વિરમગામ તાલુકાના વણી ગામ પાસે ધાંગધ્રા હાઇવે માર્ગ પર રેડિયંટ નામે ઔધોગિક એકમ કાર્યરત છે.જેનો કચરો (સોલીડ વેસ્ટ)વિરમગામ શહેરમાં પાલિકા વિસ્તારમાં ગત તા.11/09/2025ના રોજ ગંગાસર તળાવ પાળ પાસે રાજીવનગર મુખ્ય રોડ પર નિકાલ કરવામાં આવ્યો હતો.તંત્રને સોલીડ વેસ્ટ (કચરો) માંથી એકમના પુરાવા મળી આવતા નોટિસ પાઠવી પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારી દ્વારા રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં પુરાવા આધારે એકમને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ રૂ.15, 000નો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









