
Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા

Jun 19, 2026 09:37 am
સવારે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો , સેવાલિયા, માલવણ અને થર્મલ વિસ્તારમાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો , વહેલી સવારથી ગલતેશ્વરમાં જામ્યો વરસાદી માહોલ
Jun 19, 2026 09:36 am
મકરપુરામાં કાર ખાડા માં ધસી , પાલિકા ની ખોદકામ કરેલા ભાગ માં કાર ફસાઈ , બેરીકેડ ન હોવાથી ચાલક ને ધ્યાન ન રહયું , ઘણા દિવસથી અહીં ડ્રેનેજ નું કામ ચાલતું હતું
Jun 19, 2026 09:22 am
પાટિયા પુલ પાસે ભેખડ ધસી પડવાની ઘટના , ભેખડ ધસતાં બેથી વધુ વ્યક્તિઓ દબાયા, વરસાદને પગલે ડુંગર પર જતો ટ્રાફિક વ્યવહાર બંધ, બચાવ કામગીરી માટે વહીવટી તંત્ર દોડતું થયું
Jun 19, 2026 09:21 am
સવારે 6 થી 8માં 2.5 ઈંચ વરસાદ, સેવાલીયા, માલવણ, થર્મલ સહિત ગ્રામ્યમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વહેલી સવારથી ગલતેશ્વરમાં વરસાદ , ફાગવેલ તાલુકામાં પણ એક ઈંચ વરસાદ પડયો
Jun 19, 2026 09:21 am
કાલાવડ નાકા બહાર દરગાહ પાસે બની ઘટના, સાસરિયા પક્ષ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ, પ્રેમ લગ્નના વિવાદને કારણે હુમલો થયો હોવાનો આક્ષેપ, હુમલામાં પતિ-પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા , સિટી-એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
Jun 19, 2026 09:20 am
તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ , જિલ્લામાં સરેરાશ 2 થી 3.5 ઇંચ વરસાદ, ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી , લુણાવાડા હાઇવે પર પાણી ભરાતાં ટ્રાફિક જામ, નાળાની બન્ને બાજુ ધસી જવાની સ્થિતિ સર્જાઈ
Jun 19, 2026 09:19 am
જૈન સમાજ દ્વારા નિર્માણાધીન અંબાજી મંદિર થયું ધરાશાયી , મોડી રાત્રે બનાવ બનતાં કોઈ જાનહાનિ નહીં , ઘટનાનાં પગલે મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે પહોંચ્યા
Jun 19, 2026 09:19 am
પંથકમાં ધીમીધારે મેઘરાજાનું આગમન , સમગ્ર તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ, ઝરમર વરસાદથી અસહ્ય ઉકળાટમાંથી રાહત, ખેતીલાયક માહોલ બંધાતા ધરતીપુત્રો હરખાયા
Jun 19, 2026 09:18 am
કાળાડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ શરૂ, લાંબા સમય બાદ વરસાદનું આગમન , વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી , મેઘરાજાના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ
Jun 19, 2026 09:17 am
લીમડીમાં વરસાદી પાણી ભરાતા તંત્રની પોલ ખુલી, લીમડી ગામમાં ગંદા પાણી ભરાતા હાલાકી , અણુશ્રીધામ અને દીપનગરમાં ભરાયા પાણી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં આક્રોશ, પંચાયતથી કલેક્ટર સુધી રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં, સ્થાનિકોએ તાત્કાલિક નિકાલ કરવા માંગ કરી
Jun 19, 2026 09:12 am
સુરતથી દેરડી કુંભાજી રૂટ પર સર્જાયો અકસ્માત , ખાનગી ટ્રાવેલ્સની બસ વહેલી સવારે પલટી, બસમાં સવાર 22માંથી 11મુસાફરો ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા, ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત થયાનો આક્ષેપ, જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
Jun 19, 2026 08:44 am
સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ, મેઘરાજાના આગમનથી જનજીવન પ્રભાવિત , વરસાદી માહોલ જામતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી
Jun 19, 2026 08:29 am
ધમકીભર્યા મેલના IP એડ્રેસ યુએસનું નીકળ્યું , એક જ વ્યક્તિએ તમામ મેઈલ કર્યાનું તારણ, મોકલાયેલા તમામ લેટરનું ડ્રાફ્ટિંગ પણ એકસરખું, મનપા અને નવરચના સ્કૂલને મળ્યા હતા મેઈલ , સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 19, 2026 08:28 am
ન્યૂ ડિંડોલીનો રસ્તો બેસી જતાં તંત્ર જાગ્યું, બિસ્માર રસ્તા મામલે 50 કોન્ટ્રાક્ટરોને નોટિસ , ચોમાસામાં રસ્તા તૂટશે તો ટેન્ડર થશે રદ, રિપેરિંગનો તમામ આર્થિક ખર્ચ કોન્ટ્રાક્ટરો ભોગવશે, કાયદાકીય જવાબદારી પણ હવે એજન્સીઓની રહેશે, તૂટેલા રસ્તા તાત્કાલિક સુધારવા અપાયું અલ્ટીમેટમ
Jun 19, 2026 08:27 am
ઘોડદોડ રોડથી યશ છાબરાની થઈ ધરપકડ, પાર્સલ પરના મોબાઈલ નંબરથી મળ્યા સુરાગ, મદ્રાસ પોલીસે સુરત આવીને કરી કાર્યવાહી, અન્ય બે યુવકોની પૂછપરછ બાદ છોડી દેવાયા , ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે
Jun 19, 2026 08:08 am
આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન શરૂ, ડેમમાં માત્ર 11 જુલાઈ સુધીનો જ જથ્થો હતો , અછત નિવારવા સૌની યોજનાનું પાણી છોડાયું, RMC દ્વારા 800 MCFT પાણીની માંગ કરવામાં આવી
Jun 19, 2026 08:08 am
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, ગઈકાલે અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો, વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
Jun 19, 2026 07:56 am
લુણાવાડા અને બાલાસિનોરમાં ભારે વરસાદ , ખાનપુર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કોઠંબા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Jun 19, 2026 07:53 am
જાંબુઘોડામાં વરસાદથી જળબંબોળની સ્થિતિ , ભારે વરસાદથી હાલોલ બોડેલી હાઇવે બંધ , ખાખરીયા પાસે આવેલું મોટું ડાયવર્ઝન ધોવાયું, પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો , હજુ પણ મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ
Jun 19, 2026 07:52 am
વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ, વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારો પાણી-પાણી , હાલ પણ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ , ઘોઘમ્બા અને જાંબુઘોડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
Jun 19, 2026 07:52 am
વિસનગર સહિત ભાગોમાં વરસાદ, ભારે ગરમી બાદ પ્રસરી હતી ઠંડક
Jun 19, 2026 07:51 am
શહેરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો , શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, કાળાડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડ્યો, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ , લાંબી રાહ બાદ વરસાદથી ધરતીપુત્રો હરખાયા
Jun 19, 2026 07:50 am
નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન, વરસાદને પગલે પંથકમાં પ્રસરી ઠંડક
Jun 19, 2026 07:40 am
પંચમહાલનાં હાલોલમાં સૌથી વધુ 4.5 ઈંચ, ગોધરા- જાંબુઘોડામાં 3.5 ઈંચ વરસાદ, શહેરામાં સરેરાશ 3 ઈંચ વરસાદ, પંચમહાલનાં ઘોઘંબામાં 2.5 ઈંચ વરસાદ, પંચમહાલનાં મોરવામાં 2 ઈંચ વરસાદ
Jun 19, 2026 07:40 am
પંચમહાલ, બોટાદ, મહેસાણામાં મેઘો મહેરબાન, પંચમહાલનાં હાલોલમાં સૌથી વધુ 4.5 ઈંચ, ગોધરા- જાંબુઘોડામાં 3.5 ઈંચ વરસાદ, શહેરામાં સરેરાશ 3 ઈંચ વરસાદ, બોટાદનાં બરવાળામાં 3 ઈંચ વરસાદ, મહેસાણાનાં કડીમાં 2.5 ઈંચ વરસાદ, પંચમહાલનાં ઘોઘંબામાં 2.5 ઈંચ વરસાદ, ખેડાનાં નડીયાદમાં 2 ઈંચ વરસાદ, પંચમહાલનાં મોરવામાં 2 ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં બોડેલીમાં 1.5 ઈંચ વરસાદ, મહીસાગરના કોઠંબામાં 1.5 ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં પાવી જેતપુરમાં 1.5 ઈંચ વરસાદ, મહીસાગરનાં સંતરામપુરમાં 1.5 ઈંચ વરસાદ, અમદાવાદનાં ધંધુકામાં 1 ઈંચ વરસાદ, અન્ય 61 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ
Jun 19, 2026 07:38 am
વાઘોડિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ, રાત્રિ દરમિયાન પંથકમાં સતત વરસાદ વરસ્યો, વહેલી સવારે પણ મેઘરાજાની બેટિંગ યથાવત, વરસાદી માહોલથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી, રોડ-રસ્તા અને સોસાયટીઓમાં પાણી ભરાયા, ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ
Jun 19, 2026 07:17 am
ભગવાન જગન્નાથની જળયાત્રા પૂર્વે લેવાયો નિર્ણય, આગામી 22 જૂને પાણી છોડવામાં આવે તેવી સંભાવના, જળયાત્રાના પવિત્ર પર્વ માટે તૈયારીઓ તેજ, નદીમાં ચાલતા બ્રિજના કામમાં નડતર થવાની આશંકા
Jun 19, 2026 07:17 am
વિરાટનગર ઓઢવમાં રસ્તો તોડ્યા બાદ નિર્ણય લેવાયો , શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડ હવે નહીં બને, ડ્રેનેજ લાઇન વાળા રસ્તા પર કામગીરી બંધ , લાઇન જતી હશે ત્યાં RCC રોડ નહીં બને
Jun 19, 2026 07:12 am
ટીકર રણમાંથી હિટાચી મશીન કબજે કરાયું, ગામમાંથી રેતી ભરેલું ડમ્પર ઝડપી લેવાયું, વહેલી સવારે હળવદ પોલીસ દ્વારા દરોડા, બંધ અભયારણ્ય વિસ્તારમાં ચાલતું હતું ખનન, પોલીસે વાહનો જપ્ત કરીને તપાસ હાથ ધરી, ખાણખનીજ વિભાગને જાણ કરાઈ
Jun 19, 2026 07:11 am
નાસિરનગર ડિમોલિશન મામલે 20 દિવસ વીત્યા , હજુ સુધી તપાસનો કોઈ અંત આવ્યો નથી, ઝોનલ ચીફ આશિષ નાયકે વધુ સમય માગ્યો, 16 જૂન સુધી રિપોર્ટ સોંપવાનો નિર્દેશ હતો , મુદત વીતવા છતાં અપેક્ષિત અહેવાલ ન મળ્યો, સમગ્ર ઢીલી નીતિથી તપાસ કમિટીમાં નિરાશા
Jun 19, 2026 07:08 am
નદીમાં પાણી ઘટવાના કારણે માછલીઓના મોત , વાસણા બેરેજની કામગીરી માટે નદી ખાલી કરાઈ , નદી સફાઈ કામગીરી દરમિયાન પરિસ્થિતિ સર્જાઈ, આખી ગંભીર ઘટનામાં AMC તંત્ર અંધારામાં
Jun 19, 2026 07:08 am
મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, રેગીંગ કમિટીની સાડા આઠ કલાક બેઠક ચાલી, એક વિદ્યાર્થી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયો , દોષિતોને સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા આદેશ , દોષિત વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ થશે
Jun 19, 2026 07:06 am
મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન, લીમડી અને ઝાલોદ પંથકમાં મેઘમહેર , વરોડ અને મીરાખેડીમાં પણ વરસાદ વકસ્યો, કાળીમહુડી અને કાળીગામમાં પણ વરસાદ નોંધાયો
Jun 19, 2026 07:05 am
બોટાદનાં બરવાળામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ, મહેસાણાનાં કડીમાં 2.5 ઈંચ વરસાદ, ખેડાનાં નડીયાદમાં સરેરાશ 2 ઈંચ વરસાદ, પંચમહાલના શહેરામાં 2 ઈંચ વરસાદ, મોરવા અને જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, ધંધુકામાં 22 કલાકમાં 1 ઈંચ વરસાદ
Jun 19, 2026 07:03 am
વડોદરા અને નડિયાદમાં હળવા વરસાદની આગાહી , ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા , 40 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા , લુણાવાડા, દાહોદ, ગોધરામાં વરસાદની આગાહી , પંચમહાલ પંથકમાં 61 કિમી ઝડપે પવન ફૂંકાશે

Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા

Monsoon 2026: દાહોદમાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ, લીમડી ગામમાં ડ્રેનેજના અભાવે સોસાયટીઓમાં ગંદા પાણી ભરાતા હાલાકી

Jasdan: રેલ્વે સ્ટેશન પાસે ‘શક્તિધામ’ ટ્રાવેલ્સની બસ ગોથું મારી ગઈ, ડ્રાઈવરની બેદરકારીથી 11 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

Vadodaraને ધ્રુજાવનારો 'તે' ધમકીભર્યો મેઇલ ક્યાંથી આવ્યો? સાયબર ક્રાઇમના ખુલાસાથી તંત્ર પણ ચોંકી ઉઠ્યું!

Monsoon 2026: છોટાઉદેપુરમાં મેઘરાજાનું મંગલ આગમન, વહેલી સવારથી કાળાડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ

Stock Market Opening: શેર માર્કેટમાં તેજી થંભી, સેન્સેક્સમાં 812 પોઇન્ટનો કડાકો

World Yoga Day 2026 : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં દેખાશે અનોખો નજારો

Times Square Firing: ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ધડાધડ ફાયરિંગ,1 વ્યક્તિ ઘાયલ, જુઓ Video

Petrol Diesel Price Today: શું ઘટી ગયા પેટ્રોલ ડીઝલના ભાવ? સરકારે આપ્યો આ સંકેત

US Israel: "અમારા પૈસાથી શસ્ત્રો અને અમારી જ ટીકા?",ઈઝરાયલ સામે અમેરિકાનો આક્રમક સૂર

Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા