
Ahmedabad : EWS આવાસ યોજનાના 17 ફ્લેટ્સ પચાવી પાડ્યા હોવાનો ઘટસ્ફોટ, સામાન બહાર કાઢી પોલીસને જાણ કરાઇ

Jun 26, 2026 10:18 am
નેતાના પુત્રએ પહેલા માળેથી લગાવી છલાંગ , યુવતી સાથે ફોટો-વીડિયો વાયરલ થતાં ભર્યું પગલું, પત્ની માનસી પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આક્ષેપ, અન્ય પુરુષ સાથેના પ્રકરણ બાદ રચ્યું કાવતરું, લખેલી બાંહેધરી પાછી મેળવવા કરતૂત, સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 26, 2026 10:07 am
મોડી રાત્રે તાજીયા દરમિયાન બોલાચાલી , બંને જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની , વિસ્તારમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ, પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો , પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરાઈ, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Jun 26, 2026 10:06 am
બંધ મકાનોના તાળા તોડી પચાવી પાડ્યાનો આક્ષેપ, 17 મકાનો પર કબજો થયો હોવાની ફરિયાદ, AMCએ મકાનો ખાલી કરવા સૂચના આપી, પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ, મકાનમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો
Jun 26, 2026 10:05 am
જંગલેશ્વર ડિમોલિશનનું પાણી બિલ વિવાદમાં, ડિમોલિશન દરમિયાન 12 લાખનું પાણીનું બિલ, 27 લાખના ફૂડ બિલ બાદ નવો મુદ્દો, JCB મશીન અને ટ્રેક્ટરના ફેરાના બિલ હજુ બાકી , ડિમોલિશન ખર્ચને લઈને સવાલો ઉઠ્યા
Jun 26, 2026 10:05 am
મોડાસા-શામળાજી રોડ પર બની ઘટના, મહિલા પો.સ્ટેશન નજીક વૃક્ષ ધરાશાયી , ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ , વૃક્ષની ડાળ લારી પર પડતા મોટી દુર્ઘટના ટળી , રાહદારીઓએ ડાળ હટાવી ટ્રાફિક હળવો કર્યો
Jun 26, 2026 10:04 am
ત્રંબા ગામ નજીક કારે મોપેડ સવારને લીધા અડફેટે, મોપેડ સવાર પતિ-પત્ની અને બાળક ઇજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત નીશાબેન બાંભણીયાનું કરુણ મોત , અકસ્માત સર્જી કાર ચાલક ગાડી મૂકી ફરાર , પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 26, 2026 09:44 am
વન વિભાગે અગાઉ દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ કર્યું હતું, પાંજરું ગોઠવ્યા બાદ વહેલી સવારે દીપડી પાંજરે પુરાઈ , દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડાઈ, વધુ એક બચ્ચું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ, વન વિભાગે શોધખોળની કાર્યવાહી તેજ કરી, પાર્કિંગમાં દીપડીના વસવાટથી ચિંતા વધી
Jun 26, 2026 09:30 am
શંકર પેકેજિંગના કામદારે પરિવાર સાથે શરૂ કર્યા ઉપવાસ , કામદારે 20 મુદ્દાઓની માંગણી સાથે માંડ્યો મોરચો , કામદારોનું શોષણ અને શ્રમ કાયદાનું ઉલ્લંઘન બંધ કરો , વિરોધ પ્રદર્શનમાં અન્ય શ્રમિકો પણ સમર્થનમાં જોડાયા , માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે , પ્લાન્ટના પ્લોટ નંબર 1015 સામે વિરોધ પ્રદર્શન
Jun 26, 2026 09:29 am
દાણીલીમડામાં પોલીસની કાર્યવાહી, લોખંડવાળા ફ્લેટમાંથી 203 બોટલ કબજે, ફરાર આરોપી મુકદસ હુસેન શેખ સામે ગુનો, દાણીલીમડા પોલીસે તપાસ હાથ ધરી
Jun 26, 2026 09:27 am
LCB પોલીસે દાહોદની ગેંગના આરોપીને ઝડપ્યો, 2024માં ઘર માલિકને બંધક બનાવી ચલાવી હતી લૂંટ , આરોપીઓએ કુલ 4.80 લાખની લૂંટ ચલાવી હતી, ઝડપાયેલા આરોપીએ ગુનાની કબૂલાત કરી , લૂંટ કરનાર અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
Jun 26, 2026 09:27 am
કાઉન્સિલરે કમિશનર-મેયરને પત્ર લખી કરી રજૂઆત, મહાનગરપાલિકાના પ્લોટ પર ગેરકાયદે સ્ટોર બનાવાયો, ટીપી-4 ના પ્લોટમાં બાંધકામ મટીરીયલ્સનો મોટો જથ્થો, મંજૂરી વિના કબ્જો કરનાર સામે કાર્યવાહીની માંગ , જ્યારથી ગેરકાયદે કબજો છે ત્યારથી ભાડું વસૂલવા માંગ, પાલિકાની કિંમતી જમીન ખાલી કરાવવા તંત્રને અપીલ
Jun 26, 2026 09:26 am
સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી થશે, 100 પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા, નોટિસ વિના ડિમોલિશનનો આક્ષેપ કરાયો, વીજ કંપની પોલીસ અને મનપાને હાજર રહેવા આદેશ, ડિમોલિશન કાયદેસર હતું કે નહીં જવાબ માંગ્યો, હાઇકોર્ટમાં ડિમોલિશન મામલે મહત્વપૂર્ણ સુનાવણી
Jun 26, 2026 09:24 am
પ્રેમલગ્ન બાદ આત્મહત્યાનો મામલો નોંધાયો, પતિ સુરજ પરમાર સામે ફરિયાદ દાખલ, પતિ પર મારપીટ અને શંકાનો આક્ષેપ, 13 જૂને નહેરુનગરમાં ઘટના બની, એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 26, 2026 09:24 am
યુવક પાસેથી રૂપિયા પડાવ્યાનો આક્ષેપ, રિક્ષાચાલક સહિત 3 સામે ફરિયાદ, ખોટા કેસમાં ફસાવવાની ધમકી અપાઈ, 45 હજારની માંગમાંથી રૂ.10,500 પડાવ્યા, નારોલની કોઝી હોટલ પાસે ઘટના બની, નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 26, 2026 09:23 am
નેશનલ હાઇવે પર રોજડું અથડાતા સર્જાયો અકસ્માત , અકસ્માતમાં ભાવનગરના એક યુવાનનું મોત , અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી , ગંભીર હાલતમાં યુવકને ભાવનગર રીફર કરાયો , ભાવનગરથી મહુવા બાઇક ડિલિવરી માટે જતા હતા, પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી
Jun 26, 2026 09:22 am
વિદ્યાર્થી સંખ્યાના આધારે 12-25 સભ્યોની કમિટી, 50% મહિલા અને 75% વાલી સભ્યો રાખવા ફરજિયાત, અધ્યક્ષ-ઉપાધ્યક્ષ પદ માત્ર વાલીઓને જ ફાળવાશે, એક માસમાં સમિતિ રચવા શાળાઓને ખાસ આદેશ, ચૂંટણી પ્રક્રિયા દ્વારા રચાતી સમિતિનો કાર્યકાળ બે વર્ષ
Jun 26, 2026 09:08 am
ઝુલાસણ ગામનાં સ્થાનિક સાથે મોટી ઠગાઈ, હાઉસિંગ ફાઈનાન્સના મેનેજર સહિત બે સામે ગુનો નોંધાયો, રૂપિયા 1.05 લાખ પડાવી બોજો પાડી દીધો, રુ.12 લાખની લોનના નાણાં આપ્યા જ નહીં, મોતીભાઈ પ્રજાપતિએ બે શખ્સો સામે નોંધાવી ફરિયાદ, અજય દંતાણી- નીલ મહેતા સામે નોંધાઈ ફરિયાદ
Jun 26, 2026 08:24 am
રાકેશ વાઘ ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ, સચિન પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી, ગેંગ વિરુદ્ધ લૂંટના અનેક ગંભીર ગુના દાખલ, સચિન વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચલાવી હતી લૂંટ, ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં
Jun 26, 2026 08:23 am
ગાંધીનગર નિયામક દ્વારા લેવાયો નિર્ણય , ભાજપના મેન્ડેટ વિરુદ્ધ યોજાઈ હતી ચૂંટણી , વિસ્તરણ અધિકારીના સભ્યપદ અંગે હતો વિવાદ, ગ્રામ પંચાયત સદસ્યના સભ્યપદ અંગે પણ વિરોધ, લખતર APMCની ચૂંટણી ચૂંટણી હવે ફરીવાર યોજાશે
Jun 26, 2026 08:11 am
ઘર બહાર રમતી બાળકીને કાર ચાલકે અડફેટે લીધી , અકસ્માતમાં 5 વર્ષની માસૂમ બાળકીનું મોત, સોસાયટીના જ કાર ચાલકે સર્જ્યો અકસ્માત , ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી, અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર
Jun 26, 2026 08:10 am
2030 સુધી ભારતમાં મોટા રોકાણની કરી જાહેરાત, એમેઝોન ભારતમાં 48 બિલિયન ડૉલરનું રોકાણ કરશે, સ્ટાર્ટઅપ અને રોજગારીની નવી તકો ઊભી થશે, ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વધુ વેગ મળશે
Jun 26, 2026 08:09 am
21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન , ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ , પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વ્યક્ત કરાયું, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા , ખેડૂતો અને મુસાફરોને સાવચેતી રાખવા IMDની અપીલ
Jun 26, 2026 08:08 am
29 જૂને વિધાનસભામાં બિલ રજૂ થઈ શકે , ઉત્તરાખંડ અને ગુજરાતમાં પહેલાથી જ લાગુ , અસમ સહિતના રાજ્યોમાં પણ દરખાસ્ત મંજૂર, હવે બંગાળ સરકાર પણ કાયદો લાવશે, બિલ રજૂઆતને લઈને રાજકીય ચર્ચા તેજ બની
Jun 26, 2026 07:25 am
સાયક્લોથોનથી જનજાગૃતિનો સંદેશ અપાયો, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું આયોજન, શહેર પોલીસે કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી, 10 કિલોમીટરની સાયક્લોથોન યોજાઈ, ડીજીપી સહિત IPS અધિકારીઓ જોડાયા, નાગરિકો અને 400 સાયક્લિસ્ટ રહ્યા હાજર, ડ્રગ્સ વિરોધી જાગૃતિ પર ખાસ ભાર અપાયો
Jun 26, 2026 07:10 am
ઝોન-3 LCB ટીમે બાતમીના આધારે પાડી રેડ, જાનકી ડુપ્લેક્સના મકાનમાંથી મળ્યો દારૂનો જથ્થો , ગુપ્ત ભોયરામાં સંતાડેલો લાખ્ખોનો દારૂ જપ્ત કરાયો, પોલીસે બુટલેગર શૈલેષ કહારની કરી ધરપકડ , ફરાર અન્ય આરોપી ચેતન કહારની શોધખોળ શરૂ, લાખોના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ
Jun 26, 2026 07:09 am
ખેડૂતોના આંદોલનને મહિલાઓનું સમર્થન, ગુજરાતભરમાંથી ખેડૂતોનો ટેકો મળી રહ્યો, ડ્રોન વીડિયોમાં ખેડૂતોની એકતા દેખાઈ, વીજપોલ વળતર મુદ્દે ખેડૂતો એકજૂટ
Jun 26, 2026 07:09 am
પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત , અઢી કરોડની લૂંટ બાદ 6 આરોપી ફરાર થયા હતા , ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ શરૂ
Jun 26, 2026 07:08 am
37 ટ્યુશન ક્લાસીસોને તંત્ર દ્વારા નોટિસ અપાઈ , ફાયર સેફ્ટી મામલે આજે બેઠક બોલાવાઈ, ટ્યુશન ક્લાસીસને કડક નિયમો પાળવા આદેશ, સુરક્ષાના જરૂરી સાધનો વસાવવા અપાઈ સૂચના, વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે તંત્ર થયું કડક, બેદરકારી દાખવનારા ક્લાસો સામે થશે કડક કાર્યવાહી
Jun 26, 2026 07:07 am
લાકડાના પેલેટ્સમાં અચાનક આગ ભભૂકી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ફાયર બ્રિગેડની 3 ટીમ સ્થળે પહોંચી, કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ, આગની ઘટનામાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં
Jun 26, 2026 07:04 am
લાયસન્સી સર્વેયર લાંચ લેતા ઝડપાયો, સેશન્સ કોર્ટ પાસે રંગેહાથ ઝડપાયો , જમીનની માપણી માટે રૂ.1.90 લાખની લાંચ માગી હતી, 70 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો , ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો, ACBએ આગળની તપાસ હાથ ધરી
Jun 26, 2026 07:01 am
ચોમાસુ સક્રિય થતાં વરસાદની આગાહી, આગામી ત્રણ કલાક માટે વરસાદની સંભાવના, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, જેની સીધી અસર દ.ગુજરાતમાં જોવા મળે, મુંબઈમાં ભારે વરસાદની શકયતા, દ.ગુજરાતમાં ત્રણ કલાકમાં વરસાદની સંભાવના, ઉમરગામ, દમણ, વલસાડમાં વરસાદની શકયતા, સુરત, બીલીમોરા સહિત ભાગોમાં વરસાદ પડી શકે, ચોમાસું બેસતા આગામી દિવસોમાં નવી સિસ્ટમ બની શકે, જેને પગલે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના, ગીર સોમનાથ, વેરાવળમાં પડી શકે વરસાદ, જૂનાગઢ, ઉપલેટા,જેતપુર,રાજકોટમાં વરસાદની સંભાવના

Ahmedabad : EWS આવાસ યોજનાના 17 ફ્લેટ્સ પચાવી પાડ્યા હોવાનો ઘટસ્ફોટ, સામાન બહાર કાઢી પોલીસને જાણ કરાઇ

Anand: પેટલાદના દંતેલી ગામની 4.80 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, દાહોદની ગેંગનો સાગરીત ઝડપાયો

Surat: સચિનની કુખ્યાત રાકેશ વાઘ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, ગેંગના તમામ સાગરીતો લોકઅપ ભેગા થશે

Waghodia-Vadodara: શંકર પેકેજિંગ કંપની સામે કામદારની લડાઈ, પરિવાર સાથે શરૂ કર્યા ઉપવાસ, 10 મુદ્દાઓની માંગ સાથે મોરચો માંડ્યો!

Kadi : લોનના નામે ખેલાયો મોટો ખેલ, મકાન પર 12 લાખનો બોજો પાડી દીધો પણ લોનના નાણાં જ ન આપ્યા

Akshay Kumarની 'વેલકમ ટુ ધ જંગલ' સિનેમાઘરોમાં રિલીઝ, દર્શકોએ ગણાવી 'પૈસા વસૂલ' કોમેડી ફિલ્મ

India: પશ્ચિમ રેલવેમાં દાદર પાસે ઓવરહેડ વાયર તૂટ્યા બાદ પાવર સપ્લાય ઠપ, હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા

Stock Market Today: શેરબજારમાં આજે નહી થાય ટ્રેડિંગ, જાણો કેમ ?

FIFA World Cup 2026 : નેમાર જુનિયરની જોરદાર વાપસી, ચોથા વર્લ્ડ કપ સાથે રચ્યો ઇતિહાસ, સ્કોટલેન્ડ સામે બ્રાઝિલની જીત

Jharkhand રામગઢમાં ભયંકર અકસ્માત, ટ્રક અને પિકઅપ અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે મોત

Ahmedabad : EWS આવાસ યોજનાના 17 ફ્લેટ્સ પચાવી પાડ્યા હોવાનો ઘટસ્ફોટ, સામાન બહાર કાઢી પોલીસને જાણ કરાઇ