ટ્રેન સંખ્યા 09424 નું બુકિંગ બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસી ટીસી વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય,સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, પ્રવાસીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને આવલોકન કરી શકે છે.
ટ્રેન સંખ્યા 09424/09423 અમદાવાદ – મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [8 ફેરા]
01-ટ્રેન સંખ્યા 09424 અમદાવાદ-મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 27 ફેબ્રુઆરી અને 06,13,20 માર્ચ 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી 16.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20.00 કલાકે મંગલુરુ પહોંચશે. તે જ રીતે ટ્રેન સંખ્યા 09423 મંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 28 ફેબ્રુઆરી અને 07,14,21 માર્ચ 2026 (શનિવાર)ના રોજ મંગલુરુથી 22.30 કલાકે પ્રસ્થાન કરશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે.
