તાલુકાના ભાદી ગામે ક્રિકેટપ્રેમીઓ માટે ગામના સરપંચ જુનેદ વાડિયાના ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટની 5 મી સિઝન ચાલી રહી છે, જેમાં વિશેષરૂપે ગામની જ ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. ક્રિકેટ મેચ દરમિયાન કોઈ વિવાદ ન થાય અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે બહારથી અનુભવી અને જાણકાર અમ્પાયરોને બોલાવવામાં આવ્યા છે. ખેલદિલીની ભાવના સાથે મેચો રમાય છે. સ્થાનિક સિઝન ઉપરાંત, આખા વર્ષ દરમિયાન બહારની આશરે 138 જેટલી ટીમો દ્વારા પણ અહીં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો