
Morbi : જેતપરમાં ખેડૂતોના ઉપવાસના 5મા દિવસે લોકડાયરામાં ગુંજ્યો ન્યાયનો અવાજ, સરકારને કરાઇ આ મોટી અપીલ

Jun 22, 2026 09:37 am
NTA એ કથીત વીડિયોમાં થયેલા દાવા નકાર્યા , કેટલાક વીડિયોમાં દાવા કરવામાં આવી રહ્યા છે:NTA, તમામ વીડિયો નકલી છે:NTA , પરીક્ષા દરેક રીતે સફળ રહી :NTA, નકલી વીડિયો બનાવવાએ ગુનો છે:NTA, વીડિયો બનાવનાર સામે કાર્યવાહી કરાશે :NTA
Jun 22, 2026 09:36 am
સેન્સેક્સ 390,નિફ્ટી 110 પોઈન્ટ વધારા સાથે ખુલ્યુ , બેંક નિફ્ટી સહિતના ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં , બજારમાં રોકાણકારોનો ફરી વિશ્વાસ વધ્યો , બજાર યુદ્ધ અને અનિશ્ચિતતામાંથી બહાર નીકળ્યુ
Jun 22, 2026 09:36 am
જૂન મહિનો પૂર્ણ થવા છતાં મેઘરાજાના ઠેકાણાં નહીં , બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી જનતા ત્રસ્ત , વાદળછાયું વાતાવરણ છતાં વરસાદ ગાયબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચોમાસું ધીમું પડ્યું , લો-પ્રેશર ન બનતાં વરસાદી સિસ્ટમ નબળી પડી, વરસાદ ખેંચાતાં રાજ્યમાં ઉનાળાની સીઝન લંબાઈ
Jun 22, 2026 09:35 am
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો , ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો, મધ્યપ્રદેશના ડેમના પાવર હાઉસ શરૂ કરાયા , નર્મદા ડેમમાં 16755 ક્યુસેક પાણીની આવક, હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે પહોંચી , CHPH પાવરહાઉસના 3 યુનિટ ચાલુ કરાયા
Jun 22, 2026 09:34 am
ખટોદરા GIDC વિસ્તારમાં ભરાયા પાણી , વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ , વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા , કેટલીક જગ્યાએ ભરાયા વરસાદી પાણી , માત્ર 15 મિનિટના વરસાદમાં પાણી ભરાયા , રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ , મનપા તંત્રની કામગીરીની ખુલી પોલ
Jun 22, 2026 09:33 am
આજી,ન્યારી,ભાદર ડેમમાં માત્ર 15 જુલાઈ સુધીનું પાણી , મનપા દ્વારા પાણીની જથ્થો મંગાવવામાં આવ્યો , સૌની યોજના મારફત 800 એમસીએફટી પાણી મંગાયુ , વરસાદ હજુ ખેચાશે તો પાણીનું સંકટ વધુ ઘેરુ બનશે , આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં પાણીનો જથ્થો ખૂટ્યો , માત્ર 15 જુલાઈ સુધીનો જ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ
Jun 22, 2026 09:08 am
રાત્રે યોજાયેલા લોકડાયરામાં સરકારને કરાઈ અપીલ, સાહિત્યકાર હકાભા ગઢવીએ સરકારને કરી અપીલ , ખેડૂતોની ન્યાયી માંગ પૂરી કરો: હકાભા, રાત્રે યોજાયેલા લોકડાયરામાં હજારો ખેડૂતો ઉમટ્યા, 3 મહિલા સહિત 9 ખેડૂતો ઉપવાસ પર, ખેડૂત અગ્રણીઓ ઉપવાસ છાવણીએ પહોંચ્યા, ખેડૂતોના આંદોલનને મળતું વ્યાપક જનસમર્થન, વીજપોલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ
Jun 22, 2026 09:06 am
શહેર સહિત 5 તાલુકામાં વરસાદ, ચીખલી, ખેરગામ પંથકમાં વરસાદી માહોલ, વાંસદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર , વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી, વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Jun 22, 2026 09:06 am
કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી , વ્યારા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ , વાલોડ અને ડોલવણમાં પણ વરસાદી ઝાપટાં , સોનગઢમાં ઝરમર વરસાદ સાથે મેઘ મહેર, અસહ્ય ઉકળાટ બાદ લોકોને ગરમીથી રાહત મળી
Jun 22, 2026 08:21 am
કરોડોની લૂંટ કેસમાં પોલીસ તપાસ તેજ , વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી લૂંટ ચલાવી , લૂંટ બાદ બે બાઇક પર ફરાર થયા હતા આરોપીઓ. બાઇક પર મોટી સૂટકેસ સાથે ભાગતા દેખાયા લૂંટારુઓ, લૂંટારુઓ પાંચ નહીં, 6 હોવાનો ખુલાસો, જિલ્લા પોલીસની 15થી વધુ ટીમો તપાસમાં જોડાઈ
Jun 22, 2026 07:59 am
દુકાનમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ , પોલીસે દરોડા પાડી દુકાન માલિકની કરી અટકાયત, સંચાલિકા અને ગ્રાહકને પણ ઝડપી પાડવામાં આવ્યા, દેહવ્યાપારના કાળા કારોબારમાંથી 7 યુવતીઓ મુક્ત કરી , પોલીસે તમામ ભોગ બનનાર યુવતીઓનું કર્યુ કાઉન્સેલિંગ
Jun 22, 2026 07:58 am
કડીમાં નવીન કોર્ટ બિલ્ડિંગનું કરશે લોકાર્પણ , મંત્રી કૌશિક વેકરિયા પણ કાર્યક્રમમા રહેશે હાજર , મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાશે
Jun 22, 2026 07:57 am
ઓશિયન એમટેક કંપનીએ છેતરપિંડી આચરી, મોટા વરાછામાં ઓફિસ ખોલી હતી, અઢી વર્ષમાં પૈસા ડબલ આપવાની આપી લાલચ , આરોપીઓ કંપનીના નામે કરોડો રૂપિયા લઈ ફરાર, ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
Jun 22, 2026 07:56 am
પરણિત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી , લગ્નની લાલચ આપી 45 લાખ રૂપિયા પડાવ્યા , ન્યૂડ ફોટો-વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી , બ્લેકમેઈલ કરી નાણાં પડાવ્યા હોવાનો આક્ષેપ , બ્લેકમેઇલિંગમાં પરિણીત યુવકની પત્ની પણ સામેલ , દંપતીએ ભેગા મળીને યુવતીને વારંવાર ધમકાવી, યુવતીએ દંપતી સામે પોલીસમાં નોંધાવી ફરિયાદ
Jun 22, 2026 07:36 am
3 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ, સવારે 8 થી 11 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ, સુરત,તાપી,ડાંગ,વલસાડમાં વરસાદનું એલર્ટ, દમણ,દાદરાનગર હવેલી,નવસારીમાં એલર્ટ
Jun 22, 2026 07:35 am
ડીજે ઓપરેટરે 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી સંપર્ક વધાર્યો હતો, મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધતા કિશોરી થઈ ગર્ભવતી, કિશોરી ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, પીડિતાના પરિવારે નરાધમ સામે નોંધાવી ફરિયાદ , પોલીસે ડીજે ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 22, 2026 07:21 am
હિરણ-૨ ડેમમાં માત્ર 19.45 % જળસંગ્રહ બચ્યો, ગત વર્ષની સરખામણીએ જળસ્તરમાં ઘટાડો નોંધાયો, જિલ્લાના પાંચેય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની, હાલનો જળજથ્થો માત્ર 31 જુલાઈ સુધી ચાલે તેવો અંદાજ , વરસાદ ખેંચાશે તો ઉદ્યોગોના પાણી પર કાપ મુકાશે, તંત્ર દ્વારા પીવાના પાણીને પ્રાથમિકતા અપાશે, મગફળી અને કપાસના વાવેતર પર સંકટ
Jun 22, 2026 07:20 am
ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, પાછળથી ટ્રકે બાઈકને મારી ટક્કર , અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત , મૃતક યુવકના મિત્રને ગંભીર ઇજા, હોસ્પિટલ ખસેડાયો , અકસ્માત સર્જી ટ્રક મૂકી ચાલક થયો ફરાર , પોલીસે ઘટનાસ્થળેથી ટ્રકનો કબ્જો મેળવી લીધો, પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Jun 22, 2026 07:19 am
પ્રવેશ મેળવવા માટે આજથી ઓનલાઈન નોંધણી શરૂ , 24 જૂન સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ , ધોરણ 12 પછી પ્રવેશ માટે ફોર્મ ભરાશે , જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 50 % ફરજિયાત , અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે 45 ટકા જરૂરી , NCTEની મંજૂરી બાદ પ્રપ્રવેશ પ્રક્રિયા શરૂ
Jun 22, 2026 07:19 am
સરપંચ અજય પટેલે નાના વેપારીઓને ધમકાવ્યા, પારડી તાલુકાના બજારમાં મચાવ્યો હોબાળો , ધંધો ન કરવા દેવા લારીધારકો સાથે સરપંચે કરી માથાકૂટ, દાદાગીરી કરતા સંચપંચનો વીડિયો થયો વાયરલ
Jun 22, 2026 07:18 am
વાવણી લાયક વરસાદ ન પડતાં મુશ્કેલી , અનેક વિસ્તારોમાં વાવણીના કામો અટકી પડ્યા, જગતના તાતને વરસાદની હજુ જોવી પડશે રાહ, ખેડૂતો હવે આકાશ ભણી મીટ માંડી બેઠા, જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ નથી પડ્યો
Jun 22, 2026 07:16 am
રાયફલ ક્લબ પાસેથી મળી આવ્યું મૃત શિશુ , મૃત હાલતમાં નવજાત શિશુ મળતા ચકચાર , ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી , પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Jun 22, 2026 07:15 am
GEB પાસે એક્ટિવા સવારને નડ્યો અકસ્માત , ઊભેલી ડાક પાર્સલ ગાડી પાછળ એક્ટિવા અથડાઈ , એક્ટીવા પર ત્રણ લોકો સવાર હતા , એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ગંભીર ઈજાગ્રસ્ત બે લોકોને હોસ્પિટલ ખસેડાયા, ત્રણેય વ્યક્તિઓ નશામાં હોવાનો લોકોનો આક્ષેપ
Jun 22, 2026 07:14 am
વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ , વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પવન સાથે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી , ઉકળાટથી લોકોને મળી આંશિક રાહત
Jun 22, 2026 07:13 am
લોઅર પરેલ, ચેમ્બૂરમાં વરસાદી ઝાપટા, નવી મુંબઈમાં રાત્રે પડયો વરસાદ, મુંબઈગરાઓને ગરમીથી મળી રાહત, મુંબઈમાં બે દિવસ યેલો એલર્ટ જારી, 25-26 જુને ચોમાસુ જોર પકડશે, 25-26 જૂને ભારે વરસાદની સંભાવના, 30 થી 40 કિમી પ્રતિ કલાકે ફુંકાઈ શકે પવન, મુંબઈમાં મૂશળધાર વરસાદની આગાહી
Jun 22, 2026 07:10 am
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છૂટાછવાયા વરસાદની શક્યતા , અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની શક્યતા , દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદની શક્યતા , છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની સંભાવના , સુરત, ડાંગ અને તાપીમાં વરસાદી માહોલ રહેશે, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની સંભાવના

Morbi : જેતપરમાં ખેડૂતોના ઉપવાસના 5મા દિવસે લોકડાયરામાં ગુંજ્યો ન્યાયનો અવાજ, સરકારને કરાઇ આ મોટી અપીલ

Surat: ખટોદરા GIDC માં માત્ર 15 મિનિટના વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા, કરોડોના પ્રી-મોન્સૂન દાવા પાણીમાં ધોવાયા

Tapi: વ્યારા પંથકમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ લોકોને મળી મોટી રાહત

Surat : યોગીચોકમાં દુકાનની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, માલિક-સંચાલિકા સહિત ગ્રાહક ઝડપાયા, 7 યુવતીઓ મુક્ત

Rajkot : શાપરની કરોડોની લૂંટ કેસમાં મોટો ખુલાસો, 5 નહીં પરંતુ 6 લૂંટારૂઓ હોવાનું આવ્યું સામે, પોલીસની 15 ટીમો મેદાને

Women’s T20 World Cup 2026 : હાર બાદ ટીમ ઈન્ડિયા કેવી રીતે પહોંચશે સેમિફાઇનલમાં? જાણો સમીકરણ

Petrol Diesel Price Today: હોર્મુઝના દરવાજા બંધ થયા તો શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે ?

Lebanon માં મળી 200 મીટર લાંબી સુરંગ, મળ્યો વિનાશક હથિયારોનો જથ્થો, જુઓ Video

NEET-UG Re Exam 2026 : શું ફરી પેપર લીક થયુ? અફવાઓ વચ્ચે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પુનઃ પરીક્ષા

FIFA World Cup 2026 : ઉરુગ્વે સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટમાં સર્જાયો મોટો ઉલટફેર

Morbi : જેતપરમાં ખેડૂતોના ઉપવાસના 5મા દિવસે લોકડાયરામાં ગુંજ્યો ન્યાયનો અવાજ, સરકારને કરાઇ આ મોટી અપીલ