
Ahmedabad : ઓઢવ અગ્નિકાંડમાં એક વ્યક્તિનો જીવ લેનાર પ્લાસ્ટિક ફેક્ટરીના માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ

Jun 17, 2026 08:42 am
વીજ લાઇન મુદ્દે હાઇકોર્ટનો ઝટકો, અમદાવાદ કલેક્ટરનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો, ખેડૂતોને સાંભળ્યા વિના કલેક્ટરે મંજૂરી આપી હોવાનો આક્ષેપ, વીજ લાઇનની મંજૂરી આપતા ખેડૂતોની અરજી, ધોલેરા પાક-ખેતરને નુકસાનની રજૂઆત, તમામ ખેડૂતોને 19 જૂન સુધી સાંભળવાનો હુકમ, 23 જૂન સુધી અંતિમ નિર્ણય લેવા કલેક્ટરને હાઇકોર્ટનો આદેશ
Jun 17, 2026 08:25 am
ઢોલરા ગામ પાસે સર્જાયો અકસ્માત, ચાલકે કાર પરથી ગુમાવ્યો કાબૂ, નિયંત્રણ ગુમાવતા કાર ખાડામાં ખાબકી, સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ, ગામલોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા, પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી
Jun 17, 2026 08:25 am
8 શખ્સોએ યુવકને માર્યો જાહેરમાં માર, પૈસાની લેતીદેતીમાં હુમલો થયાનો આક્ષેપ, લોકો એકઠા થતાં હુમલાખોરો ભાગ્યા, ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Jun 17, 2026 08:24 am
સ્માર્ટ સિટીના વિસ્તારો ટેન્કરના ભરોશે, દર વર્ષે 36 હજાર ટેન્કર દોડાવાયા, પાણી વિતરણ માટે 11 કરોડનો ખર્ચ, બે વર્ષ ટેન્કર ચલાવવા નવી દરખાસ્ત, 8 વોર્ડના લોકોના પાણી માટે વલખા
Jun 17, 2026 08:23 am
ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં કરાયુ કોમ્બિંગ, શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા કવાયત , સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનું કોમ્બિંગ
Jun 17, 2026 08:14 am
અડાજણમાંથી SOG પોલીસે ઝડપી પાડ્યો, ભાઈની હત્યાનો બદલો લેવા હથિયાર ખરીદ્યુ , પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો , આરોપી અંકિત વળવી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
Jun 17, 2026 08:13 am
મુખ્ય સપ્લાયર ઈમરાનની પોલીસે કરી ધરપકડ , SOG પોલીસે ઈમરાની ધરપકડ કરી , પાંડેસરામાં જથ્થો પૂરો પાડ્યો હતો , અગાઉ આરોપી ફરાર થયો હતો
Jun 17, 2026 08:02 am
પ્લાસ્ટિક કંપનીના બે માલિક સામે ગુનો દાખલ , આગની ઘટનામાં એક વ્યક્તિનું થયુ હતુ મોત , સલામતીના નિયમોના ભંગ બદલ ફરિયાદ દાખલ , ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી , અરુણ માંગરોલીયા,સાગર માંગરોલીયા સામે ગુનો દાખલ , ઓઢવ વિસ્તારમાં 5 દિવસ પહેલા બની હતી ઘટના , પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા થયુ હતુ એકનું મોત , કંપનીના માલિક પિતા-પુત્ર સામે પોલીસે ગુનો દાખલ
Jun 17, 2026 07:59 am
મ્યુનિસિપલ કમિશનરે ફટકારી નોટિસ , બિલ્ડીંગ અને સેનેટરી ઇન્સ્પેકટરોને નોટિસ , વિશ્વામિત્રી કિનારે કાટમાળ જોવા મળતા નોટિસ , કાટમાળના ગેરકાયદે નિકાલને લઇ કાર્યવાહી
Jun 17, 2026 07:58 am
વિકાસના નિર્ણયમાંથી સંગઠનની બાદબાકી, પ્રદેશ ભાજપ દ્વારા લેવાયો મોટો નિર્ણય , હવે ભાજપ કાર્યાલય ખાતે નહિ મળે સંકલન બેઠક , સ્થાયી સમિતિ ને જ આખરી સત્તા સોંપાઇ , CM અને DYCM ને એજન્ડા મોકલાશે , 30 વર્ષ માં પહેલી વાર પ્રથા બંધ કરાઈ , આંતરિક ખેંચતાણને લઇ લેવાયો નિર્ણય , અગાઉ સ્ટેન્ડિંગ બેઠક પહેલા મળતી હતી સંકલન બેઠક , ભાજપ કાર્યાલય ખાતે મળતી હતી સંકલન બેઠક , ભાજપ પ્રમુખ,મહામંત્રી,સભ્યો એજન્ડા પર વિચાર મુકતા
Jun 17, 2026 07:57 am
RTE અંતર્ગત હજુ પણ હજારો બેઠકો ખાલી, RTEમાં પ્રવેશ માટેનો ત્રીજા રાઉન્ડ પૂર્ણ, હજુ પણ 6000 બેઠકો ખાલી, 1926 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી, પ્રવેશ ફાળવણી સામે 939એ પ્રવેશ કંફોર્મ કર્યા, ખાલી બેઠકો ભરવા આવતીકાલે વધુ એક રાઉન્ડ
Jun 17, 2026 07:17 am
રાજ્યભરના શિક્ષકો કરશે વિરોધ પ્રદર્શન , SC ના નિર્ણય સામે શિક્ષક સંઘો મેદાને , જિલ્લા કક્ષાએ ધરણાં,આવેદનપત્ર કાર્યક્રમ , શિક્ષકો 20 જૂન સુધી કરશે વિરોધ, જૂની ભરતી,વરિષ્ઠતા મુદ્દે શિક્ષકોમાં રોષ
Jun 17, 2026 07:16 am
NEETની પુનઃપરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ , રાજસ્થાનના કોટામાં પેપર લીક મુદ્દે કરશે ચર્ચા , કોટામાં દશેરા મેદાનમાં શ્રી રામ રંગમંચ ખાતે કાર્યક્રમ , 3 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા
Jun 17, 2026 07:15 am
હવાઇ હુમલામાં 4 લોકોના મોત , ઈઝરાયેલ દ્વારા ડ્રોનથી હુમલો કરાયો , દક્ષિણ લેબનોનના મૈફાદૂન શહેરમાં હુમલો , હુમલામાં 4 ના મોત કેટલાક લોકો ઘાયલ
Jun 17, 2026 07:15 am
રાજ્યમાં બે દિવસ ઉકળાટનું પ્રમાણ રહેશે, દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાતા ઉકળાટ વધ્યો , સૌથી વધુ તાપમાન અમદાવાદ-ભાવનગરમાં 40 ડિગ્રી
અન્ય જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો, ડીસામાં 37.6,ગાંધીનગરમાં 39.1 ડિગ્રી , વડોદરામાં 39.2,સુરતમાં 35 ડિગ્રી , દમણમાં 37,ભુજમાં 36.5 ડિગ્રી તાપમાન , અમરેલી અને રાજકોટમાં 38.5 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 39.2,પોરબંદરમાં 35.2 ડિગ્રી
Jun 17, 2026 07:14 am
બપોરે ૧૨ વાગ્યે ૧૩ દરખાસ્તો અંગે લેવાશે આખરી નિર્ણય, રેસકોર્સ ફરતે આકર્ષક લાઇટિંગ અંગે થશે ચર્ચા, ગ્રીન પોલિસી મંજૂર કરવા અંગે ચર્ચા કરાશે, પછાત વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી મુદ્દે દરખાસ્ત, ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે દરખાસ્ત પર મંથન, વિકાસ કાર્યો અને જનહિતના વિવિધ પ્રોજેક્ટ્સને અપાશે લીલીઝંડી
Jun 17, 2026 07:13 am
ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી, કોટંબી ગામ પાસે વહેલી સવારે અકસ્માત, બે મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત, અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, NDRF અને પોલીસની બચાવ કામગીરી, જરોદ પોલીસે હાથ ધરી તપાસ
Jun 17, 2026 07:07 am
આજે ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી, બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લીમાં એલર્ટ, દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છમાં આગાહી, નવસારી,વલસાડ,દમણ,દા.નગર હવેલી આગાહી,સુરત,તાપી,ભરૂચમાં વરસાદની આગાહી, દ્વારકા,પોરબંદર,જુનાગઢમાં વરસાદની આગાહી, કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ રહેવાની શક્યતા , ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી
Jun 17, 2026 07:06 am
સાંજે 5 વાગ્યે સ્વર્ણીંમ સંકુલ-1 ખાતે બેઠક, નવી ઔદ્યોગિક નીતિ - રોકાણ અંતર્ગત ચર્ચા , પોલિસીના ગ્રાઉન્ડ લેવલ અમલીકરણની સમીક્ષા, વિભાગીય સંકલનની સમીક્ષા હાથ ધરાશે, પંચમહાલમાં યોજાનારા VGRCની પૂર્વતૈયારીને આખરી ઓપ, ચોમાસાની સ્થિતિ, ખેતી - પાણીના આયોજનની સમીક્ષા, વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે સમીક્ષા, રાજ્યની, સાંપ્રત પરિસ્થિતિ અંગે ચર્ચા - વિચારણાં, શાળા પ્રવેશોત્સવ, યોગ દિવસ ઉજવણી અંગે ચર્ચા

Ahmedabad : ઓઢવ અગ્નિકાંડમાં એક વ્યક્તિનો જીવ લેનાર પ્લાસ્ટિક ફેક્ટરીના માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ

Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ

Vadodara : કોટંબી ગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી, 5ના મોત

Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ

Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ

G7 Summit: ભારતીય નાવિકોના મોત પર સમિટમાં ગર્જયા PM મોદી, ટ્રમ્પની હાજરીમાં જ ઉઠાવ્યો મુદ્દો!

Weather Update: 5 દિવસ રાજધાનીમાં વરસાદનું એલર્ટ, આ રાજ્યોમાં લૂ ફૂંકાશે

lionel Messiએ ફિફા વર્લ્ડ કપમાં રચાયો ઇતિહાસ,આવું કરનાર વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો

IND A vs AFG : દામ્બુલામાં ભારત A અને અફઘાનિસ્તાન A ટીમ વચ્ચે આજે ટકરાશે

Weather Update : ગુજરાતમાં ગરમી વચ્ચે અસહ્ય ઉકળાટ, આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

G7 Summit: ભારતીય નાવિકોના મોત પર સમિટમાં ગર્જયા PM મોદી, ટ્રમ્પની હાજરીમાં જ ઉઠાવ્યો મુદ્દો!