
Ahmedabad: વસ્ત્રાલમાં નવી ગાડીઓ ભરેલું કન્ટેનર પસાર થતાં જ આખો રોડ બેસી ગયો, કન્ટેનર કાઢવા તંત્રની મથામણ

Jun 25, 2026 09:25 am
સર્વર ખામી બાદ કામગીરી પુનઃ શરૂ થઈ, એક અઠવાડિયાથી ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ હતી, સારથી સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા ખોરંભે પડી હતી, અરજદારોને નવી તારીખો ફાળવાઈ, RTOએ રિશિડ્યૂલિંગ પ્રક્રિયા શરૂ કરી
Jun 25, 2026 09:25 am
ભાયાવદરના રવિ મકવાણાએ જીવન ટૂંકાવ્યું, ખેતી માટે લીધેલા કર્જ બાદ દબાણ વધ્યું, પઠાણી ઉઘરાણીથી યુવાન ત્રસ્ત બન્યો, માતાની ફરિયાદના આધારે 4 સામે ગુનો, ભાયાવદર પોલીસે તપાસ હાથ ધરી
Jun 25, 2026 09:24 am
પુનિયાવાંટ નજીક ટ્રેક ઉપર ઝાડ પડ્યું, લીમડાનું ઝાડ ટ્રેક ઉપર પડ્યું, ટ્રેન એક કલાક લેટ પડી, ટ્રેક ઉપર પડેલા ઝાડને હટાવી ટ્રેન આગળ રવાના કરાઈ
Jun 25, 2026 09:23 am
છેલ્લા 6 મહિનામાં 114 યુનિટ સપ્લાય થયા, નકલી પ્લાઝ્માનો 5 હજાર પ્રતિ યુનિટ વેચાતો હતો, પ્લાઝ્મા સપ્લાય ચેનની પોલીસ તપાસ તેજ, કેટલા દર્દીઓને અસર થઈ તે અંગે તપાસ ચાલુ, USFDA તપાસમાં સેમ્પલ ફેઇલ થતાં મામલો ખુલ્યો, પ્રતિષ્ઠિત ફાર્મા કંપની સામે તપાસ હાથ ધરી
Jun 25, 2026 09:22 am
સાગબારા સેલંબા ડેડીયાપાડામાં વરસાદી માહોલ, જંગલ વિસ્તારની નદીઓ છલકાઈ ઉઠી, પ્રથમ વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી, ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યાં, રાજપીપળા કેવડિયામાં ગરમી યથાવત રહી
Jun 25, 2026 09:22 am
લોન હપ્તા મુદ્દે દબાણનો આક્ષેપ, જમીયતપુરા કેનાલમાં ઝંપલાવી જીવ ગુમાવ્યો, સુસાઇડ નોટ આધારે ગુનો નોંધાયો, સાહીલ રબારી બળદેવ માલધારી સામે ફરિયાદ, સોલા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો, મૃતકે મકાન પર મોર્ગેજ લોન લીધી હતી
Jun 25, 2026 09:19 am
પૂર્વ કર્મચારી સામે ગંભીર આક્ષેપો થયા, શાળાના વિદ્યાર્થી રેકોર્ડમાં ફેરફાર કરાયો, કંપનીના ડેટા અને સોર્સ કોડ સાથે છેડછાડ, કર્મચારીને છૂટા કર્યા બાદ ડેટા સાથે છેડછાડ, CRM અને SQL ડેટાબેઝને નિશાન બનાવાયું, સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ તપાસ શરૂ
Jun 25, 2026 08:44 am
રેલવે પોલીસ પર રોફ જમાવવાનો કર્યો હતો પ્રયાસ, ફરજ પરના પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી , યુનિફોર્મ ખેંચી બદલી કરાવી દેવાની આપી હતી ધમકી, રેલવે પોલીસ મથકે નોંધાયો હતો ગુનો, LCB અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પકડ્યો
Jun 25, 2026 08:44 am
ઓચિંતા ચેકિંગ દરમિયાન ફોન મળ્યા, સીમ કાર્ડ વગરના કીપેડવાળા મોબાઇલ, રાજકોટ ડીઆઈજી કચેરીની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ , અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ, સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
Jun 25, 2026 08:43 am
જેતપરમાં રક્તદાન અભિયાનને મળ્યો પ્રતિસાદ, 5551 બોટલ રક્તદાનનો રેકોર્ડ સર્જાયો, બોટલો ખૂટી પડતાં કેમ્પ ચાલુ રખાયો, ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા, વિજપોલ વળતરની માંગ સાથે ઉપવાસ
Jun 25, 2026 08:23 am
શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધતાં AMC તંત્ર દોડતું થયું, ચાલુ મહિનામાં 21 જૂન સુધીમાં જ ઝાડા-ઊલટીના 579 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 41 પાણીના સેમ્પલમાં ક્લોરિન ગેરહાજર, પાણીના અન્ય 59 સેમ્પલ અનફિટ એટલે કે પીવાલાયક ન હોવાનું ખૂલ્યું, બહેરામપુરા,, દાણીલીમડા, જમાલપુર અને ગોમતીપુરમાં સૌથી વધુ કેસ, જૂન મહિનામાં ટાઈફોઈડના 151 અને કમળાના 47 કેસ નોંધાયા, મચ્છરજન્ય મેલેરિયાના 21, ડેન્ગ્યુના 10 અને ચિકનગુનિયાનો 1 કેસ
Jun 25, 2026 08:22 am
કોસમાડા ગોડાઉનમાંથી પ્રોડક્ટ્સ જપ્ત કરાયા, લાયસન્સ વગરના 2265 ઇલેક્ટ્રિક ઉપકરણો જપ્ત , ISI માર્ક વગર વેચાણ થતું હોવાનું ખુલ્યું, શોર્ટ સર્કિટથી આગનો ખતરો દર્શાવ્યો BISએ કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરી, ઉત્પાદન વેચાણ સંગ્રહ સામે પગલાં લેવાયા
Jun 25, 2026 08:19 am
બે શક્તિશાળી ભૂકંપથી ધ્રજી ઉઠ્યું વેનેઝૂએલા, ભૂકંપમાં 10 હજારથી વધુના મોત, 7.1 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ, કેરેબિયન નજીક મોરોન વિસ્તારમાં કેન્દ્ર બિન્દુ, વેનેઝૂએલામાં સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ, અનેક જગ્યા મકાન ધરાશાયી થવાની ઘટના, કારાકાસમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ, ભૂકંપ બાદ બચાવ કામગીરી શરૂ, સુનામીની ચેતવણી હજુ યથાવત, અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ
Jun 25, 2026 08:17 am
11 વર્ષની વિદ્યાર્થીની રોશની ઠાકોરનું મોત, શાળાથી ઘરે જતી વિદ્યાર્થીનીઓને ટક્કર, 3 વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ દાખલ, બાઈક ચાલક નશામાં હોવાનો આક્ષેપ, પરિવારમાં ભારે આક્રોશનો માહોલ, પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠી
Jun 25, 2026 07:59 am
અમદાવાદ શહેરમાં હવે નહીં પ્રવેશે બસ, એસજી હાઈવેથી સીધી ગાંધીનગર જશે, મુસાફરોનો એક કલાક સમય બચશે, ભાડામાં 62 રૂપિયાનો ફાયદો મળશે, GSRTCએ ટ્રાફિક ઘટાડવા નિર્ણય લીધો, અગાઉ શહેરના રૂટથી બસ દોડતી હતી
Jun 25, 2026 07:51 am
ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે, દાહોદ, પંચમહાલ, સહિત અનેક જિલ્લાઓ એલર્ટ, તાપી, નવસારીમાં વરસાદી માહોલ રહેશે , દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી સંભાવના, 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે, સવારે 7 થી10 વાગ્યા સુધી અનુમાન
Jun 25, 2026 07:50 am
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય, ડાંગ, આહવા, ધરમપુરમાં વરસાદ શરૂ, સુરતમાંથી આગળ વધશે ચોમાસાની સિસ્ટમ, હવામાન વિભાગે આગાહી જાહેર કરી
Jun 25, 2026 07:38 am
વાહનચોરી ચેઇન સ્નેચિંગમાં ફરાર હતો, LCB ઝોન-5એ અરબાઝ શેખને ઝડપી પાડ્યો, આરોપી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 ગુના, આરોપી બે વખત પાસા ભોગવી ચૂક્યો, પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી
Jun 25, 2026 07:38 am
મોટા વરાછાના વેપારી સાથે છેતરપિંડી, બોલીવુડ કાર્યક્રમ માટે સંપર્ક કરાયો હતો, વેપારી અભિષેક બોરડાનો આરોપીએ સંપર્ક કર્યો હતો, કાર્યક્રમ ન યોજાતા રૂપિયા પરત માંગ્યા, આરોપીએ વિશ્વાસ માટે સિક્યોરિટી ચેક અપાયા, 1.41 કરોડના ચેક બાઉન્સ થતા ભાંડો ફૂટ્યો, ઉત્રાણ પોલીસે 3 ડિરેક્ટરો સામે ગુનો નોંધ્યો
Jun 25, 2026 07:36 am
ઈરાન મુદ્દે બેઠકમાં મતભેદો ખુલ્લા પડ્યા, બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગરમાગરમી, ટ્રમ્પે કેટલાક સેનેટરોને ઠપકો આપ્યો, યુદ્ધ નીતિ મુદ્દે આંતરિક વિરોધ વધ્યો, વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસ વચ્ચે મતભેદ
Jun 25, 2026 07:35 am
એક જ રનવે પર બે પ્લેન સામસામે આવી ગયા, AIR INDIA અને INDIGO પ્લેન આવ્યા સામસામે, ATCએ સમયસર પગલાં લેતાં દુર્ઘટના ટળી
Jun 25, 2026 07:35 am
ભારે કન્ટેનર પસાર થતાં રોડ બેસી ગયો, રહેણાંક વિસ્તારમાંથી પસાર થતું હતું કન્ટેનર, રોડ બેસતા કન્ટેનર ખાડામાં ફસાયું, ઘટનાથી માર્ગ પર ટ્રાફિક અવરોધાયો, બહાર કાઢવા JCBની મદદ લેવાઈ, પ્રયાસ છતાં કન્ટેનર બહાર ન નીકળી શક્યું
Jun 25, 2026 07:34 am
RBIના નામે ZIP ફાઈલ મોકલાઈ, વોટ્સએપ હેક કરી 1.50 કરોડની છેતરપિંડી, ફરિયાદીનું સિમ બંધ કરાવી ઠગાઈ આચરાઈ, સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 25, 2026 07:33 am
સગીરાને કિસ કરનાર બે આરોપી દોષિત, POCSO વિશેષ અદાલતે સજા ફટકારી, આકાશ પરમાર, રોહિત નાડિયાને 6 વર્ષની કેદ, સગીરાને જબરજસ્તી કિસ કર્યાનો ગુનો સાબિત, પીડિતાને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
Jun 25, 2026 07:31 am
તારાતલામાં અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કાટમાળ નીચે અનેક કામદારો ફસાયેલા, લગભગ 25 લોકોને સુરક્ષિત બચાવાયા, 20 ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ, 2 ઘાયલ કામદારોની હાલત ગંભીર, તપાસ માટે SIT ટીમની રચના કરવામાં આવી, મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરાઈ
Jun 25, 2026 07:09 am
સિઝન શરુ થતા જ ભારે વરસાદ , વરસાદને લઇ કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી , નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી , કુર્લા,પરેલ,અંધેરી વિસ્તારમાં ભરાયા પાણી , હિંદમાતા,જલગાઉ વિસ્તારોમાં પાણી ભરાયા , આજે વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ
Jun 25, 2026 07:08 am
CBIની નવી SIT રિપોર્ટ રજૂ કરશે, કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી થશે, બળાત્કાર-હત્યા કેસની તપાસ પર નજર, SIT તપાસની પ્રગતિનો અહેવાલ આપશે
Jun 25, 2026 07:07 am
ટ્રફ અસરથી વરસાદી માહોલ રહેશે, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાંની શક્યતા, મહેસાણા,સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગાહી, ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી, દમણ દીવમાં વરસાદી માહોલની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, 40થી 50 કિમી ઝડપે પવન ફૂંકાશે
Jun 25, 2026 07:06 am
બે વખત અનુભવાયા આંચકા , રિકટર સ્કેલ પર 7.1 અને 7.5 તીવ્રતા નોંધાઇ, કારાકાસમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ, ભૂકંપ બાદ બચાવ કામગીરી શરૂ, સુનામીની ચેતવણી હજુ યથાવત, અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ

Ahmedabad: વસ્ત્રાલમાં નવી ગાડીઓ ભરેલું કન્ટેનર પસાર થતાં જ આખો રોડ બેસી ગયો, કન્ટેનર કાઢવા તંત્રની મથામણ

Rajkot : જસદણની આલ્ફા હોસ્ટેલની ઘોર બેદરકારી, 9 વર્ષની માસૂમ બાળકીનું મોત, બીમારી છતાં માતા-પિતાને અંધારામાં રાખ્યાનો આક્ષેપ

Ahmedabad: ગાંધીનગર-રાજકોટ ST વોલ્વો હવે અમદાવાદ સિટીમાં નહીં પ્રવેશે, એસ.જી. હાઇવેથી સીધી દોડશે

Surat: મોટા વરાછાના ઇવેન્ટ વેપારી સાથે 1.43 કરોડની છેતરપિંડી, સેલિબ્રિટી લાઈવ શોના નામે મુંબઈની કંપનીઓએ ખંખેર્યા

Ahmedabad: એરપોર્ટના રનવે પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોના બે પ્લેન સામસામે આવ્યા, મોટી વિમાની દુર્ઘટના ટળી

Petrol Diesel Price Today: પેટ્રોલ 101 તો ડીઝલ 95 રૂપિયે, ક્રૂડ ઓઇલના પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Entertainment: ગુરુ રંધાવા જીમ ફાયરિંગ કેસ, દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ ગેંગના 2 શૂટરની ધરપકડ

Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ

Venezuela Earthquake: સૌથી ભયાનક ભૂકંપ,લોકોમાં મચી અફરાતફી જુઓ Video

Venezuela Earthquake: સદીનો સૌથી વિનાશક ભૂકંપ, 10 હજારથી વધુ લોકોના મોતની આશંકા, બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

Petrol Diesel Price Today: પેટ્રોલ 101 તો ડીઝલ 95 રૂપિયે, ક્રૂડ ઓઇલના પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ