શહેરમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતી એક ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદના માર્ગો પર કોઈ પણ પ્રકારના સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે સુરક્ષા સાધનો વિના કામદારો દ્વારા ઊંચા લોખંડના માળખા પર ચડીને હોર્ડીંગ્સ ઉતારવા અને ચડાવવાની જોખમી કામગીરી કરવામાં આવી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: