બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એક પટેલ પરિવારના ચાર સભ્યો દુબઈમાં અટવાઈ ગયા છે. તેઓ દુબઈ ફરવા માટે ગયા હતા, પરંતુ હવે વિમાની સેવા રદ થતા અને યુદ્ધની સ્થિતિને કારણે દુબઇમાં જ અટવાઇ ગયા છે.
પરિવારના સભ્યો દુબઈ ફરવા આવ્યા
પરિવારના સભ્યો દુબઈ ફરવા આવ્યા હતા, પરંતુ હવે સ્થિતી બદલાતાં ફ્લાઇટ સેવા ઠપ્પ થઇ ગઇ છે જેના કારણે તેમને ત્યાં જ આશરો લેવાની ફરજ પડી છે













