નદીની સફાઈ બાદ ભગવાન જગન્નાથજીની જળયાત્રા નજીક આવતા અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીના આ નયનરમ્ય સ્વરૂપને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી કંડારવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ હાઉસ દ્વારા હવે સાબરમતી નદીનું ડ્રોન ટેકનોલોજીની મદદથી ડિજિટલ વોટર મેપિંગ કરવામાં આવી રહ્યું છે.

Patan: વરસાદ ખેંચાતા બીલીયા ગામે બાળકો દ્વારા મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ









