શહેરમાં એક તરફ્ ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ બચાવવા માટે કરોડો રૂપિયાના બજેટફાળવવામાં આવે છે, ત્યારે બીજી તરફ્ બેદરકારીનો વધુ એક જીવતો-જાગતો નમૂનો વિરાટનગર કેનાલ રોડ પર જોવા મળ્યો છે. અહીં રોડની શોભા વધારવા અને લોકોને હરિયાળી ભેટ આપવા માટે વૃક્ષોના છોડ લાવવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની આળસને કારણે આ છોડ રોપાય તે પહેલાં જ જ્યાં મૂક્યા હતા ત્યાં જ બળીને ખાખ થઈ ગયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: