
Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી

Jun 06, 2026 09:46 am
મચ્છરજન્ય રોગચાળા અટકાવવા તંત્રની લાલ આંખ, જિલ્લાના 9 તાલુકામાં નોટિસો ફટકારાઈ, 3 મહિનામાં 828 વેપારીઓને નોટિસ ફટકારી, ભરેલા પાણી અને મચ્છરના પોરા મુદ્દે કાર્યવાહી, દસક્રોઈમાં સૌથી વધુ 214 નોટિસ ફટકારી
Jun 06, 2026 09:46 am
ધવલ જેસડિયાને પદ પરથી હટાવાયા, હરેશ રૂપારેલિયાની સેક્રેટરી પદ્દ પર ફરી નિમણુંક, પૂર્વ પદાધિકારીઓ દ્વારા રૂપારેલિયાને હટાવાયા હતા, શાસન બદલાતા નિર્ણય ફરી બદલાયો, મેયર નેહલ શુક્લે કાર્યવાહી હાથ ધરી
Jun 06, 2026 09:45 am
સરકારી શાળા અને મંદિરની જમીન મુદ્દો, બાવલું પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનો આરોપ, સાડા ચાર વિઘા જમીન વેચાણ થયાનું ખુલ્યું, કડી સબ રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી, 14 આરોપીઓ સામે કેસ દાખલ થયો, કરોડોની સંપત્તિ હડપવાનો આરોપ લાગ્યો
Jun 06, 2026 09:34 am
વડગામમાં મુક્તેશ્વર ડેમમાં યુવકો ગયા હતા નાહવા , તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢયા, ઘટનાની જાણ થતા પરિવારજનો પર આભ ફાટ્યું, ડેમ વિસ્તારમાં ચકચાર અને ચિંતા વ્યાપી
Jun 06, 2026 09:33 am
પાલનપુર એસબી પુરા પાટીયા નજીક અકસ્માત, અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારી, રિક્ષા ચાલકનો પુત્ર ગંભીર રીતે ઘાયલ, પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ
Jun 06, 2026 09:33 am
2 યુવકોએ જાહેરમાં યુવક પર હુમલો કર્યો, છેડતીના આરોપ બાદ સજા આપ્યાની ચર્ચા, ડંડા વડે માર માર્યાનો આરોપ લાગ્યો, કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 06, 2026 09:32 am
2 યાત્રીઓના જીવ સમયસર બચાવાયા, ટ્રેનમાં ચઢતા ઉતરતા પગ લપસ્યો, રેલવે સફાઈ કોન્ટ્રાક્ટર તાત્કાલિક મદદે આવ્યો, 2 પોલીસ કોન્સ્ટેબલ પણ મદદે દોડી આવ્યા, યાત્રીઓ ટ્રેન નીચે આવતા બચી ગયા, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
Jun 06, 2026 09:31 am
ગુણવત્તા બાબતે ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો,મુસાફરોને નબળી ગુણવત્તાવાળા ધાબળા, ચાદર, તકિયા અને ટૉવેલ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું,ભોજનમાં નબળી ગુણવત્તાના ચોખા પીરસવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું, ગેરરીતિ બદલ રેલવે તંત્રએ સંબંધિત વેન્ડરોને કુલ 1-1 લાખનો દંડ ફટકાર્યો,ટ્રેનમાં અલગ 'વર્કિંગ કોચ' અથવા કસ્ટમાઇઝ્ડ સ્પેસની સુવિધા ઊભી કરવા સૂચન,
Jun 06, 2026 09:30 am
નરોડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો, મુખ્ય મેનેજર સહિત 2 સામે ફરિયાદ નોંધાઇ, સેફટી સાધનો ન આપવાનો આરોપ લાગ્યો, મેઇન્ટેનન્સ ન કરવાની બેદરકારી દર્શાવાઈ, આગમાં 1 કર્મચારીનું મોત થયું હતું, કંપનીની જવાબદારી પર પ્રશ્નો ઉઠ્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 06, 2026 09:11 am
લૂંટારુએ માર મારી 8 લાખની લૂંટ ચલાવી, દુકાન ખોલી રહ્યા હતા ત્યારે ત્રાટક્યા લૂંટારુ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા
Jun 06, 2026 09:09 am
મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ગેરકાયદે બાંધકામ દૂર કરાશે, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ, કોર્પોરેશનની ટીમ સાથે કર્યો વિરોધ, સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી, AMCની ટીમનો સ્થાનિકોએ કર્યો વિરોધ, જુના ગામતળના મકાનો તોડી પડાશે, આસારામ આશ્રમ નજીક પણ કાર્યવાહી, 36 મકાનો તોડી પાડવાની યોજના, AMC ટીમ સ્થળ પર પહોંચી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, 5 પીઆઇ, 1 ACP, 10 PSI બંદોબસ્તમાં, 130 કોન્સ્ટેબલ પણ બંદોબસ્તમાં
Jun 06, 2026 08:32 am
846 કરોડના પ્રોજેક્ટોની ચકાસણી હાથ ધરાઈ, પૂર્વ સત્તાધીશોના પ્રોજેક્ટ સ્થગિત કરાયા, ખર્ચ અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત, મેયર નેહલ શુકલે નિર્ણય લીધો, ઝોનલ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવામાં આવશે, સમીક્ષા બાદ આગળનો નિર્ણય લેવાશે, જનરલ બોર્ડની સમયમર્યાદા રદ કરાઈ
Jun 06, 2026 08:25 am
ભારતે પહેલા દિવસે 6માંથી 5 ગોલ્ડ જીત્યા, ટ્રેડિશનલ યોગાસનમાં ભારતને ગોલ્ડ મેડલ , સિનિયર મેલમાં અભય બર્મને પહેલું ગોલ્ડ જીત્યું, સિનિયર ફીમેલમાં રીતુ મોંડલે પણ ગોલ્ડ મેડલ જીત્યો , સિનિયર એ ફીમેલમાં રીતુ ઠાકુરે પણ ગોલ્ડ પોતાના નામે કર્યો , સિનિયર બી મેલમાં રોશન થાપા ગોલ્ડ જીત્યો , ટ્વિસ્ટિંગ બોડીમાં જ્યોતિ દેવરકર ગોલ્ડ જીત્યો , માત્ર એક કેટેગરીમાં ભારત ચૂકી ગયું. સિંગાપોરે ક્લીન સ્વીપ અટકાવ્યો
Jun 06, 2026 08:24 am
ક્રેઇન લઈ જતો ટ્રક અકસ્માતગ્રસ્ત, 2 ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો, ક્રેઇનવાળો ટ્રક પલ્ટી મારતા સળગી ઉઠ્યો, ટ્રક ડ્રાઈવરનું અકસ્માત મોત નીપજ્યુ
Jun 06, 2026 08:23 am
આશ્રમની આસપાસ કરેલા તમામ દબાણો દૂર કરાશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કામગીરી, ગેરકાયદે કરેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળશે
Jun 06, 2026 08:04 am
ચરાડવા પાસે કાર અકસ્માતના CCTV આવ્યા સામે, 3 લોકો ઘટના સ્થળે અને 2ના સારવાર દરમિયાન મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત રાજકોટ ખસેડાયા, હળવદથી મોરબી જતા અકસ્માત સર્જાયો, રણછોડગઢના 5 યુવાનોના મોત, સારવાર માટે લઈ જતા અકસ્માત બન્યો
Jun 06, 2026 08:02 am
નવીનગરીના યુવકનું ડૂબી જતાં મોત, પોલીસે મૃતદેહ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી, પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો મૃતદેહ, મુસ્લિમ આગેવાને અંતિમવિધિમાં સહકાર આપ્યો, વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 06, 2026 08:01 am
ધોરણ 10, 12 ની પરીક્ષા યોજાશે, વડોદરામાં 23,883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 46 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું, સેન્ટ્રલ જેલના 6 કેદી પૂરક પરીક્ષા આપશે, પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરાઈ, શિક્ષણ વિભાગે વ્યવસ્થા ગોઠવી દીધી
Jun 06, 2026 07:49 am
ગ્રાહકો સાથે છેતરપિંડીનો આરોપ લાગ્યો, ગ્રાહકોએ ઘરેણા બનાવવા આપેલું સોનું વેચાયું, સોની દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરાઇ, 10થી વધુ લોકોએ ફરિયાદ નોંધાવી, સંજય ચંપકલાલ સોનીની અટકાયત , 13 લાખથી વધુ કૌભાંડનો આરોપ, ડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jun 06, 2026 07:32 am
પ્રથમ દિવસે સીમિત લોકો ઉપસ્થિત રહ્યા, રેસકોર્સ મેદાનમાં બેઠકો ખાલી જોવા મળી, 50 હજાર બેઠકની વ્યવસ્થા કરાઈ, અડધી જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા રાજકોટમાં યોજાઈ, આજે કથાના બીજા દિવસે સંખ્યા થવાનો અંદાજ
Jun 06, 2026 07:31 am
રૂમમાં પુરીને નિર્દયતાથી માર્યો માર, આધેડને નગ્ન કરી માર માર્યાનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો, બંદર વિસ્તારની ઘટના હોવાની ચર્ચા, સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી , પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી, દોષિતો સામે કાર્યવાહીની માગ ઉઠી
Jun 06, 2026 07:30 am
યુવા વિકસિત ભારત-માય ભારત યુવા સંમેલન, દેશમાં 6 હજારથી વધુ યુવ પ્રતિભા સંમેલનમાં જોડાશે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આપશે હાજરી, દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ જોડાશે, વિવિધ ક્ષેત્રોનાં નેતા- યુવાનોને કરશે સંબોધન, દેશના વિકાસમાં યુવાનોને ભાગીદારી વધારવા મંચ
Jun 06, 2026 07:07 am
અભિજીત દિપ્કે દ્વારા કાર્યક્રમનું આયોજન, દિલ્હીમાં જંતર-મંતર ખાતે કાર્યક્રમ, બપોરે 2.00 વાગ્યે યોજાશે વિરોધ પ્રદર્શન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન, દિલ્હી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Jun 06, 2026 07:07 am
જોડાવાટ ગામ નજીક ગમખ્વાર ગંભીર અકસ્માત, તોફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 20 થી વધુ મુસાફરો કારમાં સવાર હતા, તમામ મુસાફરોને નાનીમોટી ઇજા પહોંચી, 4 થી 5 લોકો ગંભીર ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા, નાના બાળકો પણ ઇજાગ્રસ્ત બન્યા, કારનો ડ્રાઇવર કાર છોડી ફરાર થયો, રંગપુર પોલીસે વઘુ તપાસ હાથ ધરી
Jun 06, 2026 07:06 am
આજથી 3 દિવસ ફરી અરજી કરવાની તક, પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ, RTEની હજુ પણ 7022 બેઠકો ખાલી, બીજા રાઉન્ડમાં 77,425 બાળકોને પ્રવેશ, ખાલી બેઠકો માટે ફરીથી પ્રવેશ પ્રક્રિયા શરુ થશે
Jun 06, 2026 07:05 am
શ્વાનને હટાવવા વકીલની રજૂઆત, SCના આદેશ છતાં અમલવારી નહિ: વકીલ, હાઇકોર્ટ પરિસરમાં સુરક્ષા મુદ્દે રજુઆત, રખડતા શ્વાનને લઇ હાઈકોર્ટનો આદેશ, વહીવટી વિભાગને જવાબ રજૂ કરવા આદેશ
Jun 06, 2026 07:05 am
ગદરવાડામાં PM મોદીનો કાર્યક્રમ યોજાશે, 1600 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ ભેટ આપશે
Jun 06, 2026 07:04 am
વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર, યૂપી, બિહાર, દિલ્હી સહિતના રાજ્યોમાં એલર્ટ, 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, પૂર્વીય રાજ્યો માટે ખાસ એલર્ટ જાહેર કર્યું
Jun 06, 2026 07:01 am
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આગાહી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં આગાહી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં આગાહી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આગાહી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં આગાહી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટમાં આગાહી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી

Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

Surat: ગોડાદરામાં લૂંટ કેસમાં આરોપીઓ ઝડપાયા, રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી 8 લાખ લઈને ફરાર થયા હતા

Ahmedabad : મોટેરામાં AMCની ટીમ ડિમોલિશન કરવા પહોંચતા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, આત્મવિલોપનની ચીમકી

Kadi: સરકારી શાળા અને મંદિરની સાડા ચાર વીઘા જમીન બારોબાર વેચી મારતા USA-કેનેડાના NRI સહિત 14 સામે ફરિયાદ

IND vs AFG 1st Test : ભારતને મળ્યો 319મો ટેસ્ટ પ્લેયર, અફઘાનિસ્તાન સામે પ્લેઇંગ 11માં મળી તક!

Team India : ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક દિવસ,ટેસ્ટથી લઈને નવા T20 કેપ્ટન સુધી મોટા ફેરફારોની તૈયારી

Cockroach Janta Party Protest : પુસ્તક અને તિરંગો લાવવાનું ભૂલશો નહીં : અભિજીત દિપકે

Khan Sir Arrest News: KGS કોચિંગ કેમ્પસ બહાર ખાન સરના સમર્થનમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ ધરપકડ કર્યા વગર પાછી ફરી

IND vs AFG 1st Test : ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે ટોસ જીત્યો,બેટિંગ કરવાનો નિર્ણય લીધો

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી