બારડોલી : બારડોલી તાલુકાના વાંકાનેરની એસ.કે. પટેલ સાર્વજનિક
હાઈસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગુજરાતના ઉપસચિવ શિવાંગીકુમારી જી. ચૌધરી તેમજ બારડોલીના મામલતદાર કલ્પનાબેન પટેલ, નાયબ ડી.પી.ઈ.ઓ. અને ડી.ઈ.ઓ. કચેરી સુરત વર્ગ-ર ના અધિકારી દીક્ષલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય રિતેશ પટેલ અને મહેમાનો દ્વારા બાલ મંદિર, ધોરણ-1, ધોરણ-6 તેમજ ધોરણ-9 અને ધોરણ-11 ના 392 જેટલા










