પાનોલી ઓવરબ્રિજ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા અફરા તફરી મચી હતી, ઝૂંપડાં સુધી આગની જ્વાળાઓ ફોલાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગના કારણે ધુમાડાઓ દૂર દૂર સુધી દેખાતા હતા. કેમિકલ કે જ્વલનશિલ પદાર્થના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હોવાની પ્રાથમિક માહિતીઓ મળી છે. ફાયર બ્રિગેડે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

Ahmedabad : નારોલ-અસલાલી હાઇવે પર એક્ટિવા ડાક પાર્સલ વાન સાથે અથડાતા એકનું મોત, બે ગંભીર









