અંકલેશ્વર : આર્યસમાજ નેત્રંગ, આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ નેત્રંગ સંચાલિત, ઉષાબેન જયવદન બોડાવાલા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનુ ઉદ્દઘાટન ઉષાબેન જયવદન બોડાવાલાના હસ્તે તા.17ના રોજ મેનેજિંગ ટ્રસ્ટી ડૉ સ્મિત વસાવા, ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ ચાહવાલા, સુરેશભાઈ પટેલ, પ્રવિણભાઇ વસાવા, ગોવિંદ પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાથે આર્યસમાજ મંદિર સોનીફ્ળીયા સુરત તરફ્થી આદિવાસી વિદ્યાર્થીનીઓને નોટબુકોનુ વિતરણ કરાયું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: