કોસિન્દ્રા : બોડેલી તાલુકાના સરગી ગામના હનુમાન દાદાના 50ના પ્રથમ શનિવારે બાવન ગજની ધ્વજા ઝંડ હનુમાન દાદાને ચડાવવાની પરંપરાને ચાલુ રાખતા પગપાળા પ્રવાસનુંપ્રસ્થાન કર્યું હતું. દાદાના ભક્તોએ ધનપૂરી ઇકો ટુરીઝમ કમિટી અને જાંબુઘોડા વનરાજસિંહ સોલંકીના સહયોગથી રોકાણ કરવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે તમામ ભક્તોને રાત્રિ ભોજનની વ્યવસ્થા સરગી (દે) ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન એમ રોહિત દ્વારા કરાયું હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો