
Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ'

Jun 24, 2026 08:17 am
ખરવાસા ગામના ખેડૂત સાથે ₹2.14 કરોડની ઠગાઈ, પાલ ગામના પટેલ બંધુઓએ આચરી છેતરપિંડી , ખરવાસા ગામના ખેડૂતની જમીનનો થયો હતો સોદો , સ્ટેમ્પ પેપર પર કરાર કર્યા બાદ રકમ ન ચૂકવી , ખેડૂતને વિશ્વાસમાં લઈ જમીન અન્યને વેચી દીધી , જમીન વેચીને પણ ખેડૂતને રૂપિયા ન આપ્યા , ભોગ બનનાર ખેડૂતે પાલ પોલીસમાં નોંધાવી ફરિયાદ
Jun 24, 2026 08:02 am
ગ્રામજનોએ PGVCL કચેરીએ કર્યો હલ્લાબોલ, ગામમાં અંધારપટ્ટ છવાતા આત્મવિલોપનની ચીમકી , 23 જૂનની સાંજથી ગામમાં વીજ પુરવઠો ખોરવાયો , કચેરીમાં 50થી વધુ ગ્રામજનોએ રામધૂન બોલાવી , ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની આગેવાને આપી ચીમકી , તંત્રની બેદરકારી સામે ગુંદાળા ગામમાં આક્રોશ
Jun 24, 2026 08:01 am
હાઇકોર્ટે મહંત પરિવારની અપીલો ફગાવી , મંદિર સંપત્તિ પર વ્યક્તિગત હક નહીં , ટ્રસ્ટની મિલકત જાહેરહિત માટે છે : હાઇકોર્ટ, મહંતના વારસદારોના તમામ દાવા કોર્ટે નકાર્યા , મિલકત પર અંગત માલિકી હક મેળવવા માંગ હતી
Jun 24, 2026 08:01 am
ફેમિલી કોર્ટના ચુકાદાને HCએ કર્યો રદ્દ , ‘મુબારાત’ કરારથી થયેલા લગ્નવિચ્છેદને મળી માન્યતા , પરસ્પર સંમતિથી થયેલા છૂટાછેડા સંપૂર્ણ કાયદેસર , ‘સંમતિથી છૂટા થવામાં ફેમિલી કોર્ટ હસ્તક્ષેપ ન કરે’, ‘મુસ્લિમ કાયદા હેઠળ ‘મુબારાત’ પ્રક્રિયા માન્ય’
Jun 24, 2026 08:00 am
બંને તરફથી સન્માન હશે તો જ સંબંધ ચાલશે, ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠકમાં કરી સ્પષ્ટતા , બ્રિક્સ બેઠક દરમિયાન યોજાઈ મહત્વની મુલાકાત, ભારતે ચીન સમક્ષ કડક વલણ અપનાવ્યું, પરસ્પર સન્માન આપવાની વાત પર ભાર મુકાયો
Jun 24, 2026 07:48 am
સાંવલિયા સેઠ મંદિરમાં રેકોર્ડબ્રેક ચઢાવો, મંદિરમાં એક મહિનાની આવક 40 કરોડને પાર, 33 કરોડથી વધુની રોકડ રકમ મંદિરમાં જમા થઇ , 7.50 કરોડનું ઓનલાઈન દાન મળ્યુ , ભક્તોએ કિલો-કિલો સોના-ચાંદી પણ અર્પણ કર્યું
Jun 24, 2026 07:47 am
ઈરાન સામે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પાસ, અમેરિકી સેનેટે પસાર કર્યો બિન-બાધ્યકારી પ્રસ્તાવ, રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓનો મોટો વિરોધ, પ્રસ્તાવ દર્શાવે છે ટ્રમ્પની સીધી નૈતિક હાર , અમેરિકી સંસદમાં રાષ્ટ્રપતિ સામે વિરોધનો માહોલ
Jun 24, 2026 07:33 am
લંડન હાઈકોર્ટે બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં ચુકાદો આપ્યો, બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 100 કરોડનો કેસ જીત્યો, લંડન કોર્ટના કેસ ચાલતા ચુકાદો સંભળાવ્યો, ભારતીય બેંકો દ્વારા રિકવરી પ્રક્રિયા ઝડપી બની
Jun 24, 2026 07:32 am
વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ , ડાંગ,આહવા,સાપુતારા વિસ્તારમાં વરસાદ
Jun 24, 2026 07:32 am
મંત્રી પીયૂષ ગોયલે કહ્યું 99 ટકા ટેરિફ નાબૂદ થશે, બ્રિટનનું બજાર ભારતીય નિકાસકારો માટે ખૂલ્યું, ખેડૂતો અને એમએસએમઈ ક્ષેત્રને મોટો ફાયદો થશે, સ્ટાર્ટઅપ્સ માટે પણ નવી તકો ઊભી થશે, બંને દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાઈ
Jun 24, 2026 07:31 am
18 વર્ષના યુવકે મચાવ્યો આતંક, ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત, કેલિફોર્નિયાના ચીકોમાં બની ઘટના, હુમલાખોર બ્રેડલી સાયરની ધરપકડ કરાઈ
Jun 24, 2026 07:30 am
હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયુ , આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી , સવારે 7 થી 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર , વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા આપી સૂચના , ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા
Jun 24, 2026 07:30 am
વિદ્યાર્થીઓને મનપસંદ સ્કૂલ ચોઇસ ન મળી , RTE હેઠળ 5 હજારથી વધુ બેઠકો ખાલી , પ્રથમ રાઉન્ડના અંતે 5078 બેઠકો ખાલી , 678થી વધુ બાળકોનો પ્રવેશ હજુ બાકી
Jun 24, 2026 07:29 am
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચશે 11.78 કરોડ , દરેક ઝોનમાં મેલેરિયા પોરા નાશક કામગીરી કરાશે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે, પ્રતિ ઘર દીઠ રૂ. 5.90 કોર્પોરેશન ચૂકવશે
Jun 24, 2026 07:18 am
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, કુર્લામાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી , હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ , હવામાનના એલર્ટ વચ્ચે ભારે વરસાદ
Jun 24, 2026 07:18 am
ઉઝબેકિસ્તાન સામે મેચમાં બે ગોલ ફટકાર્યા, વર્લ્ડ કપમાં પોર્ટુગલનો અગ્રણી સ્કોરર બન્યો, રોનાલ્ડોએ દિગ્ગજ યુસેબિયોનો રેકોર્ડ તોડ્યો, હ્યુસ્ટનમાં પોર્ટુગલે 5-0 થી જીત મેળવી, 41 વર્ષીય રોનાલ્ડોએ નવો ઈતિહાસ રચ્યો
Jun 24, 2026 07:15 am
જંગલેશ્વર ડિમોલિશનમાં ઉડાવ્યા લાખો રૂપિયા , ચા-નાસ્તા અને ભોજનનું રૂ.27 લાખનું બિલ , જંગલેશ્વર ડિમોલિશન વખતનો ખર્ચ હવે જાહેર , ચા, બિસ્કિટ, ગાંઠિયા અને પૌવાનો નાસ્તો કર્યો , બપોરે ગુજરાતી થાળી સાથે મીઠાઈ-સમોસાનો સ્વાદ , ડિમોલેશનની કામગીરીમાં 1500થી વધુ કર્મચારીઓ હતા , સરકારી બાબુઓના મોંઘા દાટ બિલથી ભારે ચર્ચા
Jun 24, 2026 07:13 am
AMC 11.78 કરોડનો ખર્ચ કરશે , દરેક ઝોનમાં કામગીરી માટે ખર્ચ કરશે , સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજૂરી માટે મૂકાશે કામ , પ્રતિ ઘર દીઠ 5.90 રૂપિયા AMC ચૂકવશે
Jun 24, 2026 07:13 am
એક્ટિવા પર જતા વેપારીને નિશાન બનાવ્યા, લક્ષ્મીપુરા નજીક બે બાઈકસવાર શખ્સોએ હુમલો કર્યો, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લૂંટ ચલાવી, ગળામાંથી સોનાનો દોરો અને ₹60 હજાર રોકડની લૂંટ, લૂંટ ચલાવી બંને અજાણ્યા આરોપીઓ ફરાર , દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 24, 2026 07:11 am
ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો, ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર મેઘમહેર , વાપીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા , વાપીમાં ચાર કલાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ , વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
Jun 24, 2026 07:10 am
અંજાર DYSP ની સૂચનાથી કરાઈ કાર્યવાહી , 7 PI અને 70થી વધુ પોલીસકર્મીઓ જોડાયા , ગેરપ્રવૃત્તિ અને પ્રતિબંધિત સામગ્રી અંગે તપાસ , જેલ સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું
Jun 24, 2026 07:10 am
આરોપીનો પોલીસ વાહનમાં રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ, ઝપાઝપી દરમિયાન રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ, સેગવાથી શિનોર લઈ જતા પોલીસ-આરોપી વચ્ચે ઝપાઝપી, ઝપાઝપી દરમિયાન રિવોલ્વરમાંથી ગોળી છૂટી, ગોળી વાહનનો કાચ તોડીને બહાર નીકળી ગઈ, આરોપીને પગમાં ગોળી વાગવાથી સામાન્ય ઈજા , ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે ખસેડાયો, મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી
Jun 24, 2026 07:08 am
ફાયર વિભાગે 18 કોચિંગ ક્લાસને નોટિસ આપી , સંદેશ ન્યૂઝે સેફ્ટી અંગે કર્યું હતું રિયાલિટી ચેક , અહેવાલ પ્રસારિત થતા જ ફાયર વિભાગ દોડતું થયું , ફાયર સેફ્ટીમાં ખામી ધરાવતા ક્લાસીસ સામે એક્શન
Jun 24, 2026 07:05 am
38 થી 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા , ગાંધીનગરમાં પારો 40.5 ડિગ્રીએ પહોંચ્યો , અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું , વડોદરામાં 38.6 અને કંડલામાં 40.1 ડિગ્રી, અમરેલીમાં 38.5 અને રાજકોટમાં 40.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન, કેશોદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું
Jun 24, 2026 07:03 am
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ, નવસારી,, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં એલર્ટ, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા, અમદાવાદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ આગાહી, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા, ટ્રફ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ'

Rajkot : બાબુઓની શાહી જ્યાફત, દબાણ તોડવા ગયા ને 27 લાખના ગાંઠિયા, સમોસા અને કાજુ કાતરી ઝાપટી ગયા..!

Shinor-Vadodara : બાળકી હત્યા કેસમાં મોટો વળાંક, પોલીસ સાથે આરોપીએ ઝપાઝપી કર્યા બાદ રિવોલ્વરમાંથી ગોળી છૂટી જતાં ઇજા

Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ

Chhotaudepur: ભીલપુર CRCની અછાલા શ્રોષ્ઠ ઉ.પ્રા.શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

Jharkhand : રાંચીના JSCA સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન ભાગદોડ, અનેક લોકો ઘાયલ

Ketan Agrawal Death: "સાપ, સાપ" ના નામે રચ્યું મોતનું નાટક, 14 જૂને નિષ્ફળ તો 18 જૂને આપ્યો અંતિમ આઘાત!

Cricket જગત માટે દુઃખદ સમાચાર, શોએબ અખ્તરના મોટા ભાઈનું નિધન

Mumbai Rain: ચોમાસાના પહેલા જ ભારે વરસાદમાં મુંબઈ પાણીથી લથબથ, અંધેરી સબવે બંધ

Ketan Agrawal Death: 2004 કોલ, 238 કલાકની વાતચીતે સિયાના પાપનો કર્યો પર્દાફાશ, વાંચો Inside Story

Jharkhand : રાંચીના JSCA સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન ભાગદોડ, અનેક લોકો ઘાયલ