તાજેતરમાં ધી ભાગ્યોદય કો. ઓ. બેંકની 55મી વાર્ષિક સધારણ સભા જે.બી. ઓડિટોરીયમ હોલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), અટીરા કેમ્પસ, પાંજરાપોળ, આંબાવાડી, અમદાવાદ-15 ખાતે આયોજીક કરવામાં આવી હતી. જેમાં બેંકના સભ્યો, કર્મચારીઓ અને હોદ્ડેદારો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જણાવ્યું હતું કે વર્ષ 2025-2026ના અંતે બેંકની કુલ ડીપોઝીટ રૂ. 508.30 કરોડ, કુલ ધિરાણ રૂ.220.00, ચોખ્ખો નફો રૂ.1.80 કરોડ તથા નેટ એન.પી.એ. 0% રહેવા પામેલ છે અને બેંકે સભાસદોને તેઓની શેરમૂડી ઉપર 10% લેખે ડીવીડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું









