મહિલા સશક્તિકરણને મળ્યો પ્રોત્સાહન


સિલાઈ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને અંકલેશ્વરમાં પ્રમાણપત્રો આપી તેમના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન અપાયું.

અંકલેશ્વર : રોટરી ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રોજેક્ટ વિમેન એમ્પાર્ટમેન્ટ સેન્ટર ખાતે સિલાઈ કામની તાલીમ પૂર્ણ કરેલ 87 જેટલી તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ બી ઈ આઈ એલ ઇનફસ્ટ્રકચર લિમિટેડના સીઈઓ ભુપેન્દ્ર દલવાડી, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ મનોજ પટેલ, અતુલ અગ્રવાલ, આશિષ ગુર્જર, હર્ષ શાહ, રોટરી ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વીપીન નાયર, ઇનર વ્હીલ ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, પ્રોજેક્ટ ચેર મીરાંબેન પંજવાણી, કાર્યક્રમ સંયોજકપૂજા કાયસ્થ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: