દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને સાથે ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે ભાવિક દ્વારા કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો.શ્રીજીના દિવ્ય મનોરથ દર્શનનો અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાધીશ સમક્ષ અનેકવિધ અને રસપ્રચૂર સામગ્રીના ભોગ ધરવામાં આવ્યા હતા. બાદમાં ભક્તોને પ્રસાદી તરીકે વહેચવામાં આવ્યા હતા.

લાખો રૂપિયા વહી ગયા : નારગોલમાં પાણી પહોંચે તે પહેલાં જ કેનાલમાં મોટી તિરાડો !









