
Gandhinagar : રાતભર ચાલી હર્ષ સંઘવી અને સિનિયર IPS અધિકારીઓની ગુપ્ત બેઠક, વહેલી સવાર સુધી કયા મોટા એક્શન પ્લાન પર ચર્ચાઓ થઈ?

Jun 23, 2026 09:46 am
4 શહેર પોલીસ કમિશનરની હાજરી , કાયદો - વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા, નાગરિક - કેન્દ્રિત સેવા પર ભાર મૂક્યો, બેઠક મુદ્દે DYCM હર્ષ સંઘવીનું નિવેદન , વહીવટીય કામની બેઠક હતી : DYCM , અન્ય કામગીરી હોવાથી બેઠક મોડી રાત્રે કરી’, વહેલી સવાર સુધી બેઠક ચાલી હતી: DYCM, દર મહિને આ બેઠક કરવામાં આવે છે: DYCM
Jun 23, 2026 09:45 am
ખાતરથી ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના , ચારેય જહાજોએ હોર્મુઝ ખાડી પાર કરી , એક જહાજ ગુજરાતના મુંદ્રા પોર્ટ આવશે , ભારત પાસે ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ: કેન્દ્ર સરકાર
Jun 23, 2026 09:45 am
સેન્સેકસ- નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, સેન્સેકસમાં 120 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમં 25 પોઈન્ટનો ઘટાડો, બેંક નિફ્ટી સહિત ઈન્ડેકસ રેડ ઝોનમાં, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજાર નેગેટિવ
Jun 23, 2026 09:29 am
રાજકોટમાં કોચીંગ મુદ્દે સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક, ટયુશન કલાસીસમાં જીવનાં જોખમે ભણે છે વિદ્યાર્થીઓ, રાજ કોમ્પલેક્ષમાં ચાલે છે ટ્યુશન ક્લાસીસ, રાજ કોમ્પલેક્ષ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં , આગ બુજાવવાં ટાંચા સાધનો ઉપલબ્ધ છે , ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સાધનો નથી રખાયા
Jun 23, 2026 09:28 am
ગાંધીનગર એસ.ટી. ડેપો ખાતે લોકાર્પણ સમારંભ, Dy CM ના હસ્તે 'સ્કૂલ ઓન વ્હીલ્સ'નું લોકાર્પણ , વાહન વ્યવહાર અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજન, રાજ્યમાં 28 'સ્કૂલ ઓન વ્હીલ્સ' શરૂ કરાઈ
Jun 23, 2026 09:24 am
દાંડિયા બજાર સ્થિત ઇન્દુ ક્લાસીસમાં રિયાલિટી ચેક , ક્લાસીસમાં આગ પર કાબૂ મેળવવાના સાધનો ઉપલબ્ધ, વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન, ઝડપી બચાવ અને સુરક્ષા માટેની વ્યવસ્થા કાર્યરત હોવાનું સામે આવ્યું
Jun 23, 2026 09:23 am
વાસણા બેરેજ ખાતે 19 નવા દરવાજા ફિટ કરાયા , જ્યારે 10 જૂના દરવાજાનું કરાયું રિપેરિંગ , રૂ. 10 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ , આજથી સાબરમતીમાં છોડાશે નર્મદાના નીર , સાબરમતી નદીમાં છોડાયું નર્મદાનું પાણી
Jun 23, 2026 09:22 am
2018માં વરાછા વિસ્તારમાં નોંધાયો હતો ગુનો , સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવવાનો હતો મામલો , હાર્દિક પટેલ સહિત 8 લોકો સામે થઈ હતી કાર્યવાહી , ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા પણ સામેલ , CRPC કલમ 321 હેઠળ કેસ પાછો ખેંચાયો, કોર્ટે કેસ પરત ખેંચવાનો આદેશ આપ્યો
Jun 23, 2026 09:22 am
આરોપી નિલેશ રાઠોડની ધરપકડ કરાઇ , ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી, ભાડે એકાઉન્ટ મેળવી કરાતી હતી છેતરપિંડી , મુખ્ય સૂત્રધાર ચેતન ઠક્કર થયો ફરાર, રૂ.7000માં બેંક ખાતા ભાડે લેવાતા હતા , મુખ્ય દલાલ નિલેશ રાઠોડ ઝડપાયો
Jun 23, 2026 09:08 am
6 દિવસથી ખેડૂતો કરી રહ્યા છે આમરણાંત ઉપવાસ , ઉપવાસ પર બેઠેલા 3 લોકોની તબિયત લથડી , તબિયત લથડતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, જેતપરનું ખેડૂત આંદોલન હવે બન્યું રાજ્યવ્યાપી , ગામોગામથી આંદોલનને મળી રહ્યું છે જનસમર્થન , વિવિધ ગામના સરપંચોએ લેખિતમાં સમર્થન આપ્યું , વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો થયા એકજુટ
Jun 23, 2026 08:38 am
લોઢવા ગામેથી 16.767 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, રૂ. 8.42 લાખનો ગાંજો અને મોબાઇલ ફોન કબજે, વિક્રમભાઈ ઓઘડભાઈ ભોળાની NDPS એક્ટ હેઠળ ધરપકડ, હનુમાન મઢી નજીક ફળિયામાંથી ગાંજાનો જથ્થો મળ્યો, ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની પોલીસને શંકા, SOG અને સુત્રાપાડા પોલીસની સંયુક્ત કાર્યવાહી સફળ, ગીર સોમનાથમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક ઝુંબેશ, NDPS એક્ટની કલમ 8(C), 20(2)(B) હેઠળ ગુનો નોંધાયો, જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ વધુ એક સફળતા
Jun 23, 2026 08:36 am
જિલ્લામાં છૂટો છવાયો ધીમી ધારે વરસાદ , જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ , અસહ્ય ઉકળાટથી લોકોને મળી આંશિક રાહત
Jun 23, 2026 08:36 am
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે કાર્યક્રમ , રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે સન્માનિત , આજે 65 મહાનુભાવોને અપાશે પદ્મ પુરસ્કાર, ક્રિકેટર રોહિત શર્માનું પણ થશે સન્માન
Jun 23, 2026 08:10 am
50 હજારથી વધુ અરજદારોને હાલાકી, અરજદારો RTOનાં ધક્કા ખાવા મજબૂર, આઠ દિવસથી સર્વર ડાઉનની ફરિયાદ, એજન્ટોનાં ટેસ્ટ વગર લાઈસન્સ આપવાના દાવા
Jun 23, 2026 08:09 am
Z સુરક્ષા ધરાવતા મહાનુભાવો માટે નવી SOP , કાર્યક્રમ સ્થળે વ્યવસ્થા આસિ.કમિશ્નરસંભાળશે, સફાઈ, બેરિકેડિંગ, પાર્કિંગ સહિત વ્યવસ્થા
Jun 23, 2026 08:09 am
ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં જેવી સ્થિતિ, ધ્રુવી બિલ્ડકોનનાં 2.50 કરોડનાં કામો મંજૂર કરાયા, ચાંદખેડામાં કામોને મંજૂરી આપવામાં આવી, અંદાજીત ભાવથી 18 ટકા ઓછા ભાવનાં ટેન્ડર મંજૂર કરાયા
Jun 23, 2026 08:08 am
લોકલ બસોમાં ઓનલાઈન બુકિંગ થઈ શકશે, 100 કિમીથી વધુનાં પ્રવાસ માટે કન્ફર્મ સીટ મળશે, 2500થી વધુ બસ ટ્રિપોમાં મળશે સુવિધા, ઓછા અંતરની મુસાફરીમાં નહીં મળે સુવિધા
Jun 23, 2026 08:07 am
જાયલા નજીક એસટી બસે બાઇકને મારી ટક્કર , ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને બસે કચડ્યો , અકસ્માતમાં ઘટનાસ્થળે જ બાઇક ચાલકનું મોત , અમદાવાદથી વિજયનગર જતી બસનો અકસ્માત , પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Jun 23, 2026 08:07 am
ગૃહમંત્રી અમિત શાહ ‘NAFEX.in’ પોર્ટલ લોન્ચ કરશે , NAFED ના 'NAFEX.in' પોર્ટલનો થશે પ્રારંભ , કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ રહેશે હાજર , NAFED ના અધ્યક્ષ પણ આપશે હાજરી , ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા મોટી પહેલ , ખેડૂતોના કલ્યાણ માટે અનાવરણ કરાશે યોજનાઓ
Jun 23, 2026 07:52 am
ટ્રેડ ડીલ ટૂંક સમયમાં અંતિમ તબક્કે પહોંચી શકે, અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર દિલ્હી પહોંચ્યા, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે કરશે મુલાકાત, ટ્રેડ ડીલ પર 99 ટકા વાર્તાલાપ થઈ ચૂકી છે પૂર્ણ
Jun 23, 2026 07:51 am
ધો.10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર , જુલાઈના પ્રથમ સપ્તાહમાં થશે જાહેર પરિણામ , 2.7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, બોર્ડ દ્વારા મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરાઇ
Jun 23, 2026 07:40 am
શહેરમાં બન્યું આધુનિક AMTS બસ સ્ટેશન , દૂરદર્શન ટાવર પાસે નવું બનાવાયું સ્માર્ટ સ્ટેશન , સ્ટેશન પર Wi-Fi અને ચાર્જિંગ પોઈન્ટ , સુરક્ષા માટે CCTV કેમેરાથી સજ્જ સ્ટેશન , શહેરમાં હાલ ત્રણ સ્માર્ટ બસ સ્ટેશન તૈયાર , કોમનવેલ્થ ગેમ્સ પહેલાં 500 સ્માર્ટ સ્ટેશન બનાવાશે , બસ સ્ટોપ પર વાયરલેસ ફોન ચાર્જિંગની સુવીધા
Jun 23, 2026 07:39 am
ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડ્યા , 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરાઈ, મુસાફરોને બેભાન કરી ચલાવતા હતા લૂંટ, વૃદ્ધાને બેભાન કરી સોનાની ચલાવી હતી લૂંટ , વૃદ્ધાને બેભાન કરી સોનાની બંગડીઓ લૂંટી હતી, 1.25 લાખના દાગીના વડોદરાના સોનીને વેંચ્યા, સુરત સહિત હરિયાણાના ગુરુગ્રામમાં પણ કરી હતી લૂંટ
Jun 23, 2026 07:38 am
29,30,અને 1 જુલાઈની ટ્રીપ રદ્દ થઈ , રાજકોટ સ્ટેશનથી પસાર થાય છે ટ્રેન , 20 ટ્રેનના સ્ટોપ પણ બદલવામાં આવ્યા , ઇન્ટરલોકની કામગીરીને પગલે ટ્રીપ રદ
Jun 23, 2026 07:38 am
NEETની પરીક્ષા પૂર્ણ થતાં ટેલીગ્રામ શરૂ , આજથી ફરી યુઝર્સ માટે ટેલીગ્રામ શરૂ થયું , પરીક્ષાને લઇ કેન્દ્ર સરકાર મૂક્યો હતો પ્રતિબંધ , ગેરરીતિ અટકાવા માટે મુકાયો હતો પ્રતિબંધ
Jun 23, 2026 07:36 am
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત, 38,400 શાળાઓમાં યોજાશે પ્રવેશોત્સવ, 28.58 લાખ બાળકોને મળશે પ્રવેશ, કન્યા કેળવણી મહાઅભિયાનનો શુભારંભ, મંત્રીઓ,અધિકારીઓ સહિતના અભિયાનમાં જોડાશે
Jun 23, 2026 07:16 am
અડાજણમાં સગીરા સાથે આચર્યુ હતુ દુષ્કર્મ , પોલીસે કુશાલસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો , 14 વર્ષીય સગીરાને નરાધમે બનાવી હતી શિકાર , ડરાવી-ધમકાવી અને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું
Jun 23, 2026 07:12 am
ઝોનલ ચીફે સોંપ્યો 40 પાનાનો રિપોર્ટ , પ્રાથમિક રિપોર્ટ તપાસ સમિતિ સમક્ષ સોંપ્યો , રિપોર્ટમાં 15 જેટલા અધિકારીઓના નામ , રિપોર્ટમાં તમામ અધિકારીઓનો એકસૂર , અધિકારીઓએ કહ્યું, ‘અમે સીમાંકન માટે ગયા હતા’, નોટિસ આપવાના મુદ્દે અધિકારીઓ સેવ્યું મૌન , તપાસ સમિતિ હવે આગામી કાર્યવાહી નક્કી કરશે
Jun 23, 2026 07:11 am
38 થી 40 ડીગ્રી તાપમાન રહેશે, અમદાવાદમાં 40.5,ડીસામાં 39.7 ડીગ્રી , ગાંધીનગરમાં 40.7,વડોદરામાં 38.4 ડીગ્રી, રાજકોટમાં 40.3,સુરેન્દ્રનગરમાં 40.5 ડીગ્રી, અમરેલીમાં 38.5,ભાવનગરમાં 35 ડીગ્રી
Jun 23, 2026 07:11 am
ભાવનગરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, સુરતનાં ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, નવસારીનાં જલાલપોરમાં 1.5 ઈંચ વરસાદ, નર્મદાનાં સાગબારામાં પણ 1.5 ઈંચ વરસાદ, તાપીનાં ઉકાઈમાં 1.5 ઈંચ વરસાદ, અન્ય 47 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ, વલસાડ, સુરત,તાપી, ડાંગમાં હળવો વરસાદ
Jun 23, 2026 07:10 am
મુખ્યમંત્રી યોગીના નિર્દેશ પર નિર્ણય, ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, વીજળી વિભાગના ગૌરવ કુમાર સસ્પેન્ડ, ફાયર વિભાગના કમલેન્દ્ર કુમાર સસ્પેન્ડ, LDAના અનિલ કુમાર અને પ્રમોદ પાંડે સસ્પેન્ડ, અગ્નિકાંડ મામલે તપાસ બાદ કાર્યવાહી
Jun 23, 2026 07:07 am
મહાદેવ ફેશન રેડીમેડની દુકાનમાં ભીષણ આગ, અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ , ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ, આગમાં કપડાંનો તમામ જથ્થો બળીને ખાખ
Jun 23, 2026 07:04 am
રખિયાલના ગરીબ નગર ચાર રસ્તા પાસે અકસ્માત , અકસ્માતમાં એક યુવતીનું કરુણ મોત , કાર ચાલકે રિક્ષા અને 3 એક્ટિવાને લીધા અડફેટે ,અકસ્માતમાં અન્ય 6 લોકો થયા ઇજાગ્રસ્ત , ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, કાર ચાલકને ખેંચ આવતા અકસ્માત થયાની આશંકા
Jun 23, 2026 07:03 am
ટ્રફ પસાર થતાં જામશે વરસાદી માહોલ , દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આજે યલો એલર્ટ , ખેડા, આણંદ અને વડોદરામાં આગાહી , સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી , જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સંભાવના , ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી

Gandhinagar : રાતભર ચાલી હર્ષ સંઘવી અને સિનિયર IPS અધિકારીઓની ગુપ્ત બેઠક, વહેલી સવાર સુધી કયા મોટા એક્શન પ્લાન પર ચર્ચાઓ થઈ?

Patan: સાયબર ફ્રોડના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, રૂા. 7,000 માં બેંક ખાતા ભાડે રાખતો મુખ્ય દલાલ નિલેશ રાઠોડ ઝડપાયો

Morbi : જેતપરમાં ખેડૂત આંદોલનનો છઠ્ઠો દિવસ, તબિયત લથડતાં 3 ઉપવાસીઓને હોસ્પિટલ ખસેડાયા

Ahmedabad: વાસણા બેરેજના દરવાજાનું નવીનીકરણ પૂર્ણ, નર્મદાના નવા જળથી છલકાશે અમદાવાદની જીવાદોરી

Sutrapada-Gir Somnath : હનુમાન મઢી પાછળ ચાલતો હતો કાળો કારોબાર, 16 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Stock Market Opening: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 77,075 અંકે ખૂલ્યો

India-US trade deal : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને જૈમિસન ગ્રીર વચ્ચેની બેઠક પર દુનિયાની નજર

Bengal Politics: કોણ છે અરૂપ રોય જેને બળવાખોર ધારાસભ્યોએ TMCના નવા અધ્યક્ષ બનાવ્યા

Qatar fire incident: રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત 13ના મોત

Box office પર 'કોકટેલ 2' ની ધમાકેદાર શરૂઆત, શાહિદ, રશ્મિકા અને કૃતિની ફિલ્મે 4 દિવસમાં 50 કરોડની કમાણી કરી તોડયો રેકોર્ડ

Gandhinagar : રાતભર ચાલી હર્ષ સંઘવી અને સિનિયર IPS અધિકારીઓની ગુપ્ત બેઠક, વહેલી સવાર સુધી કયા મોટા એક્શન પ્લાન પર ચર્ચાઓ થઈ?