
Vadodara : મોડી રાત્રે વાઘોડિયા ચોકડીએ બાઇક સવારોએ યુવકનો પીછો કરી કર્યું અંધાધૂંધ ફાયરિંગ, સમગ્ર વિસ્તારમાં સન્નાટો

Jun 27, 2026 10:17 am
વન વિભાગે વધુ ત્રણ સિંહોને પાંજરે પૂર્યા, ચતુરી ગામેથી અત્યાર સુધી કુલ 8 સિંહ પકડાયા, એક નર સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા, વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારની લીધી મુલાકાત
Jun 27, 2026 09:50 am
બાઈક સવાર શખ્સોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, એક વ્યક્તિનો પીછો કરીને મારી ગોળી , ગોળી ખભાના ભાગે વાગતા યુવક ઇજાગ્રસ્ત , ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો , ફાયરિંગ પાછળનું કારણ અકબંધ
Jun 27, 2026 09:46 am
તાજીયા ખંડિત કર્યાનો પોલીસ પર આક્ષેપ , જવાબદાર પોલીસકર્મીઓ સામે ફરિયાદની ઉગ્ર માગ , ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડ્યા , પોલીસ સ્ટેશન બહાર સર્જાયો તંગદિલીનો માહોલ , પોલીસે વાટાઘાટો કરી આખરે સ્થિતિ કાબૂમાં લીધી, ફરિયાદ નોંધવાની કાર્યવાહી સાથે તપાસ શરૂ
Jun 27, 2026 09:45 am
ગિરિમથક ધુમ્મસની ચાદરમાં લપેટાયું , ધુમ્મસની ચાદર ઓઢતા ચોતરફ ઠંડકનો અહેસાસ , ટેબલ પોઈન્ટ-સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાયા , મનમોહક દૃશ્યો માણવા પ્રવાસીઓની ઉમટી ભીડ , પ્રવાસીઓએ ધુમ્મસભર્યા દૃશ્યો કેમેરામાં કર્યા કેદ
Jun 27, 2026 09:29 am
એક પછી એક ખુલાસાથી તંત્રમાં ખડભડાટ , 6 દિવસના ડિમોલેશનમાં લાખોનું આંધણ કરાયું , માત્ર ખાણીપીણી પાછળ 27 લાખનો ખર્ચ કરાયો , પીવાના પાણીની બોટલોનું જ બિલ રૂ.12 લાખ આવ્યું , મંડપ સર્વિસ માટે રૂ.6.54 લાખનો ખર્ચ કરાયો , 4 રૂપિયાની પાણીની બોટલ 8 માં ખરીદાઈ , જેસીબી, ટ્રેક્ટર અને મજૂરોના બિલ હજુ બાકી , સમગ્ર ડિમોલેશન કાર્યવાહીમાં મોટા કૌભાંડની આશંકા
Jun 27, 2026 09:28 am
બારખાનથી ઉત્તરમાં કેન્દ્રબિંદુ નોંધાયું, ભૂકંપની તીવ્રતા 5.4 ની નોંધાઇ , ધ્રુજારીથી ગભરાયેલા લોકો બહાર દોડ્યા
Jun 27, 2026 09:27 am
વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી , વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, નાગરાજ રબારી સામે ગુનો નોંધાયો, લાખો રૂપિયા ચૂકવવા છતાં ધમકી આપી , પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
Jun 27, 2026 09:26 am
ઓઢવની 'સ્વસ્તિક હેરીટેજ' સ્કીમમાં મોટી ઠગાઈ , એકાઉન્ટન્ટ સાથે 1.12 કરોડની થઈ છેતરપિંડી , કે.સી. ડેવલોપર્સના ભાગીદારો સામે ગુનો નોંધાયો , ખરીદેલા ફ્લેટ-દુકાન અન્ય લોકોને બારોબાર વેચી દીધા , ફરિયાદી સહિત અન્ય 6 રોકાણકારો પણ બન્યા ભોગ , ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Jun 27, 2026 09:26 am
રેલવે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની , કાકવાડા ગામના 35 વર્ષીય યુવકનું મોત , પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી
Jun 27, 2026 09:25 am
કલેક્ટર ગાર્ગી જૈન રેતી માફિયાઓ પર આકરા પાણીએ, ગેરકાયદે રેતીના કારોબાર પર દરોડા, ખનીજ વિભાગની ટીમે ફિલ્મી ઢબે ટ્રેક્ટરોનો પીછો કર્યો , બચવા માટે માફિયાઓએ ચાલુ ટ્રેક્ટરે રેતી ઠાલવી દીધી , ખનીજ ચોરી કરતા કુલ 33 વાહનો કરાયા જપ્ત
Jun 27, 2026 09:24 am
છ માસમાં કુલ 2,02,954 દસ્તાવેજ નોંધાયા, છ માસમાં પ્રતિદિન 556 દસ્તાવેજ નોંધાયા, વર્ષ- 2024માં 3.56 લાખ દસ્તાવેજ થયા, વર્ષ 2025માં 3.73 લાખ દસ્તાવેજ નોંધાયા, પહેલી જુલાઈથી પ્રોપર્ટી ભાવમાં 10 ટકા વધારાની શકયતા, માર્કેટ પર આંશિક અસરની સંભાવના
Jun 27, 2026 08:30 am
સગીર કાર ચાલકે બે બાળકીઓને કચડી , અકસ્માતમાં 4 વર્ષની માસૂમ બાળકીનું મોત , આરોપી સગીર ગાંધી વસાહતનો રહેવાસી , 24 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર , મોહરમ બંદોબસ્ત બહાને પોલીસ તપાસ ઠપ્પ
Jun 27, 2026 08:28 am
જગ્યાનો કબજો ખાલી કરવાની નોટિસ અપાઈ, TP સ્કીમ પૂર્ણ પહેલાં નોટિસ અપાતા સવાલો ઉઠ્યા, અડાજણ મામલતદારની કાર્યવાહી વિવાદમાં આવી, પ્રિલિમિનરી તબક્કામાં જ નોટિસ આપ્યાનો આક્ષેપ, બાદમાં શરતભંગની નવી નોટિસ ફટકારાઈ
Jun 27, 2026 08:06 am
PGI સંદીપ સિંહ હત્યા કેસનો મુખ્ય આરોપી ઠાર , યુપી પોલીસે કુખ્યાત ગુનેગાર સંજયનું કર્યું એન્કાઉન્ટર , બિલ્ડરની હત્યા કેસમાં મુખ્ય આરોપી હતો , મૃતક આરોપી પર રુ.1 લાખનું ઇનામ હતું જાહેર
Jun 27, 2026 08:02 am
પાકિસ્તાનને 7-1થી કારમી હાર આપી, શાનદાર આક્રમણથી ચાર ગોલ ફટકાર્યા, નબળા ડિફેન્સના કારણે પાકિસ્તાન હાર્યુ, જીત સાથે ભારત આગલા રાઉન્ડમાં
Jun 27, 2026 08:02 am
લાઉડસ્પીકર પર અઝાન પ્રતિબંધિત થશે, આગામી દિવસોમાં કાયદો લાગુ કરાશે , સમગ્ર દેશમાં નવો નિયમ લાગુ કરાશે , ઇસ્લામીકરણ રોકવા માટે આકરા પગલાં, નવા કડક કાયદાથી વિવાદ વકર્યો, દેશના ઇમિગ્રેશન મંત્રી મોર્ટન બોડસ્કોવેનું નિવેદન , ડેનમાર્કની છત પર અઝાન વાગશે નહી :મોર્ટન બોડસ્કોવે , ડેનમાર્કને પાકિસ્તાન બનવા દેશુ નહી:મોર્ટન બોડસ્કોવે
Jun 27, 2026 07:48 am
16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, આગામી 4 દિવસમાં ચોમાસું વધશે, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડુ ફૂંકાશે , તીવ્ર પવનથી ઉત્તર ભારતમાં રહેશે અસર , દિલ્હીમાં ગરમીથી લોકો હજી પરેશાન, મધ્ય પ્રદેશ અને યુપીમાં પણ રહેશે વરસાદ
Jun 27, 2026 07:47 am
આગામી 29 જૂને GSFC ખાતે યોજાશે સમિટ , જાપાન અને યુએસ સહિત 7 દેશોના રાજદ્વારીઓ આવશે , વિવિધ દેશોના મોટા ઉદ્યોગપતિઓ સમિટમાં જોડાશે , રાજ્યપાલ અને મંત્રી મનસુખ માંડવીયા રહેશે ઉપસ્થિત , સમિટમાં 200થી વધુ મહાનુભાવો આપશે હાજરી , લોકલ MSMEને મળશે ગ્લોબલ સપ્લાય ચેનની તક
Jun 27, 2026 07:46 am
‘હિંસાનો જવાબ હિંસાથી જ મળશે’, JD વેન્સે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ , અમેરિકાએ યુદ્ધવિરામ કરારનું પાલન કર્યુ:વેન્સ , ઈરાને ડ્રોન હુમલા દ્વારા ઉલ્લંઘન કર્યુ :વેન્સ, હોર્મુઝ ખાડીમાં તણાવ વધતાં કાર્યવાહી
Jun 27, 2026 07:45 am
ઈરાને અમેરિકી કાર્ગો જહાજને નિશાન બનાવ્યું, ગઈકાલે ખાડી વિસ્તારમાં હુમલો થયો, યુએસ આર્મીએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ આ ઉલ્લંઘનથી ગુસ્સે ભરાયા , તણાવ વધતાં અમેરિકાએ વળતો પ્રહાર કર્યો
Jun 27, 2026 07:45 am
સજા કન્ફોર્મેશન મુદે સુનાવણી પૂર્ણ, 38 દોષિતોની સજા મુદે HC લેશે નિર્ણય, જુલાઈમાં હાઇકોર્ટ આપશે ચુકાદો, 38 દોષિતોને સ્પે.કોર્ટે ફટકારી છે ફાંસીની સજા, 11 દોષીતોને જન્મટીપની છે સજા, શહેરમાં 20 થી વધુ સ્થળે થયા હતા બ્લાસ્ટ
Jun 27, 2026 07:44 am
ફ્રાન્સે અમેરિકામાં નોર્વેને હરાવ્યું, ઉસ્માન ડેમ્બેલેએ હેટ્રિક ફટકારી, નોર્વેની ટીમ નબળા ડિફેન્સથી હારી, સેનેગલે પણ ઈરાકને કચડી નાખ્યું
Jun 27, 2026 07:43 am
સિલીગુડીના સેવોક રોડ પર બની ઘટના, ભારે વરસાદથી ભૂસ્ખલનમાં નેશનલ હાઈવે બ્લોક, ભૂસ્ખલનથી NH-10 પર વાહનવ્યવહાર ખોરવાઈ , તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ , વાહન ચાલકોમાટે વૈકલ્પિક રૂટ અપાયો
Jun 27, 2026 07:43 am
મૃતકના પિતાની ફરિયાદ બાદ ત્રણ સામે ગુનો નોંધાયો , ધાર્મિક, ગૌરાંગ અને સંજય વ્યાસ સામે FIR, સોના-ચાંદીના કરોડોના વ્યવહારોને લઈને વિવાદનો આરોપ , રૂ.1.07 કરોડની ઉઘરાણી માટે દબાણ કર્યાની ફરિયાદ, આરોપીઓ સોનું-ચાંદી અને રોકડ પડાવી થયા ફરાર, CCTV અને કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ
Jun 27, 2026 07:42 am
રાજકોટ અને ઓખા રૂટની ટ્રેનો કરાઈ ડાયવર્ટ , ઓખા-ગુવાહાટી-ઓખા ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડશે , આજથી 12 સપ્ટેમ્બર સુધી રૂટ ડાયવર્ટ કરાયો, ગાંધીધામ-કામાખ્યા-ગાંધીધામ ટ્રેન પણ કરાઈ ડાયવર્ટ , કામાખ્યા-ગાંધીધામ ટ્રેન 1 જુલાઈથી 9 સપ્ટેમ્બર ડાયવર્ટ , ડાયવર્ટ કરાયેલી ટ્રેનોના સ્ટોપેજ અને સમયમાં ફેરફાર
Jun 27, 2026 07:28 am
રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 ની નોંધાઇ , વિનાશક ભૂકંપ બાદ ફરીથી અનુભવાયો આંચકો , બે દિવસ પહેલા આવેલા ભૂકંપમાં 920 લોકોના મોત , ફરીથી આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ , આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
Jun 27, 2026 07:10 am
ઉનાળુ સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિના કેસ નોંધાયા , UFM કમિટીએ કડક કાર્યવાહી હાથ ધરી , ડિગ્રી, ડિપ્લોમા અને ફાર્મસી કોર્સના વિદ્યાર્થીઓ સામેલ , આગામી સુનાવણીમાં અંતિમ નિર્ણય લેવાશે, વિદ્યાર્થીઓને રાહત આપવા માટે કરાઈ રજૂઆત
Jun 27, 2026 07:09 am
આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતમાં , ગાંધીનગરમાં 'ભારત ટેક્સી' પહેલનું કરશે લોન્ચિંગ , PM ફેમિલી કેર ટ્રેકરનું કરશે ઉદ્ઘાટન , સવારે 11 વાગ્યે ગાંધીનગર કાર્યક્રમમાં આપશે હાજરી
Jun 27, 2026 07:09 am
શ્રીજી સોસાયટીમાં દાદા-પૌત્ર પર શ્વાનનો હુમલો , શ્વાને એક બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા , અચાનક શ્વાનના હુમલાથી અફરાતફરીનો માહોલ, સમગ્ર હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ, રખડતા શ્વાનના વધતા ત્રાસથી લોકોમાં ભય
Jun 27, 2026 07:07 am
27 થી 29 જૂન સુધી વિદેશ પ્રવાસ , સેશેલ્સના નેશનલ ડેમાં બનશે મુખ્ય અતિથિ , ભારત-સેશેલ્સ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધન કરશે, ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરશે
Jun 27, 2026 07:02 am
7 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી આગાહી, દ.ગુજરાત,ઉ.ગુજરાત,સૌરાષ્ટ્રમાં આગાહી, પવન 15 થી 20 કિમિનો રહેશે, બનાસકાંઠા,થરાદ,પાટણ,દાહોદ આગાહી, મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લીમાં આગાહી , મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી, છોટાઉદેપુર,નર્મદા,સુરત,ડાંગ,તાપીમાં આગહી, નવસારી,વલસાડ,દમન,દા.નગર હવેલીમાં આગાહી, સુરેન્દ્રનગર.રાજકોટ,જૂનાગઢમાં રહેશે વરસાદ , અમરેલી,ભાવનગર,મોરબીમાં વરસાદની આગાહી, ગીર સોમનાથ,બોટાદ,કચ્છ,દીવમાં આગાહી

Vadodara : મોડી રાત્રે વાઘોડિયા ચોકડીએ બાઇક સવારોએ યુવકનો પીછો કરી કર્યું અંધાધૂંધ ફાયરિંગ, સમગ્ર વિસ્તારમાં સન્નાટો

Chhotaudepur : કલેક્ટર ગાર્ગી જૈનનો સપાટો, ફિલ્મી ઢબે પીછો કરીને રેતી ભરેલા 33 વાહનો જપ્ત

Ahmedabad: થલતેજમાં ચોમાસું બેસી ગયું છતાં રોડ-ગટરના કામો અધૂરા, ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવો ઘાટ

Surat: અડાજણ મામલતદારે કોના ઈશારે કાયદો ગજવામાં મૂક્યો? નોટિસ પાછી ખેંચવાના બદલે વેપારીઓને દબાવવા શરતભંગનું નવું હથિયાર ઉગામ્યું

Rajkot : કુવાડવા રોડ પર સગીર કાર ચાલકે બે માસૂમ બાળકીઓને કચડી, 4 વર્ષની બાળકીનું કરુણ મોત

Tariff : '...તો અમે લગાવીશું 100 ટકા ટેરિફ!' ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને આપી ખુલ્લી ધમકી, કહ્યું- બધી જ ડીલ થઈ જશે કેન્સલ!

FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો

VB G RAM G Scheme: પંજાબમાં VB G RAM G યોજના લાગુ, પહેલા AAP સરકારે કર્યો હતો વિરોધ

Pakistanમાં આવ્યો જોરદાર ભૂકંપ! ડેરા ગાઝી ખાન વિસ્તારમાં ધ્રુજી ઉઠી ધરતી, લોકોમાં ભયનો માહોલ!

FIFA World Cupમાં વિરાટ કોહલીનો ક્રેઝ,'18 નંબર'ની જર્સી કેમ થઈ રહી છે વાયરલ?

Tariff : '...તો અમે લગાવીશું 100 ટકા ટેરિફ!' ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને આપી ખુલ્લી ધમકી, કહ્યું- બધી જ ડીલ થઈ જશે કેન્સલ!