અમદાવાદઃ ટર્ટલમિંટ ફ્નિટેક સોલ્યુશન્સ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર 19 જૂન, 2026ના રોજ ખોલશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 144થી રૂ. 152 નક્કી કરવામાં આવી છે ('Price Band'). બિડ્સ લઘુતમ 98 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 98 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના આઈપોણાં રૂ. 6,607.22 મિલિયન (રૂ. 660.72 કરોડ)ના મૂલ્ય સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 1,46,01,846 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ ગુરુવાર, 18 જૂન, 2026 છે. બિડ/ઓફર શુક્રવાર, 19 જૂન, 2026ના રોજ ખુલશે અને મંગળવાર, 23 જૂન, 2026ના રોજ બંધ થશે. ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ ('BSE') અને નેશનલ સ્ટોકએક્સચેન્જ ઓફ્ ઈન્ડિયાલિમિટેડ ('NSE',andtogether
with the BSE,the'Stock










