અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાને અભૂતપૂર્વ બનાવવા માટે મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો રાત-દિવસ એક કરી રહ્યા છે.

બારડોલીની પીપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસા.ના પ્રમુખપદે રાકેશ ગાંધી, ઉપપ્રમુખપદે શૈલેન્દ્ર પટેલ નિમાયા









