સેવન્થ ડે સ્કૂલ પાસે રોજ બપોરે અને સાંજે સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફ્કિની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સ્કૂલના વિદ્યાર્થીઓને લેવા-મૂકવા આવતી રિક્ષાઓ, ખાનગી વાહનો અને વાલીઓની ગાડીઓ રસ્તા પર અસ્તવ્યસ્ત પાર્ક થવાને કારણે અડધાથી વધુ બ્રિજ બ્લોક થઈ જાય છે. જેને પગલે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો રોજ ટ્રાફ્કિ જામમાં ફ્સાય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: