શહેરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ રસ્તાઓ પર ટ્રાફ્કિના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. રિક્ષાની પાછળ જોખમી રીતે સ્કૂલ બેગની જેમ માસૂમ બાળકો પણ બહારની તરફ લટકાઈને બેઠા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્કૂલ વાન અને રિક્ષા માટે ચોક્કસ નિયમો અને બાળકો ભરવાને લઈને નિયમો હોવા છતાં વધુ પૈસાની લાલચમાં કેટલાક સ્કૂલ રીક્ષા ચાલકો બાળકોને કેપેસિટી કરવા વધુ સંખ્યામાં રીક્ષામાં બેસાડી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: