નામથી ખોખરાનું બ્યુટીફ્કિેશન, પણ વાસ્તવિકતામાં કોરો બંજર પ્રદેશ


શહેરમાં વધુ એક વિકાસ પ્રોજેક્ટ સત્તાવાળાઓની બેદરકારીના કારણે કાગળ પર જ હરિયાળો રહ્યો હોવાનું સામે આવ્યું છે. ખોખરા સર્કલના બ્યુટીફ્કિેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ શૂન્ય છે. આ જમીન પર માત્ર કોરું, સૂકું ઘાસ અને બંજર માટી જ ઉગી છે. પ્રોજેક્ટના ભાગરૂપે લગાવવામાં આવેલી ઈલેક્ટ્રિક લાઈટો અને સુશોભિત લાલ ફૂલની પ્રતિકૃતિ હોવા છતાં, લીલોતરીના અભાવે સમગ્ર વિસ્તાર ઉજ્જડ અને બિહામણો દેખાઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: