સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad News : પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા,બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા

2. Yogasana Championship : ભારતીય ખેલાડીઓનો દબદબો, 102 સુવર્ણ ચંદ્રકો સાથે રચ્યો ઈતિહાસ

3. Iran Israel Conflict: ઈરાન Lebanon માટે કેમ બધુ દાવ પર લગાવવા છે તૈયાર, જાણો શુ છે મહત્ત્વ?

4. Philippines Earthquake : 2 કલાકમાં 138 આંચકા, ફિલિપાઈન્સમાં ભૂકંપ બાદ વેરાયો વિનાશ, 32 લોકોના મોત

5. Gujarat News: સ્કૂલો ખૂલતા જ વાલીઓના ખીસ્સા પર બોજ વધ્યો, સ્કૂલવાનના ભાડામાં વધારો

6. Team Indiaમાંથી બહાર થતા જ સૂર્યકુમારે મચાવી ધૂમ,200ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 72 રન

7. Jaaved Jaaferiની પત્ની હબીબા સાથે 16 કરોડની છેતરપિંડી, BMCના આસિસ્ટન્ટ કમિશનર સસ્પેન્ડ

8. Oman Ship Attack: જહાજ પર ડ્રોન હુમલો થતા લાગી આગ, તમામ 24 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

9. Supreme Court : લગ્ન પહેલાં શારીરિક સંબંધ સામાન્ય બાબત છે ક્રાઇમ નથી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

10. Jamnagar: રાજકોટમાં 14 વર્ષની કિશોરીનું હાર્ટ અટેકથી કરૂણ મોત, દીકરી રમતા રમતા બેભાન થઈ ઢળી પડી



  • Follow us on: