આગામી અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ અને જર્જરિત મકાનો સામે તંત્રએ લાલ આંખ કરી છે. દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલ એક અત્યંત જોખમકારક મકાનને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિસ ફ્ટકારવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: