમ્પરો રોકી પોલીસ પાસે ફડાવી દંડની પાવતીઓ

Ahmedabad: C.G. રોડ પર શરૂ થયું શહેરનું પહેલું પેડેસ્ટ્રિયન ટ્રાફિક સિગ્નલ, બટન દબાવો અને સુરક્ષિત રોડ ક્રોસ કરો

Vadodara: હાથીખાના ફાયરિંગ કેસના 4 આરોપીઓ જેલ હવાલે, હથિયાર લાવવાનું રાજસ્થાન કનેક્શન ખુલ્યું

Surat મનપાના સાયન્સ સેન્ટરમાંથી 6 કર્મચારીઓની સર્વિસ બુક ગુમ થતાં વહીવટી તંત્રમાં મચી દોડધામ

Weather Update: આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદનું એલર્ટ,સાવચેત રહો!

FIFA World Cup 2026 : સ્પેન સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સર્જાયો મોટો ઉલટફેર

Weather Update: ગુજરાતીઓ બફારાથી ત્રસ્ત, મેઘરાજા આપશે થોડી રાહત, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

જાતીય સતામણી, કાયદો અને વળતરનું નિર્ધારણ

ઊંચી કૂદમાં એશિયન અંડર-20 ચેમ્પિયનશિપમાં પૂજા સિંહે ઇતિહાસ રચ્યો

Weather Update: આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદનું એલર્ટ,સાવચેત રહો!