
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 31, 2026 11:44 pm
લખપત હાઈવે પર અકસ્માતમાં બેના મોત
કચ્છમાં લખપત હાઈવે પર અકસ્માતમાં બેના મોત, બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત,ઘડુલી-નાની વિરાણી માર્ગ પર અકસ્માત થયો,ઘટનાસ્થળે બે યુવકોના કમકમાટીભર્યા મોત,ઈજાગ્રસ્ત યુવકને ભુજ હોસ્પિટલ ખસેડાયો.
Jan 31, 2026 11:08 pm
વડોદરાની હનુરામ ફુડ્સ ફરી વિવાદમાં,ગ્રાહકની દાળ કચોરીમાં વંદો નીકળ્યો,હનુરામના GIDC સ્ટોરની ઘટના,પિતા-પુત્રી હનુરામ સ્વીટમાં કચોરી ખાવા ગયા હતા,ભોજનમાં વંદો નીકળતા પુત્રીને ઉલટી થઇ હતી,ગ્રાહકે સંચાલકનો સંપર્ક કરતા યોગ્ય જવાબ ન મળ્યો.
Jan 31, 2026 11:04 pm
ઇરાનના 7 શહેરમાં એકસાથે ભયાનક વિસ્ફોટ,બ્લાસ્ટમાં કુલ 5ના મોત, 14 લોકો ઇજાગ્રસ્ત,અહવાઝમાં એક ઇમારતમાં ગેસ વિસ્ફોટમાં 4ના મોત,રાજધાની તેહરાન, પરંદ, તબરીઝ, કોમમાં બ્લાસ્ટ,અહવાઝ, નતાન્ઝ અને બંદર અબ્બાસમાં વિસ્ફોટના દાવા,તુર્કીની ન્યૂઝ એજન્સી અનાદોલુ કર્યો વિસ્ફોટનો દાવો,ઈરાન સરકાર દ્વારા વિસ્ફોટોની પુષ્ટિ નહીં,ઇઝરાયલે આ વિસ્ફોટોમાં તેનો હાથ હોવાનો ઇનકાર કર્યો.
Jan 31, 2026 10:35 pm
અંતિમ ટી-20માં ભારતની શાનદાર જીત
અંતિમ ટી-20માં ભારતની શાનદાર જીત,ભારતે ન્યુઝિલેન્ડને 46 રનથી હરાવ્યું,ભારતે 4-1થી સીરીઝ પર કબજો કર્યો,ભારતે 5 વિકેટ ગુમાવી 271 રન કર્યા,ન્યુઝિલેન્ડ 225 રનમાં ઓલઆઉટ,અર્શદીપે 5, અક્ષરે 3 વિકેટ ઝડપી,ઇશાન કિશને 43 બોલમાં 103 રન કર્યા,સુર્યકુમાર યાદવે 63 રન કર્યા.
Jan 31, 2026 10:27 pm
વસ્ત્રાલમા યુવકને છરીના ઘા ઝીંક્યા
અમદાવાદના વસ્ત્રાલમા યુવકને છરીના ઘા ઝીંક્યા,ઉતરાયણના ઝઘડાની અદાવતમાં કર્યો હુમલો,3 વ્યક્તિએ હુમલો કરી યુવકને છરીના ઘા માર્યા,આશુ કટારીયા નામના યુવક અને તેના મિત્રનો હુમલો,રામોલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો.
Jan 31, 2026 10:18 pm
બોટાદના રાણપુરમાં અકસ્માતમાં 3ના મોત,કિનારા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત,ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત,અકસ્માતમાં 3ના મોત અને 4 લોકોને ગંભીર ઇજા,ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.ખેતીના કામે આવતા શ્રમિકોને નડ્યોઅકસ્માત પોલીસ, મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા.
Jan 31, 2026 09:49 pm
ભાજપ રાજ્ય કાર્યાલયોમાં બજેટ ભાષણ બતાવવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરશે. આ દરમિયાન, બજેટ ભાષણ ભાજપના તમામ રાજ્ય કાર્યાલયોમાં બતાવવામાં આવશે. આ કાર્યાલયોમાં ટીવી લગાવવામાં આવશે. ભાજપના તમામ કાર્યકર્તાઓને બજેટ પ્રસારણ જોવાની સૂચના આપવામાં આવી છે.
Jan 31, 2026 09:13 pm
અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના ASI નિવૃત થતા યોજાઈ પાર્ટી,રિવરફ્રન્ટ પર પોલીસે યોજી પાર્ટી
મનપાની મંજૂરી વગર જ યોજી રિવરફ્રન્ટ પર પાર્ટી ,સામાન્ય રીતે મનપા રિવરફ્રન્ટ પર વાહનને પ્રવેશ નથી આપતું મંજૂરી વગર પોલીસની પાર્ટી ને લઈને અનેક સવાલો.
Jan 31, 2026 09:04 pm
અમરેલીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર,ઓક્સફર્ડ સ્કૂલના શિક્ષક યુનુસ ચૌહાણની હકાલપટ્ટી,વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકની હકાલપટ્ટી,શિક્ષકે માર મારતા વિદ્યાર્થીને થઇ હતી ઇજા.
Jan 31, 2026 09:03 pm
જામનગરમાં નેપાળી યુવકનો મૃતદેહ મળ્યો
જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી યુવકનો મૃતદેહ મળ્યો.નેપાળી યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ચકચાર.હોટલમાં કામ કરતા રાજન કેસી નામના ૩૨ વર્ષના નેપાળી યુવકનો મૃતદેહ મકાનની અગાસીપર ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી અવસ્થામાં મળી આવ્યો.પોલીસ દ્વારા આસપાસના રહેવાસીઓ તેમજ હોટલ સાથે કામ કરતા અન્ય વ્યક્તિઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ.
Jan 31, 2026 08:21 pm
રાજુલામાં અજાણ્યા વાહનની ટક્કરે સિંહણનું મોત
અમરેલીના રાજુલામાં વાહને સિંહણને મારી ટક્કર,ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરની ઘટના,અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે સિંહણનું મોત,જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી,રોડ ક્રોસ કરતી વખતે વાહનની અડફેટે મોત,એક મહિનામાં 6 વન્ય પ્રાણીઓના વાહનની અડફેટે મોત.
Jan 31, 2026 07:42 pm
ભરૂચમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ
ભરૂચમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ,સીઆઈડી ક્રાઈમે કુલ ત્રણની ધરપકડ કરી,રૂપિયા 2.82 કરોડની ઉચાપત સામે આવી,ડમી ફર્મ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું,કંપનીના ભંડોળનો દુરુપયોગ કરી છેતરપિંડી કરી,નીરવ, જ્યોતિ અને જયશ્રીની ધરપકડ થઈ.
Jan 31, 2026 07:17 pm
મોરબીમાં વર્ષ 2021માં ડબલ મર્ડરનો કેસ,ચાર આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા,પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા કરી હતી,ફારૂક મોટલાણી અને તેના પુત્રની કરી હતી હત્યા,રફીક જેડા, અસગર ભટ્ટી,જુસબ ભટ્ટીને ફટકારી સજા,ચૂંટણીનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી.
Jan 31, 2026 07:09 pm
વડોદરામાં નાર્કેટિક્સ કેસમાં ASIની ધરપકડ,SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ,9 જાન્યુઆરીએ SMCએ રેડ કરી હતી,SOGના ASIની સંડોવણી ખૂલતા ધરપકડ,આરોપી રાજસ્થાનથી 239 ગ્રામ હેરોઇન લાવ્યો હતો,SMCની ટીમે અમરિક સિંહને ઝડપી પાડ્યો હતો,આરોપીના મોબાઇલની તપાસ કરતા ફાંડો ફૂટ્યો હતો,લક્ષ્મી દેસાઇ સાથે આરોપી એક વર્ષથી સંપર્કમાં હતો,માલ ક્યાંથી અને કેવી રીતે લાવવો તેની ટિપ્સ આપતો,પોલીસની વોચ અંગે પણ જાણ કરતો હતો,લક્ષ્મી દેસાઈ કરોડપતિ પોલીસકર્મી તરીકે જાણીતો છે,પોલીસની વિવિધ બ્રાન્ચમાં જ ફરજ બજાવતો હતો,નિવૃતિના માત્ર 5 જ મહિના બાકી હતાને ઝડપાયો
Jan 31, 2026 06:39 pm
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ ઘર્ષણનો કેસ,ધરપકડ કરાયેલા 7 લોકોને મળ્યા જામીન,AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામને મળ્યા જામીન,12 ઓક્ટોબર 2025ના રોજ થયુ હતું ઘર્ષણ,88 લોકો વિરુદ્ધ પોલીસે નોંધી હતી ફરિયાદ,બોટાદ જિલ્લા કોર્ટે 7 લોકોના જામીન મંજૂર કર્યા.
Jan 31, 2026 06:36 pm
સુરેન્દ્રનગરમાં થાનગઢમાં PGVCL-પોલીસનું ચેકિંગ,જામવાળીમાં ભૂ-માફિયાઓના ઘરે ચેકિંગ હાથ ધરાયું,ભુમાફિયા વિઠ્ઠલ જાગા અલગોતરના ઘરે પણ તપાસ,50થી વધુ અધિકારી-કર્મચારીના કાફલા સાથે ચેકિંગ,SP પ્રેમસુખ ડેલુ સાથે ટીમો પણ તપાસમાં જોડાઇ.
Jan 31, 2026 06:29 pm
જામનગરમાં ટીખળખોર યુવકે બસમાં આગ લગાવી.બસ સળગાવતા યુવકનો વીડિયો આવ્યો સામે,24 જાન્યુઆરીએ ખાનગી બસને લગાવી હતી આગ.વીડિયોને આધારે પોલીસે તપાસ હાથ ધરી.
Jan 31, 2026 06:11 pm
વડોદરાના સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ,વહીવટમાં નિષ્કાળજી બદલ TDOએ કરી કાર્યવાહી,31 જાન્યુઆરી સુધી ખુલાસો કરવા આપી હતી નોટિસ,નોટિસનો જવાબ ન આપતા સરપંચ મનીષા પટેલ સસ્પેન્ડ.
Jan 31, 2026 06:09 pm
2.Chhota Udepur: આદિવાસી બાળકો હવે બનશે ટેક-સેવી, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો AI તાલીમ કાર્યક્રમ
3.Vadodara News : શિનોરમાં વકીલ પરિવાર પર હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ, 2 હજુ પણ ફરાર
4.Sunetra Pawar Oath Ceremony: સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, જુઓ Video
5.T20 વર્લ્ડકપ 2026 માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી લોન્ચ, બોર્ડે ફોટો શેર કર્યા
6.Agra Road Accident : કન્ટેનર અને રિક્ષા વચ્ચે ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
7.T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા બદલ ટીમને કેટલી મળી પ્રાઈઝ મની? જાણો
10.Renewable Energy : દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર
Jan 31, 2026 05:49 pm
ગરવા ગિરનારની ગોદમાં આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. મેળાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ અને ઉતારા મંડળ સાથે મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Jan 31, 2026 05:47 pm
રાજકોટમાં નકલી દવા કૌભાંડ બાદ કાર્યવાહી,રાજકોટ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની બદલી,ઉચ્ચ અધિકારીઓની અન્ય જિલ્લામાં કરાઇ બદલી,એમ.જી.ગાંગાણીની જામનગર બદલી કરાઇ,ટી.એમ.મહેતાની અમદાવાદ ખાતે બદલી કરાઇ,પી.બી.બલ્લરને દેવભૂમિ દ્વારકામાં મોકલાયા,વી.જી.કગથરાની ગાંધીનગર બદલી કરાઇ,કૌભાંડને ડામી દેવા માટે અધિકારીઓએ કર્યો હતો પ્રયાસ.
Jan 31, 2026 05:34 pm
નવરચિત મનપાઓમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ,GPSCએ અલગ અલગ 13 કેડરની ભરતી જાહેર કરી,26 એપ્રિલે તમામ જાહેરાતો માટે પરીક્ષા લેવાશે,મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનરની ભરતી જાહેર,અધિક સિટી ઇજનેર, તબીબી અધિકારીની ભરતી જાહેર,16 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે,23 સંવર્ગની 279 જગ્યાઓ ભરવા માટે જાહેરાત,વન ટાઈમ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત શરૂ,મોબાઈલ નંબરના આધારે પ્રક્રિયા હાથ ધરાશે,પ્રથમવાર આ પ્રક્રિયા GPSCમાં થઈ રહી છે.
Jan 31, 2026 05:33 pm
મહારાષ્ટ્રના DyCM પદે સુનેત્રા પવારે શપથ લીધા
મહારાષ્ટ્રના DyCM પદે સુનેત્રા પવારે શપથ લીધા,સ્વ. અજીત પવારના પત્ની છે સુનેત્રા પવાર,સુનેત્રા પવાર એક્સાઈઝ અને ખેલ મંત્રાલય સંભાળશે,NCPની બેઠકમાં વિધાયક દળના નેતા પસંદ કરાયા,સુનેત્રા પવાર વિધાયક દળના નેતા પસંદ કરાયા.
Jan 31, 2026 05:15 pm
એનસીપી (અજિત જૂથ) ના ધારાસભ્ય પક્ષની બેઠકમાં એક મોટા નિર્ણયમાં, સુનેત્રા પવારને પાર્ટીના નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આ નિર્ણયથી આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થયો. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ શપથ સમારોહમાં કાકા શરદ પવાર હાજર રહ્યા નથી. જ્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હાજર છે.
Jan 31, 2026 05:00 pm
GPSCએ અલગ અલગ 13 કેડરની ભરતી જાહેર કરી છે. 26 એપ્રિલે તમામ જાહેરાતો માટે પરીક્ષા લેવાશે. મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ સાથે અધિક સિટી ઇજનેર, તબીબી અધિકારીની ભરતી જાહેર કરાઈ છે. 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. 23 સંવર્ગની 279 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. વન ટાઈમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત શરૂ છે. મોબાઈલ નંબરના આધારે પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમવાર આ પ્રક્રિયા GPSCમાં થઈ રહી છે.
Jan 31, 2026 04:58 pm
રાજકોટના ઉપલેટામાં પુત્રી પર પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પુત્રી પર પિતાએ 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. નરાધમ પિતાએ દુષ્કર્મ આચરી ઢોર માર માર્યો હતો. માતા પથારીવશ થતા પિતા નરાધમ બન્યો હતો. વિકલાંગ હોવા છતાં પિતાએ હેવાનિયત આચરી હતી. પોલીસે દુષ્કર્મ આરોપી પિતાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થયા છે. ભત્રીજી પર પણ 7 વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો.
Jan 31, 2026 04:57 pm
રાજકોટના ભાયાવદરમાં થારચાલકનો આતંક જોવા મળ્યો છે. આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનું નિવેદન સામે આવ્યું છે. થાર કાર સંચાલક શેઠ વડાળાથી ફરાર થયો હતો. પોલીસે થાર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. થારચાલક બેરિકેડિંગ તોડીને ફરાર થયો હતો. પોલીસે થારચાલક મહેન્દ્રસિંહ જાડેજાને પકડી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી ડ્રાઇવર પીધેલી હાલતમાં હતો.
Jan 31, 2026 04:55 pm
પોરબંદરમાં રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર થશે. આવતીકાલથી 2 દિવસ સુધી સેમિનારનું આયોજન કરાયું છે. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પ્રારંભ થશે. ગોસાબારા-મોકર સાગરને રામસર જાહેર કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ફલેમીગો સિટી વેટલેન્ડને રામસર જાહેર કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ગુજરાતનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ આવેલો છે.
Jan 31, 2026 04:51 pm
છોટા ઉદેપુરમાં આદિવાસી બાળકોને AI તાલીમ આપવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટના માધ્યમમાં વીડિયો શેર કર્યો છે. સમયની માગ અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આદિવાસી સમુદાયના બાળકો માટે વિશિષ્ટ પહેલ કરવામાં આવી રહી છે. AI તાલીમ થકી કુશળતા વિકાસ કરાશે.
Jan 31, 2026 04:49 pm
અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ એક મહિલા દર્દીની ICUમાં છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.આ મામલામાં હોસ્પિટલના જ સ્ટાફ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
Jan 31, 2026 04:41 pm
સુરત પોલીસે ચીકલીગર ગેંગના 4 આરોપીને ઝડપી લીધા છે. આણંદના ચિખોદરાથી ચીકલીગર ગેંગને ઝડપી લીધા છે. ચાર આરોપીઓની પૂછપરછમાં અનેક ગુના ઉકેલાયા છે. બાઈક ચોરી કર્યા બાદ ઘરફોડ ચોરી કરતા ઝડપાયા હતા. બાઈક બિનવારસી હાલતમાં મૂકી ભાગી છૂટતા હતા. ઓળખ ન થાય તે માટે મોઢે માસ્ક પહેરતા હતા. તપાસમાં 12થી 14 ગુના આચર્યાની કબૂલાત કરી છે.
Jan 31, 2026 04:40 pm
વડોદરાના શિનોરમાં હુમલો કરનાર 3 આરોપી ઝડપાયા છે. વકીલ પરિવાર પર 5 વિધર્મીએ હુમલો કર્યો હતો. પોલીસે 5માંથી 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનામાં 2 ફરાર આરોપી ફરાર થયા છે. વકીલ પરિવારના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Jan 31, 2026 04:26 pm
છોટા ઉદેપુરમાં ખોટા ડિલિવરી ચલણ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા આ મામલે બે ટ્રક ઝડપી લીધા છે. ડોલોમાઇટ ભરીને લઈ જતા ટ્રક રોકવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. એક મહિના જૂના ચલણનો ઉપયોગ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સંખેડા પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
Jan 31, 2026 04:12 pm
સુરેન્દ્રનગરમાં આર્થિક સંકડામણને કારણે યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ યુવકે દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. દેવરાજ, ભરતના નામોનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 31, 2026 04:06 pm
ગીર ગઢડાના ઝાંઝરીયામાં સિંહ બાળ કૂવામાં પડી ગયું છે. 50 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં સિંહ બાળ પડી જતા વન વિભાગ દોડતું થયું છે. વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. જસાધાર વન ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહ બાળ બચાવી લેવામાં આવ્યું છે. સિંહ બાળ સ્વસ્થ વન વિભાગના કબ્જામાં રાખવામાં આવ્યું છે.
Jan 31, 2026 03:55 pm
મતદાર યાદી સુધારણામાં વાંધા રજૂ કરવાની મુદત પૂર્ણ થઈ છે. નામ સુધારણા કામગીરી SIR અંતર્ગત ચાલી રહી છે. નવા નામ નોંધવા માટે કુલ 7,25,920 ફોર્મ મળ્યા છે. નામ રદ્દ કરવા અથવા વાંધા માટે 1,83,235 ફોર્મ મળ્યા છે. વિગતો સુધારવા કે સ્થળાંતર માટે 5,60,970 ફોર્મ મળ્યા છે. રાજ્યમાં અલગ-અલગ કુલ 14,70,125 ફોર્મ મળ્યા છે. સૌથી વધુ 2,16,084 ફોર્મ અમદાવાદ જિલ્લામાંથી મળ્યા છે. જ્યારે સૌથી ઓછા 4001 ફોર્મ ડાંગ જિલ્લામાંથી મળ્યા છે. આ તમામ ફોર્મની ચકાસણી 10 ફેબ્રુઆરી સુધી કરાશે.
Jan 31, 2026 03:48 pm
રાજકોટમાં એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ એમ્બરગ્રીસ રાજકોટથી વિદેશ મોકલવાનો પ્લાન સાથે આરોપીઓ જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા. જોકે, પ્લાન પાર પાડે તે પહેલા જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા, તે અંગે તપાસ હાથ ધરી છે.
Jan 31, 2026 03:38 pm
અવિમુક્તેશ્વરાનંદ મુદ્દે સ્વામી સદાનંદ સરસ્વતીજીનું નિવેદન સામે આવ્યું છે. સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં જે ઘટના બની તે અયોગ્ય છે. અમે બધા ધર્મનું પાલન કરવાવાળા સંતો: છીએ. અમારા ધર્મમાં ગંગા સ્નાન, નર્મદા સ્નાનનું મહત્વ છે. કોઈ કેવી રીતે સ્નાન કરતા રોકી શકે. પ્રયાગરાજ સરકારે શંકરાચાર્યની માફી માગવી જોઈએ.
Jan 31, 2026 03:33 pm
સામાન્ય રીતે દરેક સમાજમાં વર્ષમાં એકાદ વાર સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે, જેના માટે દીકરા-દીકરીઓએ આખું વર્ષ રાહ જોવી પડતી હોય છે. પરંતુ મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે આ પ્રથામાં ક્રાંતિકારી બદલાવ લાવતા 'દૈનિક લગ્ન યોજના' અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ હવે કોઈપણ પરિવાર વર્ષના કોઈપણ દિવસે, પોતાના મનગમતા મુહૂર્તમાં, નહિવત ખર્ચે લગ્ન કરી શકશે.
Jan 31, 2026 03:28 pm
વલસાડ પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. જેમાં મહિલા સભ્યોએ સામાન્ય સભા માથે લીધી હતી. પાલિકામાં ભાજપ સામે ભાજપ જોવા મળ્યું હતું. ભ્રષ્ટાચાર અંગે સભ્યોએ સવાલો ઉઠાવતા હોબાળો મચ્યો હતો. પોતાના વિસ્તારોમાં કામ થતા નથી તેવી રજૂઆત સાથે મહિલાઓ સભ્યોએ સભા માથે લીધી હતી. આ સાથે ગેરકાયદે બાંધકામ અંગે તપાસની માગ મહિલા સભ્યો દ્વારા કરવામાં આવી છે.
Jan 31, 2026 03:26 pm
અંડર-19 ભાઈઓની 69મી રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં રાજસ્થાનને 31–24થી પરાજય, ગુજરાતે ખિતાબ પોતાના નામે કર્યો છે. સોમનાથના સદભાવના મેદાન ખાતે રોમાંચક અંતિમ મેચ યોજાઈ હતી. ગુજરાતના ખેલાડીઓનું આક્રમક એટેક અને મજબૂત ડિફેન્સ, રાજસ્થાન દબાણમાં જોવા મળ્યું હતું. ઝડપી પાસિંગ અને સચોટ શોટ્સથી ગુજરાતની દબદબાભરી જીત થઈ હતી.
Jan 31, 2026 03:18 pm
નર્મદા કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. કિરીટ પટેલ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને અભિનંદન આપ્યા છે. આ સાથે તેમણે વડાપ્રધાનની સાથે મૂર્તિ બનવનાર અને કંપનીને પણ અભિનંદન આપ્યા છે. તેમણે જણાવ્યું કે, સરદાર પટેલનું જે કદ હતુ તેને અનુરૂપ તેમની પ્રતિમાં બનાવી છે. સરદાર પટેલ ફક્ત લોક નેતા ન હતા, પણ સરદાર પટેલ લોકોના દિલ, દિમાગ અને લાગણી સાથે જોડાયેલા મહાન નેતા હતા.
Jan 31, 2026 03:09 pm
ડીસામાં શિહોરીના ભુવા પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દેવાભાઇ રબારી પર જીવલેણ હુમલો કરાયો છે. 3 ગાડીમાં આવેલા લોકોએ આ હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં 10થી 15 લોકોના ટોળાનો હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પાઇપો અને ધોકાથી માર મારતા ભુવાને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત ભુવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Jan 31, 2026 03:02 pm
01. JEE Main 2026 : એપ્રિલ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? શું કરવું અને શું ન કરવું? જાણો
02. Vadodara : નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો, SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી
05. Kutch ના રણની શાન વધી, છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને મળ્યો રામસર સાઇટનો દરજ્જો
06. Anand News : પેટલાદ પોલીસની મોટી કાર્યવાહી, સહયોગ હોટલના પાર્કિંગમાંથી રૂ. 1.51 કરોડનો દારૂ જપ્ત
07. Surya Grahan 2026: 64 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર ખુબજ દુર્લભ સંયોગ, આ રાશિએ થોડુ સંભાળવુ
09. Weather Update: રાજ્યમાં 'બેવડી ઋતુ'નો અનુભવ થશે, 24 કલાક બાદ ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડશે
10. Aravalli News: માલપુર-મેઘરજ પંથકમાં કમોસમી માવઠું, 80 હજાર હેક્ટરના રવિ પાક પર સંકટ
Jan 31, 2026 02:52 pm
માર્ગ સલામતી માસની ઉજવણી જાન્યુઆરી માસ માં ગુજરાત સહિત દેશભરમાં થાય છે. ગુજરાત માં માર્ગ સલામતી માટે ખાસ અભિયાન શાળા કોલેજ સહિત અને જાહેર સ્થળો પર અભિયાન હેઠળ લોકોને જાગૃત કરાયા છે, પરંતુ અકસ્માતોની સંખ્યાના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત માં વર્ષ 2024 કરતા 2025માં અકસ્માતોની સંખ્યા વધી છે, જ્યારે ભારતભરમાં પણ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવે છે.
Jan 31, 2026 02:41 pm
સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM બનશે. સ્વર્ગીય પતિ અજિત પવારનું સ્થાન સુનેત્રા પવાર લેશે. સુનેત્રા પવાર વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. સુનેત્રા પવારની પસંદગી NCPની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે કરવામાં આવી છે. આ બેઠક પહેલાં અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુનેત્રા પવાર સાંજે 5 કલાકે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સુનેત્રા પવાર એક્સાઈઝ અને ખેલ મંત્રાલય સંભાળશે. અજિત પવારના પુત્ર પાર્થ પવાર રાજ્યસભામાં જઇ શકે.
Jan 31, 2026 02:33 pm
શિયાળામાં આંખોની એલર્જીના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં સોલા સિવિલમાં દર્દીઓ વધ્યા છે. આંખ ડ્રાય થવી, સોજો આવવા જેવી ફરિયાદ ઉઠી રહી છે. ખંજવાળ આવવી, પાણી નીકળવાની ફરિયાદ પણ દર્દીઓ કરી રહ્યા છે. બેવડી ઋતુથી આંખોની એલર્જીના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલમાં આંખ એલજીના રોજના 3થી 5 દર્દી નોંધાય છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ આંખ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નેહા પરમારે જણાવ્યું હતું કે, ઠંડી અને પવનને કારણે આંખો ડ્રાય થવાની ફરિયાદ જોવા મળી રહી છે. આનાથી બચવા ડૉક્ટરની સલાહ મુજબ ડ્રૉપ લેવાની અપીલ કરવામાં આવી છે.
Jan 31, 2026 02:22 pm
SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી, 15 દિવસ અગાઉ SMCએ માદક પદાર્થની રેડ કરી હતી, SOGના ASIની સંડોવણી ખૂલતા ધરપકડ
Jan 31, 2026 02:20 pm
સોલામાં થયેલા અકસ્માત બાદ યુવકને માર માર્યો હતો, માર મારતા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, એસીપી એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટનું નિવેદન, પોલીસે બે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યુ, મૃતકની ગાડી આરોપીની ગાડી સાથે અથડાતા માથાકૂટ, નજીવી બાબતે અલ્પેશ મહેતાની હત્યા કરવામાં આવી, ગાડીનો કાચ તોડી મૃતક સાથે મારામારી કરી હતી, ગંભીર ઇજાઓના કારણે ફરિયાદીનું મોત નિપજ્યું, આરોપી અમિત વાઘેલા, કેવલ વાઘેલાની ધરપકડ, મૃતક હાઉસિંગ બોર્ડના નિવૃત્ત કર્મચારી હતા
Jan 31, 2026 02:18 pm
પુત્રી પર પિતાએ 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ, નરાધમ પિતાએ દુષ્કર્મ આચરી ઢોર માર માર્યો, માતા પથારીવશ થતા પિતા બન્યો નરાધમ, વિકલાંગ હોવા છતાં પિતાએ હેવાનિયત આચરી, દુષ્કર્મને લઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jan 31, 2026 02:17 pm
અમદાવાદમાં સોલા સિવિલમાં દર્દીઓ વધ્યા, આંખ ડ્રાય થવી, સોજો આવવા જેવી ફરિયાદ, ખંજવાળ આવવી, પાણી નીકળવાની ફરિયાદ, બેવડી ઋતુથી આંખોની એલર્જીના કેસમાં વધારો, સોલા સિવિલમાં આંખ એલજીના રોજના 3થી 5 દર્દી, ઠંડી અને પવનને કારણે આંખો ડ્રાય થવાની ફરિયાદ, ડૉક્ટરની સલાહ મુજબ ડ્રૉપ લેવા તબીબની અપીલ
Jan 31, 2026 02:15 pm
શ્રમિક દાઝી જતા ગંભીર ઇજાઓ પહોંચી, કામ કરતા સમયે શ્રમિક પર ડામર જેવો પદાર્થ પડ્યો, ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો
Jan 31, 2026 02:01 pm
પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરે ચોરી , વડગામના પસવાદળ ગામે મંદિરમાં ચોરી, ચાંદીના મુઘટ, ચાંદીનું છત્ર સહિત ચોરી, મંદિરમાં ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ
Jan 31, 2026 01:58 pm
રાજ્યના 2964 પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ રહી છે CET, આજે ધોરણ 5ના 7.52 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા, અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રની DEOએ લીધી મુલાકાત, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સવા લાખ વિદ્યાર્થી વધુ, નિવાસી શાળામાં પ્રવેશ, સ્કોલરશીપ માટે CETની પરીક્ષા
Jan 31, 2026 01:57 pm
ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવા દોડ લગાવી રહ્યા છે, મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરતા નજરે પડ્યા, સુરત શહેરના 75 વિસ્તારના નામ બદલાશે, જાતિસૂચક નામો બદલવાની દરખાસ્તને મંજૂર, 75 શેરી, મહોલ્લા, ગલીઓના નામ બદલાશે
Jan 31, 2026 01:46 pm
1.18 કરોડથી વધુની ઠગાઈ મુદ્દે CBI કોર્ટનો ચુકાદો આપ્યો છે. અમદાવાદ CBI કોર્ટે 3 આરોપીઓને સજા ફટકારી છે. 3 વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. એક્સાઇઝ ડ્યુટીમાં 1.18 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. સમીર ઇમામુદ્દીન, તેજસ દેસાઈ,અમિત ગુપ્તાને સજા ફટકારવામાં આવી છે. સુરતની મેસર્સ શ્રી સાઈ ઇમ્પેક્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે CBIએ વર્ષ 2009માં ગુનો નોંધ્યો હતો. નિધન પામેલા ઘનશ્યામ રફાળીયાનો કેસ રદ કર્યો છે.
Jan 31, 2026 01:38 pm
રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેશે, તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તરપૂર્વના પવન ફૂંકાતા બેવડી ઋતુ રહેશે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ લઘુતમ તાપમાન ઘટતા વધશે ઠંડી. ફરી 4 ફેબ્રુઆરીએ તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે.
Jan 31, 2026 01:38 pm
મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા કુતુહલ સર્જાયું છે. દ્વારકા બાદ હવે નવલખી દરિયામાં ડોલ્ફિન નજરે પડી રહી છે. ડોલ્ફિન જોવા મળતા મોરબી જિલ્લાના દરિયાઈ જીવ સૃષ્ટિમાં વધારો થયો છે. ડોલ્ફિનની ડૂબકીનો વીડિયો માછીમારે મોબાઇલ કેમેરામાં કેદ કર્યો છે.
Jan 31, 2026 01:28 pm
જેતપુરના રબારીકા રોડ ઉપર સિમ વિસ્તારમાં દીપડો ફસાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. દીપડો બાવળની ઝાળીમાં અથવા તો કોઈ ભૂંડના ફાસામાં ફસાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગત રાતનો ફસાયો હોય લોકોને જોઈને ગર્જના કરી રહ્યો છે. જે કારણે સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. ફોરેસ્ટ વિભાગ સ્થળ પર પહોંચી દીપડાનું રેસ્ક્યુ કઈ રીતે કરવું તે બાબતે મૂંઝવણમાં મુકાયા છે. દીપડો ઝાડીમાં અથવા ફાંસામાં ફસાય ઘાયલ થયો હોય હુમલો પણ કરી શકે છે. ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ માટે પાંજરું મંગાવ્યું છે.
Jan 31, 2026 01:14 pm
સુરતમાં નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાઓએ મહારાષ્ટ્રથી બાળકીનું અપહરણ કર્યું હતું. મહિલાઓ બાળકીને સુરત વેચવાની હતી. અંજલિ મિશ્રા, લક્ષ્મી સોનવાણેની ધરપકડ કરી લેવામાં આવી છે.
Jan 31, 2026 01:12 pm
પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે ભુજમાં આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. 'ડિશ કનેક્શન ડ્રાઈવ’ હેઠળ વીજ જોડાણો કાપવાની મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં અંદાજે 2510 જેટલા એવા વીજ જોડાણો છે, જેમનું 10,000થી વધુનું બિલ લાંબા સમયથી બાકી છે. આ ગ્રાહકો પાસે પીજીવીસીએલનું કરોડો રૂપિયાનું જંગી લેણું બાકી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ ઓપરેશનને સફળ બનાવવા માટે PGVCL દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે, જેમાં ભુજ સર્કલની અને અંજાર સર્કલની કુલ 144 ટીમો બનાવીને પશ્ચિમ કચ્છમાં ડિશ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ તમામ ટીમો દ્વારા વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરી હતી.
Jan 31, 2026 01:09 pm
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક યુવકને હડકવાની અસરથી ચકચાર મચી છે.પાલનપુરના નળાસર ગામના યુવકને હડકવાની અસર જોવા મળતા ગામમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્રણ માસ અગાઉ કુતરુ કરડવાનો ભોગ બનેલા નળાસરના એક ભાગીયાને હડકવાની અસર થઈ છે. ગઈકાલે રાત્રે આ પીડિત યુવકમાં કુતરાના લક્ષણો દેખાતા ગામમાં અફરા તફરી વચ્ચે પોલીસ અને ગ્રામજનોએ આ પીડીત યુવકને દોરડેથી બાંધી સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.જ્યાં એક બંધ રૂમમાં યુવકને સારવાર અપાઈ રહી છે.
Jan 31, 2026 01:02 pm
બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રીના મમતા બેનર્જી પર પ્રહાર કરતા જણાવ્યું કે, અગ્નિકાંડ મમતાના ભ્રષ્ટાચારનું પરિણામ છે. બંગાળ અગ્નિકાંડની ન્યાયિક તપાસ થવી જોઈએ. બંગાળ અગ્નિકાંડ કોઈ દુર્ઘટના ન હતી. અગ્નિકાંડમાં 25 લોકોના મોત થયા છે. બંગાળના લોકો TMCને ઉખાડી ફેંકશે. વંદે માતરમનું અપમાન બંગાળ સહન નહીં કરે. બંગાળની જનતાનું અપમાન કરવામાં આવ્યું છે. ઘુસપેઠ કરાવવાળી TMCની વિદાય નક્કી છે. 2026નું વર્ષ TMC માટે વિદાયનું વર્ષ છે.
Jan 31, 2026 01:01 pm
આણંદમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂનો વેપલો ઝડપાયો છે. પેટલાદના ભારેલ નજીક કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે 1 કરોડ 51 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે કુલ 1 કરોડ 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 31, 2026 12:47 pm
સુરતમાં 10 ટકા નફો આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. સિટીલાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. 42 લાખની ઠગાઇમાં બેંક મેનેજર સહિત 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. બંધન બેંકના સેલ્સ મેનેજર, ઇ્ડસઇન્ડ બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ટોળકીએ એજન્ટો મારફ્તે 50થી વધુ ખાતા ખોલ્યાની આશંકા સેવાઈ રહી છે. છેતરપિંડીમાં બેંક મેનેજરે રૂપિયા 60 હજારની રકમ મળી હતી. સાયબર સેલે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 31, 2026 12:46 pm
પંજાબના જલંધરમાં 3 સ્કૂલને ધમકી મળી છે. આ 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી છે. PMની મુલાકાતના એક દિવસ પહેલા ધમકી મળતા પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે઼. સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્કૂલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Jan 31, 2026 12:39 pm
બિનહથિયારી PSI ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર ક્વોલિફાઇડ થયા છે. ઉત્તીર્ણ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન દસ્તાવેજ ચકાસણી થશે. કોલ લેટર 2 ફેબ્રુઆરી 2 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે. કરાઈ પોલીસ અકાદમી ખાતે દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 472 અન આર્મ્ડ PSI માટે આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી.
Jan 31, 2026 12:38 pm
દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા બ્લાસ્ટનો મામલે અલ ફલાહ ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં અહેમદ સિદ્દિકી વિરૂદ્ધ દિલ્હી સાકેત કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જે દરમિયાન સિદ્દીકીના વકીલે દસ્તાવેજોની તપાસ માટે સમય માંગ્યો હતો. જે કારણે કોર્ટે તેમને સમય આપ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 13 ફેબ્રુઆરીએ થશે. આ સાથે જવાદ અહેમદ સિદ્દીકીની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.
Jan 31, 2026 12:36 pm
અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આજે માલપુર અને મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મેઘરજના પહાડીયા તથા રેલ્યો વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા આ વરસાદથી ખેતીપાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જિલ્લામાં હાલમાં રવિ સીઝનના પાકો ઉભા છે, ત્યારે કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ભેજ વધવાથી પાકમાં ફૂગજન્ય રોગો થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Jan 31, 2026 12:35 pm
વડોદરા ખોડિયાર નગરમાં ટ્રક ફસાવાની ઘટના સામે આવી છે. અગાઉ પડેલા ભુવામાં જ આ ટ્રક ફસાયો છે. વડોદરા શહેરમાં ઠેર-ઠેર ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. આવામાં તંત્ર દ્વારા ભુવા પૂરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. વડોદરાના ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ટ્રક ફસાઈ છે.
Jan 31, 2026 12:32 pm
સુરતમાં સગીરાની છેડતી કરનાર રોમિયોની ધોલાઈ કરવામાં આવી છે. ઉધના વિસ્તારમાં માતા દીકરી માટે રણચંડી બની હતી. તેણે છેડતી કરનાર રોમિયોને જાહેરમાં માર માર્યો હતો. ગત 30 જાન્યુઆરીએ છેડતીની ઘટના બની હતી. દીકરીની માતાએ રોમિયોને જાહેરમાં લાફાવાળી કરતા લોકોના ટોળું ઉમટ્યું હતું. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ પણ યુવકને બેફામ માર માર્યો હતો. હાલ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Jan 31, 2026 12:30 pm
વડોદરા-દીવ ST બસના મુસાફરો રોડ વચ્ચે ફસાયા હતા. માંજલપુર-નંદેસરી વચ્ચે બસ છોડી ડ્રાઇવર ફરાર થઈ જવાના કારણે મુસાફરો રસ્તે રઝળ્યા હતા. ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો આરોપ પણ મુસાફરો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે ST બસ કંડક્ટરનું નિવેદન સામે આવ્યું છે. તેણે ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું અનુમાન લગાવ્યું છે. ઘટના બાદ બસમાં સવાર મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Jan 31, 2026 12:28 pm
વડોદરાની MS યુનિ.ની હોસ્ટેલમાંથી દારૂની બોટલો મળી છે. બોયઝ હોસ્ટેલના રુમમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા હોબાળો મચ્યો હતો. સયાજીગંજ પોલીસે રેડ કરતા દારૂની 25થી 30 બોટલો મળી આવી છે. હોસ્ટેલ રૂમમાંથી સિગરેટના 20થી વધુ ખાલી પેકેટ મળ્યા છે. સમગ્ર મુદ્દે MS યુનિવર્સિટી દ્વારા આંતરિક તપાસ શરૂ કરી છે. એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હતી. આ મામલે યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર ઉભા થયા સવાલો ઉભા થયા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Jan 31, 2026 12:26 pm
Jan 31, 2026 12:24 pm
ક્ષત્રિય સમાજના આગેવાનો સામે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે. પદ્દમાવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયા કેસ હતા. ક્ષત્રિય સમાજની રજૂઆત બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો છે. વિજાપુર, મહેસાણા પોલીસ સ્ટેશનના કેસ પરત ખેંચાયા છે. આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસ પરત ખેંચવા ખાતરી આપી હતી. જયરાજસિંહ પરમારે આ મામલે સરકારનો આભાર માન્યો છે.
Jan 31, 2026 12:24 pm
સુરતમાં લક્ષ્મી ગ્રુપને ત્યાં સતત ચોથા દિવસે રેડની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. IT બાદ ED દ્વારા પણ તપાસ કરવામાં આવશે. 8 કરોડના સોના, ચાંદી, જવેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. IT વિભાગ દ્વારા દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. વારી એનર્જી ગ્રુપને જગ્યા અપાવનારને ત્યાં તપાસ કરવામાં આવશે. IT વિભાગ દ્વારા અનિલ બગદાણાને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મોટા પાયે હવાલાથી વિદેશ નાણાં મોકલ્યાની શંકા સેવાઈ રહી છે. જે કારણે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.
Jan 31, 2026 12:20 pm
દેશનું કેન્દ્રીય બજેટ આવતીકાલે રજૂ થશે. કેન્દ્રના બજેટને લઇ પ્રદેશ ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમલમ ખાતે કેન્દ્રીય બજેટ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિહાળશે. આ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કેટલાક મંત્રીઓ પણ હાજર રહેશે. આ સાથે દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. ભાજપ દ્વારા પ્રથમ વખત કેન્દ્રના બજેટને લઈને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
Jan 31, 2026 12:13 pm
નોકરીથી પરત આવતી વખતે કેનાલમાં પડતા યુવકનું મોત થયું છે. યુવક કેનાલમાં કઈ રીતે પડ્યો તે કારણ અકબંધ છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 31, 2026 11:47 am
દિલ્હી પોલીસના સ્વાંગમાં રહેલા ઠગોનું કારસ્તાન, 73 વર્ષના વૃદ્ધ પાસેથી ઠગોએ 49 લાખ ખંખેર્યા, 66 કરોડનું ફ્રોડ થયાનું જણાવી ડિજિટલ એરેસ્ટ કર્યા, 10 ઓક્ટોબરે વૃદ્ધને ઠગબાજોએ ફોન કર્યો હતો, અભિમન્યુ, નિરજ ઠાકુરે વૃદ્ધને ફોન કરી છેતર્યા, વૃદ્ધ પાસે દર કલાકે આઇ એમ સેફનો મેસેજ કરાવતા, અમરત પ્રજાપતિએ સાયબરમાં ફરિયાદ નોંધાવી.
Jan 31, 2026 11:44 am
02 - Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ
06 - Union Budget 2026: 1લી ફેબ્રુઆરીએ શેરબજારમાં કારોબાર થશે કે નહી? રજૂ થશે કેન્દ્રીય બજેટ
07 - Israel pressure : ડોનાલ્ડ Trump પર ઇઝરાયલનો દબાણ? નવી FBI રિપોર્ટમાં ચોંકાવનારા દાવા
09 - Maharashtra: અજિત પવારની ઇચ્છા હતી કે... સુનેત્રા પવારના શપથ પહેલા શરદ પવારનું મહત્વનું નિવેદન
10 - Epstein files : Jeffreyના ગુનો રેકોર્ડનો મોટો ખુલાસો , Trump અને ક્લિન્ટનનાં નામ પણ ફાઇલ્સમાં!
Jan 31, 2026 11:33 am
અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો વીડિયો વાયરલ, પાર્સલ આપવા આવેલ યુવક સાથે મારામારી કરી, પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસોની ગુંડાગીરી, યુવક પાસે પાર્કિંગ ચાર્જને લઇ માથાકૂટ કરી માર માર્યો.
Jan 31, 2026 11:32 am
પહેલા વૃક્ષો વાવ્યા અને હવે વિકાસના નામે કાપશે, ઢોલ-નગારા સાથે વૃક્ષો વાવ્યા હવે નિકંદન કરશે, દોઢ વર્ષ પહેલા વાવેલા 700 વૃક્ષોનું નિકંદન કરાશે, ઇસનપુરમાં વિકાસના નામે વૃક્ષો નિકંદન કરાશે, ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા વૃક્ષોનું કરશે નિકંદન, ખાલી પ્લોટમાં આયોજન વગર વાવ્યા હતા વૃક્ષો, AMCની કામગીરી સામે ઊભા થયા પ્રશ્નો, શું ટાર્ગેટ પૂર્ણ કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?.
Jan 31, 2026 11:32 am
ડુંડવાળા પાસે ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો, વિદ્યાર્થીનો મૃતદેહ મળતા પરિજનોનો હત્યાનો આક્ષેપ, ન્યાયની માગ સાથે પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો, મેઘરજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
Jan 31, 2026 10:41 am
વહેલી સવારથી ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકો પરેશાન.
Jan 31, 2026 10:28 am
આજના વિશેષ દિને દાદાને ચાંદીનો મુગટ તથા જરદોશી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સમગ્ર ગર્ભગૃહને ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વધુમાં, દાદાને સુખડી અને તાજા ફ્રુટનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Jan 31, 2026 10:27 am
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ એવં જરદોશીવર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો શણગાર કરાયો અને સુખડી અને ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 31-01-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ એવં જરદોશીવર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો અત્યંત મનોહર શણગાર ધરાવવામાં આવ્યો હતો.

Jan 31, 2026 10:10 am
01-ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે.
02-ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જેને 01 માર્ચ, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 03 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે.
03-ટ્રેન સંખ્યા 09525 હાપા–નાહરલગુન સ્પેશિયલ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 30 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે.
04-ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન–હાપા સ્પેશિયલ, જે અગાઉ 28 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 02 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે.
Jan 31, 2026 10:09 am
કચ્છનું છરી-ધાંડ પ્રતિષ્ઠિત રામસર સ્થળોની યાદીમાં સામેલ, ઉત્તર પ્રદેશના ઈટાહમાં પટના પક્ષી અભયારણ્ય પણ સામેલ, સેંકડો સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓનું ઘર, અનેક લુપ્તપ્રાય પક્ષીઓની પ્રજાતિઓનું કુદરતી નિવાસસ્થાન, ચિંકારા, વરુ, કારાકલ, રણ બિલાડી સહિત પ્રજાતિઓનું ઘર, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતને અભિનંદન પાઠવ્યા.
Jan 31, 2026 10:05 am
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ–તિરુચ્ચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ અને હાપા–નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર વિસ્તારીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09419 અને 09525 ના વિસ્તારીત ફેરાઓનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2026 થી પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, સ્થળો તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Jan 31, 2026 09:49 am
ડાંગ જિલ્લામાં ગઈરાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના સમયે સુબીર તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યું હતું અને ભરશિયાળામાં ચોમાસા જેવો અહેસાસ થયો હતો. સુબીર પંથકના પ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવવા ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Jan 31, 2026 09:48 am
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે, વાતાવરણમાં બદલાવ આવ્યો અને કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, મકાઈના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો જે ખેડૂતોના પાક ખુલ્લામાં પડયા હતા તે ખેડૂત પાક બચાવવા માટે દોડયા હતા અને મગફળી અને બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મેઘરજના પહાડીયા, રેલ્યો, સહીતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાની વાત છે.
Jan 31, 2026 09:48 am
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરજ અને માલપુરમાં કમોસમી વરસાદ ખાબકયો છે, અરવલ્લીમાં જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે. અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને માલપુર અને મેઘરજમાં કમોસમી વરસાદ ખાબકયો છે, કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે રોગ. હવામાન વિભાગે પણ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી.
Jan 31, 2026 09:41 am
પાળા મામલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી, કોઠારા પોલીસે 31 લોકો સામે ગુનો નોંધ્યો હતો, હત્યાના પ્રયાસ કેસમાં આઠ આરોપીની ધરપકડ.
Jan 31, 2026 09:23 am
પીસીબીએ પુણામાં પર્દાફાશ કરેલા જુગારધામમાં ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મી લાલા રબારીની ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા છે. જીતુ રાવળ નામચીન ગેમ્બલર છે અને થોડા મહિના સ્ટેટ વિજિલન્સે કેસ કર્યો છતાં જીતુએ બિંદાસ્ત બની ફરી વેપલો શરૂ કર્યો હતો. જેમાં પડદા પાછળ રહી પુણાનું તંત્ર સંભળાતા પોલીસ કર્મી લાલાના છૂપા આશિર્વાદ હોવાનું કહેવાય છે. ક્રાઇમ બ્રાંચ માટે " મિ-ઇન્ડિયા" બનેલો લાલો ઉત્રાણ પોલીસ મથકનો પણ છુપો ખેલાડી છે. 8 વર્ષ પહેલાં અમદાવાદથી બદલી કરી સુરત આવેલા લાલાને " વહીવટ" કરવાના ભારે અભરખાં છે. ભુતકાળમાં અડાજણ, ઉમરા, અને ઇચ્છાપોરની કેશિયરી કરી ચૂકેલા લાલાનું નામ સુરત રૂરલના જમીન કૌભાંડમાં પણ ઉછળી ચૂક્યું છે. ખાખીને બત્તી લગાડતા આવા પોલીસ કર્મી સામે કમિશનર કડક એક્શન લેશે?
Jan 31, 2026 09:23 am
પોલીસે દરોડા પાડી ભરત રાવલ, વિલાસ ચૌધરી, રાજેશ પાટીલ અને સંગીતા નળગેને ઝડપી પાડયા હતા. સાથોસાથ રોકડ રકમ, ૪ મોબાઈલ, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, કેલ્ક્યુલેટર અને બોલપેન મળી કુલ રૂ. 60,180નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આંકડા લેનાર નામચીન બુકી જીતુ મુકેશ રાવલ, હિતેશ હસમુખભાઈ રાવલ (બંને રહે. પર્વત પાટીયા), અન્ય ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરાયા હતા. વધુ તપાસ શરૂ થઈ છે.
Jan 31, 2026 09:22 am
પુણાના ભૈયાનગરમાં ધમધમતા કુખ્યાત જીતુ રાવળના વરલી-મટકાના અડ્ડા પર પીસીબી ત્રાટકી હતી. મહિલા સહિત ચાર આરોપીને પકડી ચારને વોન્ટેડ જાહર કર્યા હતા. પીસીબીની ટીમ પીઆઈ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેકો વિક્રમ વાઘજીભાઈ અને ભરત કોદરભાઈને બાતમી મળી હતી કે, પુણા ગામ, ભૈયાનગર સ્થિત વિશ્વકર્મા સોસાયટીના ઘર નં.૧૫૪ના ઓટલા પર મુંબઈથી નીકળતા મિલન ટાઈમ અને અન્ય બજારના આંકડા પર જુગાર રમાડવામાં આવી રહ્યો છે.
Jan 31, 2026 09:13 am
એક જ રાતમાં અલગ અલગ 2 અકસ્માતમાં 1નું મોત, બલોલનગર બ્રિજ પર એક્ટિવા-કાર વચ્ચે અકસ્માત, કારની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત, કારની અડફેટે એક્ટિવાચાલક બ્રિજ પરથી નીચે પટકાયો, રાણીપ ડી માર્ટ પાસે પીકઅપ વાન-કાર વચ્ચે અકસ્માત.
Jan 31, 2026 09:02 am
અમદાવાદની M/s RT એન્ટરપ્રાઇઝ ના પ્રોપ્રાઇટર બાબુલાલ રાધેશ્યામ શર્માની પણ સુરતથી ધરપકડ કરાઈ છે. બાબુલાલે રુપિયા ૯.૮૦ કરોડ ની બોગસ ITC મેળવી અને રુપિયા ૧૫.૧૭કરોડ ની ક્રેડિટ પાસ ઓન કરી હતી. આરોપીએ માત્ર ૧.૫ ટકા કમિશન મેળવવા અને બોગસ ટર્નઓવર બતાવી બેંક લોન લેવા માટે આ ખેલ રચ્યો હોવાનું સ્વીકાર્યુ છે.
Jan 31, 2026 09:01 am
M/s મંગલદીપ ઇન્ક ના પ્રોપ્રાઈટર જ્યોતિ કુમાર ચોરારીયાએ પણ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. આરોપીએ રુપિયા ૧૧.૦૯ કરોડ ની ખોટી ITC મેળવી અને રુપિયા ૮.૯૦ કરોડ અન્યને પાસ ઓન કરી હતી. વાહનોના Fastag અને RFID ડેટા ચેક થયા ત્યારે જાણવા મળ્યું કે ઈ-વે બિલમાં દર્શાવેલા વાહનો ક્યારેય ટોલ પ્લાઝા પરથી પસાર જ થયા નહોતા. સ્ટોક વેરીફિકેશનમાં પણ ૨.૭૦ કરોડની ઘટ મળી હતી.
Jan 31, 2026 09:01 am
તે રકમ રોકડમાં ઉપાડીને આંગડીયા મારફતે પરત મેળવી લેવામાં આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. DGGI એ આરોપીઓના મોબાઈલ જપ્ત કર્યા છે. તેમાંથી મળી આવેલી વાંધાજનક વોટ્સએપ ચેટ્સ, કિંમશન શીટ્સ અને હિસાબી ફોટાઓ આ કૌભાંડમાં તેમની સક્રિય ભૂમિકાના મજબૂત પુરાવા પૂરા પાડે છે. સીજીએસટીની કલમ ૧૩૨ હેઠળ આ બિન-જામીનપાત્ર ગુનો હોવાથી ડીજીજીઆઈ દ્વારા તમામ આરોપીઓને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.
Jan 31, 2026 09:00 am
બોગસ બિલીંગ કૌભાંડને અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોવા છતાં આ બદી અટકવાનું નામ લેતી નથી. બોગસ બિલીંગ કૌભાંડમાં ડીજીજીઆઇએ ૩૭ કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લેનારા ત્રણની ધરપકડ કરી છે. આ કૌભાંડના તાર અમદાવાદ, દિલ્હી અને બેંગલુરુ સુધી જોડાયેલા હોવાની આશંકા છે. ડીજીજીઆઈએ ઝડપેલા ત્રણેય આરોપીએ કાગળ પર સમગ્ર વેપાર કરતા હતા. તેમજ તેઓ દ્વારા લેવામાં આવેલી ખોટી આઇટીસીને આરટીજીએસ અથવા તો એનઈએફટી દ્વારા અન્યના ખાતામાં રકમ મોકલવામાં આવતી હતી.
Jan 31, 2026 09:00 am
સુરતમાં DGGIની બોગસ બિલિંગ કેસમાં કાર્યવાહી સામે આવી છે અને બોગસ બિલિંગ કૌભાંડમાં ત્રણ વેપારી ઝડપાયા છે, કોમ્યુટરોનિક્સ ઈન્ફોટેક ડાયરેક્ટર નિરલ શાહની ધરપકડ કરવામાં આવી છે. 37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી અને કૌભાંડના તાર અમદાવાદ, દિલ્હી સુધી જોડાયાની આશંકા છે. તમામ આરોપીને કોર્ટમાં રજુ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.
Jan 31, 2026 08:52 am
સમી-રાધનપુર હાઇવે પર સર્જાયો અકસ્માત, બાઇક અને ઇક્કો કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ઇક્કોની ટક્કરે 22 વર્ષના બાઇકચાલકનું મોત.
Jan 31, 2026 08:13 am
વસંત ગજેરાએ વેસુની એક જમીન ખરીદી હતી. જોકે તે જમીનમાં પહેલેથી જ વિવાદ ચાલતો હોવાના કારણે કોર્ટમાં પણ તેની સુનાવણી ચાલી રહી હતી. જોકે આ કેસ કોર્ટની બહાર જ પુરો થઇ જાય તે માટેના પ્રયાસો વસંત ગજેરા અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમાં અડાજણ સ્ટાર બજાર પાસે આવેલી એક ઓફિસમાં બેઠક પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં એક જ દિવસમાં નાણા આપવામાં આવે અને ત્યાર બાદ જ સામેવાળાએ સહી કરવાની ખાત્રી આપી હતી. જેથી વસંત ગજેરાએ તાત્કાલિક તે રકમ આપવાની તૈયારી બતાવી હતી. સાથે સાથે એક રુમ ભરાઇ જાય તેટલી રકમ ગણતરીના કલાકોમાં જ આપીને સમાધાન કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ તમામ રકમ બ્લેકની આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેની પણ તપાસ કરવામાં આવે તો અધધ કહી શકાય તેટલા નાણાની ચુકવણી બ્લેકમાં કરવામાં આવી હતી.
Jan 31, 2026 08:13 am
ત્રીજા દિવસની તપાસમાં વસંત ગજેરા સહિતનાઓને ત્યાંથી ૮ કરોડ રોકડા ઉપરાંત સોના-ચાંદીની જવેલરી સહિત મોટાપાયા પર દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં સીલ કરાવેલા લોકરો સહિત દસ્તાવેજનો તાળો મેળવવામાં આવશે તે દરમિયાન વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા ભરવામાં આવેલા આઈટી રિર્ટનની ઊલટતપાસ કરવામાં આવનાર છે, જેમાં છેલ્લાં ૭ વર્ષના રિટનોની ચકાસણી કરાશે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે કારલ કે, હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
Jan 31, 2026 08:13 am
તેના કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા બેનામી એક્ટ લાવવામાં આવ્યો હતો. તેમાં અન્યોના નામે મિલકત, જમીન ખરીદી હોવાનું પુરવાર થાય તો તે મિલકત જપ્ત કરવામાં આવતી હોય છે. અથવા તો બજાર કિંમત હોય તેના ૨૫ ટકા રકમનો દંડ વસુલ કરવામાં આવતો હોય છે. સાથે સાથે અન્યોના નામે મિલકત ખરીદનારને સાત વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેથી વસંત ગજેરા ખેલ કર્યો હોવાનું અધિકારીઓને જણાતા આગામી દિવસોમાં તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.
Jan 31, 2026 08:12 am
વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવાની સાથે સાથે ઈન્કમટેક્સની ચોરી કરવા માટે અનેક મિલકત અન્યોના નામે ખરીદી હોવાનું ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે મોટા પાયા પર જમીન, મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. તેમાં કેટલાય દસ્તાવેજ, પાવર ઓફ એટની, સાટાખત સહિતના કાગળ અન્યોના નામે હોવાના કારણે આગામી દિવસોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા ઉજળા સંકેતો ઉભા થયા છે. સાથે સાથે સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસનો દોર યથાવત રહ્યો છે.
Jan 31, 2026 08:12 am
વસંત ગજેરા સામે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી છે, અન્યના નામે મિલકત ખરીદ્યાનું ખુલશે તો સરકાર કબજો લેશે, ઇન્કમટેક્સ તપાસમાં અન્યોના નામે મિલકત ખરીદ્યાનું ખુલ્યું છે, સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેમની સાથે સંકળાયેલાની તપાસ કરાશે, તપાસમાં 8 કરોડ રોકડા, સોના-ચાંદીની જ્વેલરી સહિત દસ્તાવેજ જપ્ત કરાયા છે, વારી એનર્જીએ ખરીદેલી જગ્યામાં અનિલ બગદાણાની મહત્વની ભૂમિકા છે અને જમીન દલાલોને મોટી રકમ ચૂકવાઇ હોવાનું બહાર આવ્યું છે, મોટા પ્રમાણાં જમીન, મકાન, દુકાન સહિતના દસ્તાવેજો મળ્યા છે.
Jan 31, 2026 07:51 am
જૂનાગઢ આરઆર સેલની ટીમે ઘટના સ્થળે તપાસ કરી હતી અને આ ઘટનામાં આરોપી હવે કયારે ઝડપાય છે અને તેણે વૃદ્ધાની હત્યા કરી છે કે શું તે તો તપાસમાં જ સામે આવશે, ત્યારે પરિજનોમાં શોકનો માહોલ છે અને જે જગ્યાએ કૂવામાંથી અવશેષો મળ્યા છે તેની આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે, આ ઘટનામાં આરોપી જલ્દીથી ઝડપાય તેવી પરિજનોની માગ છે.
Jan 31, 2026 07:51 am
જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા છે, આ બાબતે પરિજનોએ પણ વૃદ્ધ ગુમ હોવાની અરજી અલગ-અલગ જગ્યાએ કરી હતી વૃદ્ધા ઘરેથી નીકળ્યા બાદ મળી આવ્યા ન હતા અને પરિજનોએ અગાઉ પણ પોલીસને જાણ કરી હતી CCTV ફૂટેજમાં વૃદ્ધા છેલ્લે રામ મંદિરમાં દેખાયા હતા અને લૂંટના ઇરાદે હત્યા કરી લાશ કૂવામાં ફેંક્યાની આશંકા છે, પોલીસે અલગ-અલગ લોકોની પૂછપરછ કરી છે અને ગામમાં જે જગ્યાએ સીસીટીવી છે તે પણ તપાસ માટે લીધા છે.
Jan 31, 2026 07:51 am
જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો મળ્યા છે અને આ અવશેષો કૂવામાંથી મળ્યા છે, અવાવરુ કૂવામાંથી વૃદ્ધાની ચીજવસ્તુઓ મળી છે, ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળી આવ્યા છે અને પોલીસને જાણ થતા ફોરેન્સિકની મદદ લીધી હતી, હાલમાં પોલીસને કૂવામાંથી હાડકા મળી આવ્યા છે અને ફોરેન્સિક રીપોર્ટ બાદ સત્યતા સામે આવશે, તો પોલીસે એક શકમંદની પૂછપરછ પણ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ છે.
Jan 31, 2026 07:39 am
યુનિ.માં દારુની ખાલી બોટલો બહારથી કોઇએ નાંખી, તપાસ કમિટીના રિપોર્ટમાં યુનિ.ની પોલ ખુલ્લી પડી, યુનિ.ની હોસ્ટેલના ડી બ્લોકમાંથી મળી હતી દારુની બોટલો, દારુની ખાલી બોટલો મળવાની તપાસ હાથ ધરાઇ હતી, તપાસ કમિટીએ યુનિવર્સિટીને કેટલાક સૂચનો કર્યા, યુનિવર્સિટીમાં CCTV કેમેરાની જરુરઃ તપાસ કમિટી, કેમેરા જોઇએ તે મુજબ ગોઠવેલા ન હોવાનું તારણ, યુનિ.ની દીવાલ ફરતે કાંટાળી તાર લગાવવા સૂચન કરાયું.
Jan 31, 2026 07:31 am
4 ફેબ્રુઆરી સુધી શાહીબાગ અંડરપાસ રાત્રે 11 થી 6 બંધ, દિવસ દરમિયાન વાહનચાલકો બ્રિજમાંથી પસાર થઇ શકશે, અગાઉ પણ બે વાર આ અંડરબ્રિજ બંધ કરાયો હતો.
Jan 31, 2026 07:19 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Jan 31, 2026 07:18 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 31, 2026 07:18 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 31, 2026 07:17 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 31, 2026 07:17 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 31, 2026 07:14 am
રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે અને પવનોની દિશા બદલાતા ઠંડીથી રાહત મળી છે, નલિયામાં 8.6 ડિગ્રી અને ડીસામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી, અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે.
Jan 31, 2026 07:00 am
બેઠકોનું સીમાંકન કરી ચૂંટણી યોજવા હાઇકોર્ટનો આદેશ, જિલ્લા કલેક્ટર 3 સપ્તાહમાં મતવિસ્તારોનું સીમાંકન કરે, કઠોર મહિલા દૂધ ઉત્પાદક સંઘે PIL દાખલ કરી હતી, સરકારના જાહેરનામા મુજબ સુરતની ભૌગોલિક સ્થિતિ બદલાઇ, સુરતના ભૌગોલિક સીમાંકનમાં મોટા ફેરફારો થયા, સુરતની હદમાં અનેક ગામોનો સમાવેશ, 6 તાલુકા સુરતમાં.
Jan 31, 2026 06:59 am
ફોરેક્સ રિઝર્વ 709 અબજ ડોલરની સપાટીએ, 16 મહિના બાદ ફોરેક્સ રિઝર્વે નવી સપાટી બનાવી, અગાઉના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 701 અબજ ડોલર હતું, ગોલ્ડ રિઝર્વ 123.08 અબજ ડોલરની સપાટીએ.
Jan 31, 2026 06:59 am
સરકાર લાવશે ડિજિટલ ઇ-રુપી વાઉચર, SBI ઇશ્યૂ કરશે, ઇ-વાઉચર નાના પાયે શરૂ કરવામાં આવશે, વાઉચર્સ ચોક્કસ હેતુ માટે ઇશ્યૂ કરવામાં આવશે, NIC આ કાર્યમાં ટેક્નિકલ ભાગીદાર તરીકે કામ કરશે, સરકારના પ્રસ્તાવનો રેશન દુકાનધારકોએ કર્યો વિરોધ.
Jan 31, 2026 06:58 am
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા TET-1નું પરિણામ જાહેર, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી મિડિયમ વાઈઝ મેરિટ જાહેર, TET-1માં કુલ 11027 ઉમેદવારો પાસ થયા, કુલ 91,628 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, 12 ટકા પાસ, ઉમેદવારોએ પરિણામ sebexam.org પરથી જોઈ શકશે.
Jan 31, 2026 06:58 am
અવાવરુ કૂવામાંથી વૃદ્ધાની ચીજવસ્તુઓ મળી, આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયા બાદ વૃદ્ધા લાપતા હતા, CCTV ફૂટેજમાં વૃદ્ધા છેલ્લો રામ મંદિરમાં દેખાયા, લૂંટના ઇરાદે હત્યા કરી લાશ કૂવામાં ફેંક્યાની આશંકા, પોલીસે શંકાના આધારે એક શકમંદની પૂછપરછ કરી.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!