
Somnathમાં ફૂડ પોઈઝનિંગ મામલે ટ્રસ્ટની લાલ આંખ, 'શિવશક્તિ રેસ્ટોરન્ટ' તાકીદે સીલ

Jun 29, 2026 09:17 am
કૌભાંડને લઈ વધુ એક ખુલાસો થયો , વીડિયોગ્રાફી કૌભાંડનો પુરાવો સામે આવ્યો , કોન્ટ્રાક્ટ લેનારે આચર્યુ મસમોટુ કૌભાંડ, હિતેષ ભાયાણીએ કોર્પોરેશન પાસેથી રૂ. 8 હજાર વસૂલ્યા , તંત્ર પાસેથી 8 હજાર વસૂલી કેમેરામેનને રૂ. 2 હજાર ચૂકવ્યા , એક કેમેરામેન દીઠ 6 હજારની કરી કમાણી , ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના સ્ક્રીન શોર્ટ મળ્યા , હિતેષ ભાયાણી સાથે અધિકારી સાથે સાંઠગાંઠ, ભાયાણીએ ડિમોલિશનમાં 15 લાખની કરી કમાણી , કોન્ટ્રાકટરના કહેવા મુજબ 292 કેમેરામેનનો ઉપયોગ, બાલાજી સ્ટુડીયો ચલાવે છે હિતેષ ભાયાણી , વિવાદિત હિતેષ ભાયાણીનું નિવેદન , 2024થી મનપા સાથેનો કોન્ટ્રાકટ છે :ભાયાણી , કોર્ટની ગાઇડલાઇન મુજબ વીડિયોગ્રાફી કરી :ભાયાણી , ‘અલગ અલગ દિવસે વીડિયોગ્રાફર બોલાવાયેલા , ‘અમે અમારા ખર્ચે વીડિયોગ્રાફર કામ પર લગાવેલા , ‘તે તમામ સેવા પુરી પાડી તેનુ બિલ મુકવામાં આવ્યુ , જે તે કલાકની કામગીરીની વીડિયોગ્રાફી કરાઇ:ભાયાણી , ‘ડેઇલ બેઝ પર વીડિયોગ્રાફરને ચૂકવણુ કરવાનુ હોય છે’ , તેના માટે મે પોતે 25 લાખની લોન લીધી છે: ભાયાણી, કલાકો પર કામગીરીનો ચાર્જ લેવામાં આવે છે : ભાયાણી , અમારી કુલ ખર્ચ 24 લાખનો થયો છે : ભાયાણી , જેનું બિલ મુકવામાં આવ્યુ હતુ :ભાયાણી , ‘મને કોઇએ પૈસા આપ્યા નથી કે અધિકારીઓને બચાવુ
Jun 29, 2026 09:04 am
રામપુરામાં બસ સ્ટેન્ડ ન હોવાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું , અધિકારીઓએ રામપુરા ગામની તાબડતોડ લીધી મુલાકાત , ગામના સરપંચ સાથે અધિકારીઓએ તાત્કાલિક યોજી બેઠક , તૂટેલો રસ્તો વહેલી તકે રિપેર કરવા સરપંચને અપાઈ સૂચના , બિસ્માર રસ્તો હોવાથી બસ ચલાવવી અશક્ય હોવાનો રિપોર્ટ, ભ્રષ્ટ તંત્રના પાપે વિદ્યાર્થીઓ-ગ્રામજનોને ભારે હાલાકી
Jun 29, 2026 09:03 am
હોટલ પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં લીકેજ , પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું , આજુબાજુમાં પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ , એકતરફ સરહદી વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારે , પુરવઠા વિભાગની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ
Jun 29, 2026 09:02 am
લૂંટ ચલાવનાર આરોપીઓ પોલીસના સકંજામાં , વૃદ્ધને બંધક બનાવી 2.4 કરોડની કરી હતી લૂંટ , 15 ટીમોએ તપાસ ચલાવી આરોપીઓને ઝડપી પાડ્યા, CCTVના આધારે પોલીસને મહત્વના પુરાવા મળ્યા, રેન્જ IG આજે પત્રકાર પરિષદમાં કરશે ખુલાસો
Jun 29, 2026 09:01 am
વિવાદ વકરતાં મનપા કમિશનર ઉતર્યા રજા પર , મીડિયાના સવાલોથી બચવા રજા લીધાની ચર્ચા , મેયર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર થાય તેવી શક્યતા , 3 કરોડના ડિમોલિશન બિલ બાબતે લેવાશે નિર્ણય, મનપા તંત્ર બિલની વિગતો જાહેર કરશે કે કેમ?
Jun 29, 2026 08:08 am
આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ , ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક , કેમી અને ઓમાન નદીઓમાં ઘોડાપૂર , 300 મીટર લાંબો લોખંડનો પુલ પણ ધોવાઈ ગયો
Jun 29, 2026 08:07 am
દર્પણ છ રસ્તા પાસે અસામાજિક તત્વો બેફામ , જાહેર રોડ પર એક વ્યક્તિને ઢોરમાર માર્યો, નિર્દયતાપૂર્વક માર મારતો વીડિયો વાયરલ
Jun 29, 2026 07:57 am
સુરત ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને દબોચ્યો , લિંબાયતના મોહમંદ સોયેબની કરાઈ ધરપકડ , પકડાઈ ન જવા કારની નંબર પ્લેટ બદલી , નકલી દસ્તાવેજો બનાવી આચરતા હતા ઠગાઈ , ડીસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 29, 2026 07:56 am
પરમિશન વગર નીકળ્યો લક્ઝરી કારનો કાફલો , કાફલાએ સુરત એરપોર્ટ રોડ બાનમાં લીધો , કાફલામાં બ્લેક ફિલ્મ વાળી 10 ગાડીઓ , વીડિયો વાયરલ થતાં ડુમસ પોલીસ એક્શનમાં , પોલીસે 4 લક્ઝરી કાર કરી જપ્ત , બ્લેક ફિલ્મ કઢાવી દંડ વસૂલવાની કાર્યવાહી
Jun 29, 2026 07:55 am
ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો , મરીન ડ્રાઇવ પાસે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા , ભારે વરસાદથી કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી , અંધેરી સબ-વે વાહનવ્યવહાર માટે બંધ, નવી મુંબઈ,અંધેરી સહિત ભાગોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
Jun 29, 2026 07:55 am
ઇન્ડિગોની ફ્લાઇટ પર ફેંકવામાં આવી લેઝર લાઇટ , લેન્ડિંગ સમયે પાયલટની આંખો સામે આવી લાઇટ , ફ્લાઇટના પાયલટે ATCને તાકીદે કરી જાણ , એરપોર્ટ ઓથોરિટી, CISF અને પોલીસ એક્શન મોડમાં , લેઝર લાઇટ ફેંકાયેલી જગ્યા ટ્રેસ કરવાની કવાયત શરૂ
Jun 29, 2026 07:54 am
ઘરવિહોણા બનેલા 100 પરિવારોની નજર હાઈકોર્ટ પર , જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં ?, 29 દિવસથી SMC કમિશનર સહિતના અધિકારીઓ મૌન , સુનાવણી દરમિયાન પોલીસ ડીસીપીનું પણ લેવાશે નિવેદન, હાઇકોર્ટના સંભવિત આકરા વલણ પર સૌની નજર
Jun 29, 2026 07:40 am
કુલ 30 નવી PM ઈ-બસનું કરાયું લોકાર્પણ , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું પ્રસ્થાન , શહેરના મુખ્ય માર્ગો પર ઇ-બસ દોડશે , ઇંધણ બચત સાથે પ્રદૂષણમાં ઘટાડો થશે , યાત્રીઓને હવે મળશે આરામદાયક એસી મુસાફરી
Jun 29, 2026 07:40 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે પ્રારંભ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે ઉપસ્થિત , GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે રીજીનલ સમિટ ,બે દિવસીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન , જાપાન,યુક્રેન,US સહીત 7 દેશના રાજદ્વારી રહેશે હાજર , GSFC ખાતે યોજાશે સમિટનું આયોજન , વિવિધ દેશના ઉદ્યોગપતી પણ જોડાશે , DYCM,રાજ્યપાલ,મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર , લોકલ MSMEને ગ્લોબલ સપ્લાય ચેનની તક મળશે
Jun 29, 2026 07:39 am
જર્જરિત વર્ગખંડો તાત્કાલિક તોડી પાડવા આદેશ , ખુલ્લા વીજ વાયરોનું તાકીદે સમારકામ કરવું પડશે, ભારે વરસાદમાં શિક્ષકોએ શાળામાં જ રહેવું, વિદ્યાર્થીઓની સુરક્ષા બાદ જ શિક્ષકો ઘરે જશે , મચ્છરજન્ય રોગચાળો રોકવા નિયમિત સફાઈ કરવી , બેદરકારી બદલ સંચાલકો સામે કડક પગલાં લેવાશે
Jun 29, 2026 07:15 am
પુરીના જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ , 'બડા દંડ વિસ્તાર "જય જગન્નાથ" ના નાદથી ગુંજી ઉઠ્યો , મંદિરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો , ભગવાનને 108 સુગંધિત પાણીથી સ્નાન કરાવવાશે , સ્નાન બાદ વિવિધ પૂજાવિધિ કરવામાં આવશે
Jun 29, 2026 07:14 am
ભારે પવન બાદ પડી શકે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી, મુંબઈ-આસપાસનાં વિસ્તારોને થશે અસર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા, ટ્રાફિક-રેલ વ્યવહારને થઇ શકે અસર
Jun 29, 2026 07:13 am
ભારે વરસાદથી જલભરાવ, અંધેરી સબ-વે વાહનવ્યવહાર માટે બંધ, નવી મુંબઈ, અંધેરી સહિત ભાગોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, બીએમસી તંત્ર દ્વારા કરાઈ કામગીરી, વરસાદને પગલે જનજીવન પ્રભાવિત, સ્થાનિક ટ્રેન અને ટ્રાફિક સેવા ધીમી પડી
Jun 29, 2026 07:12 am
સાધુ સંતોનો ભંડારો રહેશે મંદિરમાં, 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન, 108 કળશમાં જળભરી મંદિરમાં લવાશે, કળશમાં જળ લાવીને મહાજળાભિષેક કરાશે, જળયાત્રામાં 14 ગજરાજો અને 108 કળશ , જળયાત્રામાં 1008 મહિલાઓ પણ જોડાશે, 10 થી વધુ ભજન મંડળીઓ પણ જોડાશે, 501 લોકો અલગ અલગ ધ્વજ પતાકા સાથે જોડાશે , રથયાત્રા સમાન ગણાય છે જળયાત્રા , જગન્નાથજી આજે ગણેશજીના રૂપમાં દર્શન આપશે , જળયાત્રા બાદ ભગવાન મામાનાં ઘરે જશે, આજે પૂનમના દિવસે ભગવાન મોસાળમાં જશે , મામાના ઘરે 15 દિવસ સુધી વિગ્રહ રહેશે
Jun 29, 2026 07:11 am
અમદાવાદમાં આજે જગન્નાથજીની જળયાત્રા, 12 યાત્રા પૈકીની એક યાત્રા એટલે જળયાત્રા, નિજ મંદિરથી 8 વાગ્યે શરૂ થશે જળયાત્રા , મંદિરથી યાત્રા સોમનાથ ભૂદરના પહોંચશે , 9 વાગ્યે નિજ મંદિર પરત ફરશે જળયાત્રા , 10 વાગ્યે જળાભિષેક બાદ થશે મહાઆરતી , 11 વાગ્યે ભગવાનના ગજવેશ દર્શન, 11.30 વાગે મહા આરતી મંદિરમાં થશે
Jun 29, 2026 07:10 am
શિવશક્તિ રેસ્ટોરન્ટ તાત્કાલિક અસરથી સીલ કરાઇ , જયપુરના પ્રવાસી પરિવારના બાળકોને થયું હતું ફૂડ પોઇઝનિંગ , બેદરકાર વેપારીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફટકારાઈ નોટિસ , યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી નહીં ચલાવાય: ટ્રસ્ટ, ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ઝીરો ટોલરન્સ નીતિ
Jun 29, 2026 07:10 am
મુખ્ય મથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ડાંગમાં હાલ હિલ સ્ટેશન જેવો માહોલ , ધુમ્મસભર્યા માહોલ વચ્ચે પ્રવાસીઓએ મોજ માણી
Jun 29, 2026 07:07 am
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,સાયક્લોનિક સર્ક્યુલેશન,ટ્રફ સક્રિય, 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદ રહેશે, 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Somnathમાં ફૂડ પોઈઝનિંગ મામલે ટ્રસ્ટની લાલ આંખ, 'શિવશક્તિ રેસ્ટોરન્ટ' તાકીદે સીલ

Surat: દિલ્હીથી ચોરાયેલી લક્ઝરી કાર સાથે લિંબાયતનો સોયેબ ઝડપાયો, નકલી કાગળો બનાવતી ગેંગ રડારમાં

Surat એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે મોટી સુરક્ષા ચૂક, ઇન્ડિગો પ્લેન પર ફેંકાઈ ગ્રીન લેઝર લાઈટ, પાયલટની આંખો અંજાઈ ગઈ

Surat: એરપોર્ટ રોડ પર યુપીના MLAના સ્વાગતમાં કાયદો લજાવાયો, ડુમસ પોલીસે 4 ગાડીઓ કબ્જે કરી વસૂલ્યો મોટો દંડ

Surat: મલ્ટી લેવલ પાર્કિંગમાં બિનવારસી કારમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

Petrol Diesel Price Today: 29જૂને પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત ?

Iceland Cricket Trolls Gautam Gambhir: સીરિઝમાં શરજનક હાર બાદ આઇસલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરને કર્યો ટ્રોલ

Amarnath Yatra : ગરમીના કારણે અમરનાથ શિવલિંગ ઓગળતા ભક્તો અને પ્રશાસનમાં ચિંતા

Heavy Rain In Mumbai: મુશળધાર વરસાદથી મુંબઈના હાલ બેહાલ, અંધેરી સબવે બંધ

Afghanistan પર પાકિસ્તાનનો જોરદાર હુમલો, 30થી વધુના મોત

Petrol Diesel Price Today: 29જૂને પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત ?